Vegetable spring roll recipe in Gujarati(વેજીટેબલ સ્પ્રિંગ રોલ રેસીપી)

0
485
Vegetable Spring Roll Recipe. Spring Rolls Recipe. Chinese Recipes. Starter Recipes.
Vegetable Spring Rolls Photo.

Vegetable spring roll recipe(વેજીટેબલ સ્પ્રિંગ રોલ)

ભારતના ખૂણેખૂણામાં વસતા દરેક લોકોને ચાયનીસ વાનગીઓ ખુબજ પસંદ હોય છે અને દિવસેને દિવસે ઇન્ડોચાયનીસ વાનગીઓનો ક્રેઝ લોકોમાં વધ્તોજ જાય છે. આ એક ઇન્ડો-ચાયનીસ રાંધડકળાની વાનગી છે કે જે બાળકોથી માંડીને વૃધ્ધો સુધી બધાને પ્રિય હોય છે.  શેરી પરની રેકડીઓથી માંડીને મોટી હોટલોમાં પણ જોવા એ મળે છે. વેજીટેબલ સ્પ્રિંગ રોલ (Vegetable Spring Roll) શાકભાજીઓથી ભરપુર એવી સ્વાદિષ્ટ વાનગી છે જેને અલ્પાહાર તરીકે લેવામાં આવે છે. વેજીટેબલ સ્પ્રિંગ રોલમાં સ્ટફિંગ એ મુખ્યત્વે ગાજર, કોબીજ અને ડુંગળી માંથી બનાવવામાં આવે છે. જયારે, બહારનાં લેયર માટે મેંદાના લોટ નો ઉપયોગ કરવામાં આવે છે.

Vegetable Spring Roll Recipe. Spring Rolls Recipe. Chinese Recipes. Starter Recipes.
Vegetable Spring Rolls Recipe Photo.

વેજીટેબલ સ્પ્રિંગ રોલ (Vegetable Spring Roll) બનાવવા માટે ની સામગ્રી

મુખ્ય સામગ્રીઓ

  • ૧૦૦ ગ્રામ મેંદાનો લોટ(plain flour)
  • ૧૫૦ ગ્રામ છીણેલ કોબીજ(cabbage)
  • ૧૫૦ ગ્રામ છીણેલું ગાજર(carrot)
  • ૨ સામાન્ય કદ ની ઝીણી સમારેલ ડુંગળી(onion)
  • ૩ ચમચી ઝીણું સમારેલ લસણ(garlic)
  • ૩ ચમચી ઝીણું સમારેલ આદું(ginger)

મસાલાઓ/અન્ય સામગ્રીઓ

  • ૧૦૦ ગ્રામ લીલા વટાણા(green peas)
  • ૪-૫ સમારેલ લીલા મરચા(green chilies)
  • ૩ ચમચી વિનેગર(vinegar)
  • ૩ ચમચી ગ્રીન ચીલી સોસ(green chili sauce)
  • ૫ ચમચી ડાર્ક સોયા સોસ(dark soya sauce)
  • ૩ ચમચી ટોમેટો કેચઅપ(tomato ketchup)
  • ૧ ચમચી મરીનો પાવડર(black pepper)
  • ૩ ચમચી તેલ(oil)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • તળવા માટે તેલ(oil)
  • ૨૫૦ml પાણી(water)

સજાવટ માટે

  • તાજી સમારેલ કોથીર(coriander leaves)
  • લીલી ચટણી(green chutney)

