Go Back

Baingan masala(બૈગન મસાલા)

How to make Baingan masla/ Baingan curry.
Course: Curries
Cuisine: Indian
Author: Nikunj Vasoya

Ingredients

  • મુખ્ય સામગ્રી:
  • ૧૦૦ ગ્રામ મગફળીના બી groundnuts
  • ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • ૧/૨ ચમચી હીંગ asafetida
  • થોડી તાજી સમારેલી કોથમીર coriander leaves
  • કડી લસણની garlic cloves
  • ઇંચ આદું ginger
  • ૧/૨ ચમચી જીરું cumin seeds
  • ૧/૨ ચમચી મેથીના દાણા mustard seeds
  • નમક સ્વાદ અનુસાર salt
  • ગ્રેવી માટેની આવ્શાય્ક સામગ્રીઓ:
  • ૧૫ નાના રીંગણ bringles
  • મધ્યમ કદનું સમારેલ ટમેટું tomato
  • ૧/૨ ચમચી હળદર પાવડર turmeric powder
  • ચમચી તેલ oil

Instructions

  • બીને થોડી વાર મધ્યમ તાપમાન પર શેક, કળા ધબ્બા દેખાવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો અને બહાર કાઢી ઠંડુ પડવા દો.
  • હવે એક મિક્ષ્ચર જારમાં શેકેલ બી, સમારેલ આદું, લસણ, કોથમીર, ૧ ચમચી લાલ મરચું પાવડર, ૧/૪ ચમચી હીંગ, ૧ ચમચી જીરું, નમક અને પાણી નાંખી બ્લેન્ડ કરી લો. હવે તેને એક બાઉલમાં કાઢી લો.
  • ધ્યાન રાખો કે પેસ્ટ અધકચરી હોવી જોઈએ ન કે સ્મૂથ. હવે રીંગણમાં કાપા લગાવી સ્ટફીંગ ભરવા માટેની જગ્યા બનાવી લો. હવે તેમાં આગાઉ બનાવેલ સ્ટફીંગ ભરી લો.
  • થોડું સ્ટફીંગ ગ્રેવી માટે બચાવી રાખો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી, તેમાં મેથીના દાણા અને જીરું નાંખી થોડી વાર પાકવા દો. જયારે તે ફૂટવા લાગે ત્યારે તેમાં ટામેટા નાંખી પકાઓ.
  • હવે તેમાં અગાઉ બચાવેલ સ્ટફીંગ નાંખી , હળદર પાવડર, લાલ મરચું પાવડર, નમક નાંખી મિક્ષ કરી લો અને થોડી મીનીટો માટે પકાઓ.
  • હવે તેમાં ભરેલા રીંગણ નાંખી બધાજ મસાલાઓ સાથે સરખી રીતે થોડી મીનીટો માટે મિક્ષ કરો. હવે તેમાં ૧ કપ જેટલું પાણી નાંખી પાણી શોષાય જાય ત્યાં સુધી પકાઓ.
  • હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઇ રોટી અથવા રોટલા સાથે સર્વ કરો.