Veg Bread Omlet Recipe in Gujarati | વેજ બ્રેડ ઓમલેટ | Breakfast Recipe

0
194
Veg Bread Omlet Recipe in Hindi, Veg Bread Omelette Recipe, Veg Omelette Recipe, Vegetable Omelette Recipe Without Egg, Eggless Omelette Indian Recipe, Bread Omelette Without Egg, Indian Breakfast Recipe, Indian Street Food Recipe.
Veg Bread Omlet Recipe in Hindi Photo.

Veg Bread Omlet Recipe in Gujarati | વેજ બ્રેડ ઓમલેટ | Breakfast Recipe.

આજે અમે આપના માટે વેજ બ્રેડ ઓમલેટ રેસીપી (Veg Bread Omlet Recipe) છે, જે એકદમ સ્વાદિષ્ટ અને હેલ્થી વ્યંજન છે. સામાન્ય રીતે મોટા ભાગના ઓમલેટની બનાવટમાં ઇંડાનો જ ઉપયોગ થતો હોઈ છે, પરંતુ આજે અમે આપના માટે એક વેજ ઓમલેટ રેસીપી લાવ્યા છીએ. બ્રેડમાંથી બનતી આ ઓમલેટ રેસીપી ખુબજ સરળ અને ઝડપથી બની જાય તેવી છે. આ ઓમલેટ બનાવવા માટેની તમામ આવશ્યક સામગ્રીઓ પણ ખુબજ ઘરેલું છે, જેથી આપ તુરંત જ વેજ બ્રેડ ઓમલેટ બનાવવા માટેની સામગ્રીઓ એકઠી કરી શકો છો અને એક સુંદર બ્રેકફાસ્ટ ડીશ તૈયાર કરી શકો છો.

Veg Bread Omlet Recipe in Hindi, Veg Bread Omelette Recipe, Veg Omelette Recipe, Vegetable Omelette Recipe Without Egg, Eggless Omelette Indian Recipe, Bread Omelette Without Egg, Indian Breakfast Recipe, Indian Street Food Recipe.
Veg Bread Omlet Recipe Photo.

સામાન્ય રીતે, તમામ લોકો એવુજ ઇચ્છતા હોઈ છે કે જે નાસ્તો આપણે સવારના સમયે નાસ્તા તરીકે લઈએ છીએ, તે ખુબજ હેલ્થી અને પૌષ્ટિક હોઈ છે. આપ આ વેજ બ્રેડ ઓમલેટ સવારના નાસ્તા સમયે ચોક્કસપણે લઇ શકો છો. કારણકે આ બ્રેકફાસ્ટ ડીશમાં ઉપયોગમાં લેવામાં આવેલ તમામ સામગ્રીઓ ખુબજ પૌષ્ટિક અને ગુણકારી છે, જે આખા દિવસ દરમ્યાન આપને એનર્જી આપશે. તો ચાલો મિત્રો, જોઈએ વેજ બ્રેડ ઓમલેટ બનાવવાની રીત.

વેજ બ્રેડ ઓમલેટ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૩ બ્રેડ સ્લાઈસીસ(bread slices).
  • ૫૦ ગ્રામ બેસન અથવા ચણાનો લોટ(besan or gram flour).
  • ૨ ચમચી અડદની દાળની લોટ(black gram flour).
  • ૧ ચમચી સમારેલ ડુંગળી(onion).
  • ૧ ચમચી સમારેલ ટામેટા(tomato).
  • ૧ ચમચી સમારેલ કોથમીર(coriander leaves).

અન્ય સામગ્રીઓ:

  • ૧ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
  • ૧/૮ ચમચી હળદર પાવડર(turmeric powder).
  • ૧/૨ ચમચી ગરમ મસાલો(garam masalo).
  • ૧ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ(ginger-garlic-chili paste).
  • નમક સ્વાદ અનુસાર(salt).
  • તેલ જરૂર અનુસાર(oil).

સજાવત માટે:

  • ૧ ચમચી ટોમેટો ક્ચપ(tomato ketchup).

વેજ બ્રેડ ઓમલેટ બનાવવાની રીત:

  • સૌ પ્રથમ ચણાની દાળનો લોટ અને અડદની દાળનો લોટને એક બાઉલમાં લઇ તેમાં નમક, હળદર, ગરમ મસાલો, કોથમીર, લાલ મરચું પાવડર, આદું-લસણ-મરચાંની પેસ્ટ, ડુંગળી, ટામેટા અને પાણી ઉમેરો.
  • હવે આ બધીજ સામગ્રીઓ સરખી રીતે મિક્ષ કરી લો અને સરસ બેટર તૈયાર કરી લો. હવે એક નોન-સ્ટીક તવાને ગરમ કરો.એક બ્રેડની સ્લાઈસ લઇ તેના પર બન્ને બાજુ ચણાનો લોટ નું બેટર લગાવી લો.
  • હવે તવા પર થોડું તેલ મૂકી, તેના પર બ્રેડની સ્લાઈસ મુકો. હવ બ્રેડની ઉપરની બાજુ પર તેલ લાગવો અને આ બ્રેડને બન્ને બાજુથી સરખી રીતે પાકી જાય ત્યાં સુધી પકાઓ.
  • આ રીતે ત્રણે બ્રેડને પકાવો. ત્યારબાદ તેને બે ભાગમાં કાપી લો. તેને સર્વિંગ પ્લેટમાં લઇ લો. અંતે ટોમેટો કેચપ વડે બ્રેડને સજાવી સર્વ કરો.

Veg Bread Omlet Recipe in Gujarati | વેજ બ્રેડ ઓમલેટ | Breakfast Recipe

Veg bread omlet recipe in gujaarti.
Course: Breakfast
Cuisine: Indian
Author: Rakesh Prajapati

Ingredients

  • બ્રેડ સ્લાઈસીસ bread slices
  • ૫૦ ગ્રામ બેસન અથવા ચણાનો લોટ besan or gram flour
  • ચમચી અડદની દાળની લોટ black gram flour
  • ચમચી સમારેલ ડુંગળી onion
  • ચમચી સમારેલ ટામેટા tomato
  • ચમચી સમારેલ કોથમીર coriander leaves
  • ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • ૧/૮ ચમચી હળદર પાવડર turmeric powder
  • ૧/૨ ચમચી ગરમ મસાલો garam masalo
  • ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ ginger-garlic-chili paste
  • નમક સ્વાદ અનુસાર salt
  • તેલ જરૂર અનુસાર oil
  • ચમચી ટોમેટો ક્ચપ tomato ketchup

Instructions