How to make paneer at home(પનીર બનાવવાની રીત)
Here, is a simple, easy recipe of paneer.
Cook Time15 mins
Total Time15 mins
Course: Main
Cuisine: Indian
Servings: 15 mins
Author: Nikunj Vasoya
- ૪ ltr દૂધ milk
- ૧/૨ ચમચી મીઠું salt
- ૧/૨ ચમચી લીંબુ lemon
સૌ પ્રથમ દૂધ ગરમ કરો અને 3-4 ઉફાના આવે ત્યાર પછી તેમાં ૧/૨ ચમચી મીઠું અને ૧/૨ ચમચી લીંબુનો રસ નાખો.
જો દુધ નો ફાટે તો વધુ લીંબુ ઉમેરો.
જયારે દૂધ ફાટવા લાગે ત્યારે એક ચારણીમાં કોટનનું કાપડ મૂકી ફાટેલું દૂધ રેડી દો.
હવે તેને કોટનના કપડામાં કસીને બધી દો અને વધારાનું પાણી ધ્યાનપૂર્વક કાઢી લો. કારણ કે, પાણી ગરમ હશે.
ત્યારબાદ તેને થોડી કલાકો માટે ફ્રીજરમાં મૂકી દો અને તેને બહાર કાઢી જરૂર અનુસાર તેના નાના ટુકડાઓ કરી લો.