વેજીટેબલ સ્પ્રિંગ રોલ (Vegetable Spring Roll) બનાવવા માટે ની રીત

  • એક બાઉલમાં મેંદાનો લો લઈ તેમાં ૧૫૦ml પાણી નાંખી સારી રીતે મિક્ષ કરી લો. હવે ફરીથી ૧૫૦ml પાણી ઉમેરી મિક્ષ કરી લો.
  • હવે નોન સ્ટીક પેન ને તપાવી લો અને જયારે તે તપી જાય ત્યારે તેને ગસ પર થી હટાવી લો અને તેના પર તૈયાર કરેલું બેટર રેળી સરખી રીતે ફેલાવી લો.
  • તેને ૩૦-૪૦ સેકંડ સુધી પકાવો અને ધ્યાનપૂર્વક તૈયાર થઈ ગયેલ શીટને બહાર કાઢી લો. હવે અન્ય શીટો બનાવવા માટે પેન ને ૩૦-૪૦ સેકંડ ઠંડુ પડ્યા બાદ તેના પર થોડો મેંદાનો લોટ વેર્યા પછી જ મિશ્રણ ફેલાવવું.
  • ત્યારબાદ ૩ ચમચી તેલ ગરમ કરી તેમાં આદું, લસણ નાખો. ત્યારબાદ ડુંગળી નાંખી થોડી વાર પાકવા દો. હવે કોબીજ અને ગાજર નાંખી સારી રીતે મિક્ષ કરી લો.
  • ત્યારબાદ લીલા વટાણા, વિનેગર, ગ્રીન ચીલી સોસ, ડાર્ક સોયા સોસ અને ટોમેટો કેચઅપ નાંખી મિક્ષ કરી લો. હવે થોડી કોથમીર નાંખી સારી ફરીથી સારી રીતે મિક્ષ કરી લો. હવે સ્ટફીંગ તૈયાર છે.
  • હવે એક સ્પ્રિંગ રોલ શીટ લઇ તેના પર થોડું વેજીટેબલ સ્ટફીંગ મૂકી એક સાય્ડથી વાડીના લો. ત્યારબાદ પાછળની સાઈડથી પણ વાળી લો. બન્ને સાઈડથી વળ્યા બાદ, તેના પર મેંદા અને પાણીમાંથી બનાવેલ ગ્લુ લગાવી દો, જેથી તળવાના ના સમયે તે તુટવા ના લાગે.
  • બધાજ સ્પ્રિંગ રોલ તૈયાર કરી તેને ગરમ કરેલા તેલ માં તળવા માટે મૂકી દો. તળતી વખતે એ બાબત નું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેલ વધારે પડતું ગરમ ન હોય. ૩૦-૪૦ સેકોન્ડે દરેક સાઈડને ફેરવતા રહો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રેહવા દો.
  • ત્યારબાદ વધારાનું તેલ નીકળી જાય એટલે તેને કિચન નેપકીન પર લઇ લો.
  • હવે ચટણી બનાવવા માટે એક મિક્ષ્ચર બ્લેન્ડર લય તેમાં લીલા મરચા, થોડી કોથીમીર, સ્વાદ અનુસાર નમક, ગ્રીન ચીલી સોસ અને થોડોક ટોમેટો કેચપ લઇ બ્લેન્ડ કરી લો  અને નાના વાટકામાં કાઢી લો.
  • હવે સ્પ્રિંગ રોલ લઇ તેને વચ્ચેથી ક્રોસ માં કાપી લો અને તેને તાજી કોથમીર ભભરાવી લીલી ચટણી સાથે સર્વ કરો.

Vegetable spring roll recipe in Gujarati(વેજીટેબલ સ્પ્રિંગ રોલ રેસીપી)

vegetable spring roll is very famous indo-Chinese fast food which is very tasty and contains lots of vegetables.
Prep Time15 mins
Cook Time15 mins
Total Time30 mins
Course: Fast Food
Cuisine: Indian
Servings: 30 mins
Author: Nikunj Vasoya

Ingredients

  • વેજીટેબલ સ્પ્રિંગ રોલ બનાવવા માટે ની સામગ્રી
  • મુખ્ય સામગ્રીઓ
  • ૧૦૦ ગ્રામ મેંદાનો લોટ plain flour
  • ૧૫૦ ગ્રામ છીણેલ કોબીજ cabbage
  • ૧૫૦ ગ્રામ છીણેલું ગાજર carrot
  • સામાન્ય કદ ની ઝીણી સમારેલ ડુંગળી onion
  • ચમચી ઝીણું સમારેલ લસણ garlic
  • ચમચી ઝીણું સમારેલ આદું ginger
  • મસાલાઓ/અન્ય સામગ્રીઓ
  • ૧૦૦ ગ્રામ લીલા વટાણા green peas
  • ૪-૫ સમારેલ લીલા મરચા green chilies
  • ચમચી વિનેગર vinegar
  • ચમચી ગ્રીન ચીલી સોસ green chili sauce
  • ચમચી ડાર્ક સોયા સોસ dark soya sauce
  • ચમચી ટોમેટો કેચઅપ tomato ketchup
  • ચમચી મરીનો પાવડર black pepper
  • ચમચી તેલ oil
  • નમક સ્વાદ અનુસાર salt
  • તળવા માટે તેલ oil
  • ૨૫૦ ml પાણી water
  • સજાવટ માટે
  • તાજી સમારેલ કોથીર coriander leaves
  • લીલી ચટણી green chutney

Instructions