Go Back

Rasmalai recipe in gujarati(રસમલાઇ રેસીપી)

rasmalai is a sweet confection adapted from Indian subcontinent. it is mouthwatering, delicious rasmalai that disposal in mouth at every bite .
Prep Time2 mins
Cook Time25 mins
Total Time27 mins
Course: Dessert
Cuisine: Indian
Servings: 27 mins
Author: Nikunj Vasoya

Ingredients

  • લીટર દૂધ milk
  • ૮-૧૦ રસગુલ્લા rasgulla
  • ૧૦૦ gm ખાંડ sugar
  • ૨૦૦ gm ફ્રેશ ક્રીમ fresh cream
  • થોડો ખાદ્ય પીળો કલર addible yellow color
  • ચમચી વેનીલા એસેન્સ vanilla essence
  • પીસ્તા
  • કેસર

Instructions

  • દૂધ ગરમ થવા મૂકી દો અને જયારે ઉકળવા લાગે ત્યારે તેમાં ખાંડ ઉમેરી ૧૦ થી ૧૫ મિનીટ સુધી
  • સામાન્ય તાપ પર ઉકાળો. હવે તેમાં ફ્રેશ ક્રીમ ઉમેરી સારી રીતે મિક્ષ કરી લો.
  • તેને વારંવાર હલાવતા રહો અને ૨૫% સુધી ઉકળી જાય ત્યાં સુધી પકાવો. (તમે વધારે સમય સુધી પણ પકાવી શકો છો.) હવે તેમાં પીળો કલર ઉમેરી દો.
  • બધાજ રસ્ગુલ્લાને વચ્ચેથી કાપી લો અને ઘટ્ટ કરેલા દુધમાં ઉમેરી દો. ત્યારબાદ ફરીથી તેને અમુક મીનીટો માટે પકાવો અને ગેસ બંધ કરી દો.
  • ત્યારબાદ ૧ ચમચી વેનીલા એસેન્સ ઉમેરી સારી રીતે મિક્ષ કરી લો. પીસ્તા અને કેસર ઉમેરી રસમલાઇને શુશોભિત કરો.