Tomato Rice Recipe in Gujarati(ટોમેટો રાય્સ)

0
68
Tomato Rice Recipe. South Indian Tomato Rice Recipe. Easy Tomato Rice Recipe. Healthy Indian Rice Recipe. Tomato Rice Recipe Gujarati.
Tomato Rice Recipe Photo.

Tomato Rice Recipe Gujarati(ટોમેટો રાય્સ)

હેલો ફ્રેન્ડ્સ આજે અમે આપના માટે દક્ષીણ ભારતની ખુબજ પ્રસિદ્ધ એવી વાનગી, ટોમેટો રાય્સ (Tomato Rice Recipe Gujarati) લાવ્યા છીએ કે, જેમાં મુખ્ય સામગ્રી તરીકે ટામેટા અને ચોખા નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ખુબજ સ્વાદિષ્ટ ટોમેટો રાય્સ ટામેટાના ખટાસ ભરેલા સ્વાદ થી બનાવામાં આવી છે. મસાલાઓ થી ભરપુર અને બનાવામાં ખુબજ સરળ એવી આ વાનગી તમે મુખ્ય વાનગી તરીકે અથવા તો ભોજન સાથે પણ લઇ શકો છો.

Tomato Rice Recipe in Hindi. South Indian Tomato Rice Recipe. Easy Tomato Rice Recipe. Tomato Rice Recipe Andhra Style.
Tomato Rice Recipe in Gujarati Photo.

આ ટોમેટો રાય્સ તમે તમારા મિત્રો, પરિવારજનો અને મહેમાનો માટે પણ બનાવી શકો છો. લગભગ બધાજ લોકોને ભાત માંથી બનેલી વાનગીઓ અન્ય વાનગીઓ ની સરખામણીમાં વધુ પસંદ પડતી હોઈ છે, જેમ કે મટર પુલાઉ, લેમન પુલાઉ, વેજ પુલાઉ…… તો ચાલો બનાવીએ ટોમેટો રાય્સ.

ટોમેટો રાય્સ બનાવવા માટેની સામગ્રીઓ:

મુખ્ય સામગ્રી:

  • ૨ કપ બાફેલા બાસમતી ચોખા(basmati rice)
  • ૧ કપ ડુંગળીની સ્લાય્સ(slices of onion)
  • ૧ સમારેલું ટામેટું(tomato)
  • ૧/૨ કપ ટામેટાની પ્યુરી(tomato puree)

અન્ય સામગ્રીઓ:

  • ૧ ચમચી આંબલીનો પલ્પ(tamarind pulp)
  • ૧ ચમચી જીરું(cumin seeds)
  • ૧ ચમચી રાઈ(mustered seeds)
  • ૨ સુકા મરચા(dry chilies)
  • ૧ બાદીયું(star anise)
  • ૧ તેજ પત્ર(bay leaf)
  • લીંબડાના પાંદ(curry leaves)
  • ૧/૪ નાની ચમચી હળદર પાવડર(turmeric powder)
  • ૧ નાની ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
  • ૧ નાની ચમચી જીરા પાવડર(cumin powder)
  • ૧ નાની ચમચી ધાણા પાવડર(coriander powder)
  • ૨ ચમચી સાંભાર મસાલા(sambhar masala)
  • નમક સ્વાદ અનુસાર(salt to taste)
  • ૨ ચમચી તેલ(oil)

ટોમેટો રાય્સ (Tomato Rice Recipe Gujarati) બનાવવા માટેની રીત:

  • સૌ પ્રથમ એક નોન સ્ટીક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને રાઈ નાંખી વઘાર આપો. હવે તેમાં સુકું લાલ મરચું, બાદીયું, તેજ પત્ર નાંખી સારી રીતે મિક્ષ કરો.
  • હવે તેમાં ડુંગળી, લીમડો ઉમેરી સારી રીતે હલાવો. ત્યારબાદ તેમાં ટામેટાની પ્યુરી, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, સાંભાર મસાલો, નમક અને આંબલીનો પલ્પ ઉમેરી સારી રીતે મિક્ષ કરો અને થોડી વાર સુધી પકાવો.
  • હવે તેમાં બાફેલા ચોખા ઉમેરી ધીમે ધીમે મિક્ષ કરી ૩ મિનીટ સુધી પકાવો.
  • હવે ટોમેટો રાય્સ તૈયાર છે તો તેને પર થોડી કોથમીર ભભરાવી સર્વ કરો .

Tomato rice(ટોમેટો રાય્સ)

Tomato rice is simple, quick recipe of rice and tomato puree, served as main dish.
Prep Time30 mins
Cook Time20 mins
Total Time50 mins
Course: rice
Cuisine: Indian
Servings: 50 mins
Author: Geetanjali kolvekar saini

Ingredients

  • મુખ્ય સામગ્રી
  • કપ બાફેલા બાસમતી ચોખા basmati rice
  • કપ ડુંગળીની સ્લાય્સ slices of onion
  • સમારેલું ટામેટું tometo
  • ૧/૨ કપ ટામેટાની પ્યુરી tometo puree
  • અન્ય સામગ્રીઓ
  • ચમચી આંબલીનો પલ્પ tamarind pulp
  • ચમચી જીરું cumin seeds
  • ચમચી રાઈ mustered seeds
  • સુકા મરચા dry chilies
  • બાદીયું star anise
  • તેજ પત્ર bay leaf
  • લીંબડાના પાંદ curry leaves
  • ૧/૪ નાની ચમચી હળદર પાવડર turmeric powder
  • નાની ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • નાની ચમચી જીરા પાવડર cumin powder
  • નાની ચમચી ધાણા પાવડર coriander powder
  • ચમચી સાંભાર મસાલા sambhar masala
  • નમક સ્વાદ અનુસાર salt to taste
  • ચમચી તેલ oil

Instructions

  • સૌ પ્રથમ એક નોન સ્ટીક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને રાઈ નાંખી વઘાર આપો. હવે તેમાં સુકું લાલ મરચું, બાદીયું, તેજ પત્ર નાંખી સારી રીતે મિક્ષ કરો.
  • હવે તેમાં ડુંગળી, લીમડો ઉમેરી સારી રીતે હલાવો. ત્યારબાદ તેમાં ટામેટાની પ્યુરી, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, સાંભાર મસાલો, નમક અને આંબલીનો પલ્પ ઉમેરી સારી રીતે મિક્ષ કરો અને થોડી વાર સુધી પકાવો.
  • હવે તેમાં બાફેલા ચોખા ઉમેરી ધીમે ધીમે મિક્ષ કરી ૩ મિનીટ સુધી પકાવો.
  • હવે ટોમેટો રાય્સ તૈયાર છે તો તેને પર થોડી કોથમીર ભભરાવી સર્વ કરો .