Go Back

Chana ni Dal | Indian recipe in Gujarati | ચણા દાળ.

chana dal is very famous gujarati dal recipe. chana dal is very tasty and healthy gujarati lentin dish which is liked by all over india.
Prep Time10 mins
Cook Time10 mins
Total Time20 mins
Course: Main
Cuisine: Indian
Author: Nikunj Vasoya

Ingredients

  • 150 ગ્રામ ચણા દાળ. Chana Dal or Gram Lantile
  • કરી પત્તા 8-10 Curry Leaves
  • મધ્યમ આકાર નું જીણું સમારેલું એક ટમેટું. Tomato
  • 3 નાની ચમ્મચી તેલ. Oil .
  • 1 ચમ્મચી આદું લસણ નું પેસ્ટ. Garlic and Ginger Paste
  • અડધી ચમ્મચી જીરું. Cumin Seeds
  • અડધી ચમ્મચી રાઈ ના દાણા. Mustard Seeds
  • ¼ ચમ્મચી હળદર. Turmeric Powder
  • 1 ચમ્મચી મરચું. Red Chili Powder
  • અડધી ચમ્મચી હિંગ. Asafoetida
  • મીઠું સ્વાદ અનુસાર. Salt
  • 1 ચમ્મચી ધાણા જીરું. Coriander and Cumin Seeds Powder
  • 1 થી 2 લીલા મરચા. Green Chillies

Instructions

  • • સૌ પ્રથમ 150 ગ્રામ કાચી દાળ ને કુકર માં નાખી ને ત્રણ સીટી પડાવી ને બાફી નાખો. હવે તેલ ને ગરમ કરી ને રાઈ ના દાણા નાખીને જયારે દાણા ફૂટવા લાગે ત્યારે તેમાં જીરું, કરી પત્તા અને આદું લસણ નું પેસ્ટ નાખી ને બધી સામગ્રી ને મિક્સ કરી ને પછી કાપેલા ટામેટા અને મીઠું નાખીને હળવી આગે થોડી વાર સુધી રંધાવા દો.
  • • હવે એમાં મરચા પાવડર, હિંગ, ધાણા જીરું, લીલા મરચા અને ૧૦૦ મિલી મીટર પાણી નાખીને ગાઢ થાય ત્યાં સુધી રાંધો. (જો તમે ભાત ની સાથે ખાવા ઈચ્છાતા હોવ તો તેમાં વધારે પાણી ઉમેરો). બે થી ત્રણ મિનટ પછી એમાં ચણા ની દાળ નાખીને એક સમ્માન રૂપે ફેલાવીને ઢાંકણું બંધ કરી ને 5 મીનીટ સુધી હળવી આગ પર પકવો.
  • • તો તૈયાર છે તમારી ચણા દાળ રોટલી અને દાળ ની સાથે ખાવા માટે.