Go Back

Sweet potato sheera recipe in gujarati(સ્વીટ પોટેટો શીરા)

How to make Sweet potato sheera.
Course: sweet
Cuisine: Indian
Author: Neelima mittal

Ingredients

  • મુખ્ય સામગ્રીઓ:
  • બાફેલા અને છોલેલાં શક્કરીયા ગાજર sweet potato
  • ૧/૨ કપ દૂધ milk
  • ૧/૪ કપ દળેલી ખાંડ sugar
  • અન્ય સામગ્રીઓ:
  • ચપટી એલચી પાવડર cardamom powder
  • ૬-૭ કેસરના તાંતળા saffron
  • ચમચી ઘી ghee
  • સજાવટ માટે:
  • ૭-૮ કાજુ cashew nuts
  • ૭-૮ કાપેલ બદામ almonds

Instructions

  • સૌ પ્રથમ ગેસ પર કડાઇ મૂકી ગાજર કાપી લો અને ઘીને કડાઈમાં નાંખી ઓગળવા દો. કાપેલા શક્કરીયા ગાજરને ઘીમાં નાંખી મેશર વડે કે ચમચી વડે મેશ કરી લો.
  • હવે તેમાં કેસર ઉમેરી, શક્કરીયા ગાજરને થોડી મીનીટો માટે મધ્યમ તાપમાન પર શેકાવા દો. ૮-૧૦ મિનીટ માટે શેકવા દો. હવે તેમાં દુધ ઉમેરી દૂધ શોષાય જાય ત્યાં સુધી સતત હલાવો. તેને શેકાતા ૪-૫ મિનીટ લાગશે.
  • હવે તેમાં દળેલી ખાંડ અને એલચી પાવડર નાંખી મિક્ષ કરી લો અને તેને વધારાની ૨-૩ મિનીટ માટે પાકવા દો. ૨-૩ મિનીટ બાદ ગેસ બંધ કરી શીરાને સર્વિંગ પ્લેટમાં લઇ તેને કાપેલ બદામ અને કાજુ વડે સજાવી સર્વ કરો.