Go Back

bhakharwadi recipe in gujarati(ભાખરવડી)

bhakharwadi is very popular snack among snack lovers. made from whole wheat flour, it is very nutritious and protein rich snack. it is very is to make too.
Prep Time20 mins
Cook Time20 mins
Total Time40 mins
Course: Snack
Cuisine: Gujarati
Servings: 40 mins
Author: Tanvi Chhaya

Ingredients

  • ભાખરવડી બનાવવા માટેની સામગ્રીઓ:
  • મુખ્ય સામગ્રી :
  • કપઘઉં નો લોટ
  • વાટકા બાફેલા અને છુંદેલ બટાટા
  • મસાલાઓ/અન્ય સામગ્રીઓ:
  • ચમચી તેલ
  • ચમચી હળદર પાવડર
  • ચમચી લાલ મરચું પાવડર
  • નમક સ્વાદ અનુસાર
  • ૧/૪ વાટકો મગફળીના બીનો ભુક્કો
  • કોથમીર
  • ચમચી લીંબુનો રસ
  • ચમચી ખાંડ
  • ચમચી ગરમ મસાલો
  • ચમચી મરચું અને આદુની પેસ્ટ
  • સજાવટ સામગ્રી :
  • લીલી ચટણી
  • ટામેટા સોસ

Instructions

  • ભાખરવડી બનાવવાની રીત:
  • • એક વાટકામાં ઘઉંનો લોટ સ્વાદ અનુસાર નમક લાલ મરચું પાવડર તેલ અને પાણી મિક્ષ કરી પૂરી જેવો લોટ તૈયાર કરી લો
  • • ત્યારબાદ સ્ટફીંગ બનાવવા માટે એક વાટકામાં બાફેલા અને છુંદેલા બટાટા મગફળી બીનો ભુક્કો લીંબુનો રસ ખાંડ નમક ગરમ મસાલો મરચા આદુંની પેસ્ટ અને કોથમીર નાંખી મિક્ષ કરી લો
  • • હવે તળવા માટે તેલ ગરમ કરી લો ત્યારબાદ થોડો લોટ લય રોટલી જેવા આકાર ની વણી લો
  • • ત્યારબાદ તેના પર લીંબુનો રસ લગાવી બનાવેલ બટાટાનું સ્ટફીંગ મૂકી તેને બધી બાજુ ફેલાવી લો અને રોટલી ને ચારે બાજુથી વાળી દો
  • • ત્યારબાદ તેને નાના નાના ટુકડાઓમાં કાપી લો અને દરેક ટુકડાને એક બાજુથી સરખી રીતે દબાવી લો બધાજ ટુકડાઓને સારી રીતે તળી લો અને લીલી ચટણી અથવા to ટામેટા સોસ સાથે પીરસો.