Sweet Rice Recipe in Gujarati | સ્વીટ રાઈઝ

0
257
Sweet Rice Recipe. Meethe Chawal Recipe. Indian Rice Recipe.
Sweet Rice Recipe Photo.

Sweet Rice Recipe in Gujarati | સ્વીટ રાઈઝ.

સ્વીટ રાઈઝ (Sweet Rice Recipe) એ અત્યંત સ્વાદિષ્ટ અને એક અનોખી ખીર છે જે અન્ય રાઈઝની સરખામણીએ બનાવવામાં સરળ અને એકદમ સ્વાદિષ્ટ છે. આ રાઈઝ બનાવવા માટે મુખ્યત્વે રાઈઝ સાથે અન્ય સામગ્રીઓનો સમાવેશ કરાયેલ છે.જે બજારમાં ખુબજ આસાનીથી મળી જશે. આપ આ રાઈઝને સ્ટાર્ટર તરીકે અને ડેસરટ તરીકે સર્વ કરી શકો છો. કોઈ પણ ખાસ પ્રસંગ હોય કે અન્ય કોય તેહવાર, આપ આ રાઈઝ્ને ગમે ત્યારે બનાવી શકો છો.

Sweet Rice Recipe. Meethe Chawal Recipe. Indian Rice Recipe.
Sweet Rice Recipe Photo.

ખાસ કરીને બાળકોને આ રાઈઝ તદ્દન ભાવશે. અમારા સરળ સ્ટેપ્સને ફોલો કરીને આપ આ રાઈઝ કોઈ પણ ઝંઝટ વિના ઘરે આસાનીથી બનાવી શકશો. તો આજે જ ટ્રાય કરો સ્વીટ રાઈઝ. જો આપને રાઈઝ માંથી બનતી વાનગીઓ પસંદ હોઈ તો આ વાનગી આપણે ચોક્કસપણે પસંદ પડશે. આ રેસીપી ની સાથે આપ અન્ય વાનગીઓ વિશે પણ જેવી કે તવા પુલાઉ, લેમન રાઈઝ અને ટોમેટો રાઈઝ વિશે માહિતી મેળવી શકો છો.

 સ્વીટ રાઈઝ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રી:

  • ૧ કપ અથવા ૧૫૦ ગ્રામ બાફેલા ચોખા(rice)
  • અડધો કપ અથવા ૭૦ ગ્રામ દૂધ(milk)
  • ૧ ચમચી ખાંડ(sugar)

અન્ય સામગ્રીઓ:

  • ચપટી એલચી પાવડર(cardamom powder)
  • ૫-૬ કેસરના તાંતળા(saffron)
  • ૭-૮ બદામ(almond)
  • ૭-૮ કાજુ (૧/૨ ભાગમાં વહેંચેલા)(cashew nuts)
  • ૮-૧૦ કીસમીસ(raisin)
  • ૧ ચમચી ચોખ્ખું ઘી(ghee)

સ્વીટ રાઈઝ બનાવવાની રીત:

  • એક કડાઈમાં ઘી ગરમ કરી, તેમાં તેમાં બદામ, કાજુ અને કીસમીસ ઉમેરો અને ૧ મિનીટ માટે મધ્યમ તાપમાન પર શેકો.
  • હવે તેમાં ખાંડ ઉમેરી, ખાંડ ઓગળે ત્યાં સુધી મિક્ષ કરતા રહો. ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી મિક્ષ કરતા રહો. દૂધ એક દમ વધારે માત્રામાં ન ઉમેરો નહિતર રાઈઝ એકદમ ભાંગી જશે.
  • જયારે દૂધ ઉકળવા લાગે ત્યારે તેમાં કેસર અને એલચી પાવડર નાંખી મિક્ષ કરો. હવે તેમાં રાઈઝ ઉમેરી મિક્ષ કરો અને સરખી રીતે હલાવો જેથી રાઈઝ તૂટે નહી.
  • તેને ઢાંકી દઈ ૨ મિનીટ સુધી મધ્યમ ગેસ પર પકાવો. જયારે રાઈઝ સોફ્ટ બનવા લાગે ત્યારે ગેસ ફૂલ કરી લો જેથી દૂધ શોષાય જાય અને હલાવવાનું ચાલુ રાખો જેથી રાય્ઝ તળિયે બેસે નહી.
  • થોડી વાર સુધી તેને પકાવી ગેસ બંધ કરી લો અને સર્વ કરો.

Sweet rice recipe(સ્વીટ રાઈઝ)

How to make sweet recipe at home.
Course: Main
Cuisine: Indian
Author: Neelima mittal

Ingredients

  • મુખ્ય સામગ્રી:
  • કપ અથવા ૧૫૦ ગ્રામ બાફેલા ચોખા rice
  • અડધો કપ અથવા ૭૦ ગ્રામ દૂધ milk
  • ચમચી ખાંડ sugar
  • અન્ય સામગ્રીઓ:
  • ચપટી એલચી પાવડર cardamom powder
  • ૫-૬ કેસરના તાંતળા saffron
  • ૭-૮ બદામ almond
  • ૭-૮ કાજુ ૧/૨ ભાગમાં વહેંચેલા(cashew nuts)
  • ૮-૧૦ કીસમીસ raisin
  • ચમચી ચોખ્ખું ઘી ghee

Instructions