Tirupati Laddu Recipe in Gujarati(તિરુપતિ લાડુ)

0
118
Tirupati Laddu Recipe. Tirupati Ladoo Recipe. Indian Sweet Recipe. Indian Dessert Recipe. Indian Mithai Recipe. Tirupati Laddu Recipe Gujarati.
Tirupati Laddu Recipe Photo.

Tirupati laddu Recipe Gujarati(તિરુપતિ લાડુ)

તિરુપતિ લાડુ (Tirupati laddu Recipe Gujarati) એ ભારતની ખુબજ પ્રખ્યાત મીઠાઈઓ માંની એક મીઠાઈ છે. કે જે લગ્ન પ્રસંગે કે કોઈ ખાસ તહેવારે જોવા મળતી હોઈ છે. આ લાડુ અન્ય લાડુઓની સરખામણીમાં વધુ સ્વાદિષ્ટ અને ઉતમ હોઈ છે. આ લાડુ બનાવવા માટે ચણાનો લોટ, દૂધ, ઘી, ખાંડ અને અન્ય અમુક સામગ્રીઓનોજ ઉપયોગ થાય છે અને બધીજ સામગ્રીઓ સરળતાથી મળી જાય તેમ છે.

Tirupati Laddu Recipe in Hindi. Tirupati Laddu Recipe. Quick Tirupati Laddu Recipe. Tirupati Ladoo Recipe.
Tirupati Laddu Recipe in Gujarat Photo.

ભારતમાં પ્રથમથીજ લાડુઓનું અનેરું મહત્વ રહેલું છે. તે સામાન્ય રીતે કોઈ પણ ખાસ પ્રસંગે મળી જતા રહે છે. આ લાડુઓ પણ તેમાંનાજ એક છે કે જે મુખ્યત્વે આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરે પ્રશાદ તરીકે ભક્તોને આપવામાં આવે છે. આ તિરુપતિ લાડુની સાથે ચોકોલેટ બોલ્સ અને માલપુઆ તમોને ચોક્કસપણે પસંદ આવશે.

તિરુપતિ લાડું (Tirupati Laddu Recipe Gujarati) બનાવવા માટેની સામગ્રી:

મુખ્ય સામગ્રી:

  • ૧ કપ ચણાની દાળ( chana dal)
  • ૩-૪ કપ દૂધ(milk)
  • ૧ કપ ઘી(ghee)
  • ૧ કપ ખાંડ(sugar)

અન્ય સામગ્રીઓ:

  • ૨ ચમચી ખાંડ(sugar)
  • ૧ ચમચી એલચીનો ભુક્કો(cardamom powder)
  • ૪ કાજુ(cashew nuts)
  • ૪ બદામ(almonds)
  • ચપટી કેસર(saffron)
  • ચપટી સુકું કપૂર(camphor)
  • તળવા માટે તેલ(oil)
  • લીંબુ પીળો કલર(lemon yellow color)
  • ૧ ચમચી કીસમીસ(raisin)

તિરુપતિ લાડુ બનાવવાની રીત:

  • સૌ પ્રથમ ચણા દાળને ધોઈ ૪-૫ કલાક માટે ૨ કપ દૂધ માં પલાળી દો. હવે આ ચણા દાળને પીસી લો.
  • એક નોન સ્ટીક પેનમાં ઘી ગરમ કરી હવે તેમાં પીસેલી ચણા દાળને ઉમેરી, રવા જેવો પાવડર થઈ જાય ત્યાં સુધી શેકો.
  • ત્યારબાદ તેમાં કાજુ અને બદામ ઉમેરી ધીમા ગેસે શેકો. હવે તેમાં દૂધ ઉમેરી ઘી, દૂધ થી છુટું પડી જાય ત્યાં સુધી હલાવો.
  • હવે તેમાં ખાંડ ઉમેરી, ઓગળી જાય ત્યાં સુધી પકાવો. ત્યારબાદ તેમાં એલચી નો ભુક્કો, કેસર, કીસમીસ અને કલર ઉમેરી સારી રીતે મિક્ષ કરી લો. હવે તેમાં સુકા કપૂરનો ભુક્કો ઉમેરી ઠંડુ થવા દો.
  • હવે તેમાં ખાંડ ના મોટા ટુકડા ઉમેરી લાડુ બનાવી લો અને સર્વ કરો.

Tirupati laddu(તિરુપતિ લાડુ)

Tirupati laddu is one of the famous Indian dessert served at many special occasions or festivals.
Prep Time4 hrs 20 mins
Cook Time50 mins
Total Time5 hrs 10 mins
Course: Dessert
Cuisine: Indian
Servings: 5 hours 10 mins
Author: Geetanjali kolvekar saini

Ingredients

  • કપ ચણાની દાળ chana dal
  • ૩-૪ કપ દૂધ milk
  • કપ ઘી ghee
  • કપ ખાંડ sugar
  • અન્ય સામગ્રીઓ
  • ચમચી ખાંડ sugar
  • ચમચી એલચીનો ભુક્કો cardamom powder
  • કાજુ cashew nuts
  • બદામ almonds
  • ચપટી કેસર saffron
  • ચપટી સુકું કપૂર camphor
  • તળવા માટે તેલ oil
  • લીંબુ પીળો કલર lemon yellow color
  • ચમચી કીસમીસ raisin

Instructions