Sweet Potato Sheera Recipe in Gujarati | સ્વીટ પોટેટો શીરા.
સ્વીટ પોટેટો શીરા (Sweet Potato Sheera Recipe) એ ભારતીય રાંધણકળાની ખુબજ ટ્રેડીશનલ ડીશમાંની એક સ્વીટ ડીશ છે જેને સૌ કોઈ લોકો પસંદ કરે છે. ગુજરાતી રાંધણકળાની ખુબજ પોપ્યુલર એવી ડીશમાંની એક એવી પોટેટો શીરા ડીશ જે ન કેવળ ગુજરાતમાંજ પરંતુ ભારત ભરના તમામ લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. અન્ય શીરાની સરખામણીએ આ શીરો બનાવવો ખુબજ સરળ છે ઉપરાંત અન્ય શીરાની સરખામણીએ ખુબજ ઓછી સામગ્રીઓની મદદથી એક અત્યંત સ્વાદિષ્ટ ડીશ તૈયાર કરી શકાય છે.

આ શીરાને એક સ્વીટ ડીશ તરીકે મુખ્ય આહારની સાથે મેહમાનોને ચોક્કસપણે સર્વ કરી શકાય છે. ઉપરાંત ઘણા ખાસ તેહ્વારો પર કે પછી કોઈ ખાસ પ્રસંગે પણ આપના પરિવારજનો સામે સર્વ કરી શકો છો. વ્રત માટે પણ ખુબજ સ્પેસીઅલ એવી આ ડીશને બનાવવા માટે નીચે મુજબની સામગ્રીઓની આવશ્યકતા પડશે.
સ્વીટ પોટેટો શીરા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૩ બાફેલા અને છોલેલાં શક્કરીયા ગાજર(sweet potato)
- ૧/૨ કપ દૂધ(milk)
- ૧/૪ કપ દળેલી ખાંડ(sugar)
અન્ય સામગ્રીઓ:
- ચપટી એલચી પાવડર(cardamom powder)
- ૬-૭ કેસરના તાંતળા(saffron)
- ૨ ચમચી ઘી(ghee)
સજાવટ માટે:
- ૭-૮ કાજુ(cashew nuts)
- ૭-૮ કાપેલ બદામ(almonds)
પોટેટો શીરા બનાવવા માટેની રીત:
- સૌ પ્રથમ ગેસ પર કડાઇ મૂકી ગાજર કાપી લો અને ઘીને કડાઈમાં નાંખી ઓગળવા દો. કાપેલા શક્કરીયા ગાજરને ઘીમાં નાંખી મેશર વડે કે ચમચી વડે મેશ કરી લો.
- હવે તેમાં કેસર ઉમેરી, શક્કરીયા ગાજરને થોડી મીનીટો માટે મધ્યમ તાપમાન પર શેકાવા દો. ૮-૧૦ મિનીટ માટે શેકવા દો. હવે તેમાં દુધ ઉમેરી દૂધ શોષાય જાય ત્યાં સુધી સતત હલાવો. તેને શેકાતા ૪-૫ મિનીટ લાગશે.
- હવે તેમાં દળેલી ખાંડ અને એલચી પાવડર નાંખી મિક્ષ કરી લો અને તેને વધારાની ૨-૩ મિનીટ માટે પાકવા દો. ૨-૩ મિનીટ બાદ ગેસ બંધ કરી શીરાને સર્વિંગ પ્લેટમાં લઇ તેને કાપેલ બદામ અને કાજુ વડે સજાવી સર્વ કરો.
Sweet potato sheera recipe in gujarati(સ્વીટ પોટેટો શીરા)
How to make Sweet potato sheera.
Ingredients
- મુખ્ય સામગ્રીઓ:
- ૩ બાફેલા અને છોલેલાં શક્કરીયા ગાજર sweet potato
- ૧/૨ કપ દૂધ milk
- ૧/૪ કપ દળેલી ખાંડ sugar
- અન્ય સામગ્રીઓ:
- ચપટી એલચી પાવડર cardamom powder
- ૬-૭ કેસરના તાંતળા saffron
- ૨ ચમચી ઘી ghee
- સજાવટ માટે:
- ૭-૮ કાજુ cashew nuts
- ૭-૮ કાપેલ બદામ almonds
Instructions