કપ બાફેલા રાજમા (Rajma).
મધ્યમ આકાર ની સમારેલી ડુંગળી (Onion).
મધ્યમ આકાર ના સમારેલા ટામેટા (Tomatoes).
નાની ચમ્મ્ચી સમારેલું લસણ (Garlic).
નાની ચમ્મ્ચી સમારેલું આદું (Ginger).
/2 નાની ચમ્મચી હળદર (Turmeric Powder).
નાની ચમ્મચી મરચું (Red Chili Powder).
નાની ચમ્મચી ધાણા (Cumin Seeds).
નાની ચમ્મચી કિચન કિંગ મસાલો (Kitchen King Masala).
નાની ચમ્મચી તેલ (Oil).
મીઠું સ્વાદ પ્રમાણે (Salt).
તાજી સમારેલી લીલી કોથમીર (Coriander Leaves).