Veggie Mayo Toast Recipe in Gujarati(વેજી મેયો ટોસ્ટ)
વેજી મેયો ટોસ્ટ (Veggie Mayo Toast Recipe) એ બાળકોનો ખુબજ મનપસંદ અલ્પાહાર હોય છે. આ મેયો ટોસ્ટ મુખ્યત્વે બ્રેડ,મેયો અને ઘણા બધા શાકભાજીઓ માંથી બનાવવમાં આવે છે. સામાન્ય રીતે બાળકો શાકભાજીઓ ખાવા તૈયાર નથી થતાં. ત્યારે આ ટોસ્ટ શાકભાજી ના ઉપયોગ ની સાથે એટલું સ્વાદિષ્ટ છે કે બાળકો આ ટોસ્ટ ને ખાવા ના જ નહી કરી શકે. આ ટોસ્ટ ને સવારમાં નાસ્તા તરીકે અથવા તો સંધ્યા સમયે અલ્પાહાર તરીકે અને તમે આં ટોસ્ટ તમારા બાળકોના લંચબોક્ષમાં પણ આપી શકશો. તો ચાલો જોઈએ વેજી મેયો ટોસ્ટ બનાવવાની રીત.

વેજી મેયો ટોસ્ટ બનાવવાની સામગ્રીઓ:
- ૮ બ્રેડ(bread)
- ૩ ચમચી માખણ(butter)
- રેસીપી ૧
- ૩ ચમચી મેયોનીસ(mayonnaise)
- ૩ ચમચી ખાટી મલાઈ(sour cream)
- ૧ ચમચી ચીલી સોસ(chipotle chili sauce)
- ૧ ચમચી છીણેલું ગાજર(carrot)
- બધીજ સામગ્રીઓ મિક્ષ કરી ગાજરનું લેયર તૈયાર કરી લો
- રેસીપી ૨
- ૩ ચમચી મેયોનીસ(mayonnaise)
- ૨ ચમચી દાણાદાર ખાંડ(sugar)
- ૧ ચમચી સીડર વિનેગર(cider vinegar)
- નમક સ્વાદ અનુસાર9salt)
- ૧ ચમચી મરી પાવડર(black peppar)
- ૧/૪ કપ છીણેલું લાલ કોબીજ(red cabbage)
- ૨ ચમચી તાજા સમારેલા અજમાના પાંદડા(parsley leaves)
- બધીજ સામગ્રીઓ મિક્ષ કરી કોબીજનું લેયર તૈયાર કરી લો
- રેસીપી ૩
- ૩ ચમચી મેયોનીસ(mayonnaise)
- ૩ ચમચી કાકડી(cucumber)
- ૨ ચમચી કોથમીર(coriander leaves)
- ૧ ચમચી ફુદીનો(mint leaves)
- ૨ લીલા મરચા(green chilies)
- ૧/૨ ચમચી આદું(ginger)
- ૧ ચમચી લીંબુનો રસ(lemon juice)
- ખાંડ જરૂર અનુસાર(sugar)
- સંચર જરૂર અનુસાર(black salt)
- બધીજ સામગ્રીઓ મિક્ષ કરી કાકડીનું લેયર તૈયાર કરી લો
વેજી મેયો ટોસ્ટ બનાવાવની રીત:
- બધીજ બ્રેડ્સને ટોસ્ટ કરી લો.
- ત્યારબાદ તેના પર માખણ લગાવી દો.
- હવે તેના પર અગાઉ બનાવેલા ત્રણે લેયર એક પછી એક લગાવો.
- હવે ટોસ્ટને ગરમાગરમ ચા સાથે સર્વ કરો.
Veggie mayo toast (વેજી મેયો ટોસ્ટ રેસીપી)
veggie mayo toast is an unique and different to test from another toast recipes.
Servings: 30 mins
Ingredients
- ૮ બ્રેડ bread
- ૩ ચમચી માખણ butter
- રેસીપી ૧
- ૩ ચમચી મેયોનીસ mayonnaise
- ૩ ચમચી ખાટી મલાઈ sour cream
- ૧ ચમચી ચીલી સોસ chipotle chili sauce
- ૧ ચમચી છીણેલું ગાજર carrot
- બધીજ સામગ્રીઓ મિક્ષ કરી ગાજરનું લેયર તૈયાર કરી લો
- રેસીપી ૨
- ૩ ચમચી મેયોનીસ mayonnaise
- ૨ ચમચી દાણાદાર ખાંડ sugar
- ૧ ચમચી સીડર વિનેગર cider vinegar
- નમક સ્વાદ અનુસાર9salt)
- ૧ ચમચી મરી પાવડર black peppar
- ૧/૪ કપ છીણેલું લાલ કોબીજ red cabbage
- ૨ ચમચી તાજા સમારેલા અજમાના પાંદડા parsley leaves
- બધીજ સામગ્રીઓ મિક્ષ કરી કોબીજનું લેયર તૈયાર કરી લો
- રેસીપી ૩
- ૩ ચમચી મેયોનીસ mayonnaise
- ૩ ચમચી કાકડી cucumber
- ૨ ચમચી કોથમીર coriander leaves
- ૧ ચમચી ફુદીનો mint leaves
- ૨ લીલા મરચા green chilies
- ૧/૨ ચમચી આદું ginger
- ૧ ચમચી લીંબુનો રસ lemon juice
- ખાંડ જરૂર અનુસાર sugar
- સંચર જરૂર અનુસાર black salt
- બધીજ સામગ્રીઓ મિક્ષ કરી કાકડીનું લેયર તૈયાર કરી લો
Instructions
- બધીજ બ્રેડ્સને ટોસ્ટ કરી લો.
- ત્યારબાદ તેના પર માખણ લગાવી દો.
- હવે તેના પર અગાઉ બનાવેલા ત્રણે લેયર એક પછી એક લગાવો.
- હવે ટોસ્ટને ગરમાગરમ ચા સાથે સર્વ કરો.