Spinach and Cheese Pakoda Recipe in Gujarati

0
153
Spinach and Cheese Pakoda Recipe. Spinach and Cheese Pakora Recipe. Paneer Pakoda Recipe. Palak Pakoda Recipe. Indian Fritters Recipe.
Spinach and Cheese Pakoda Recipe Photo.

Spinach and Cheese Pakoda Recipe in gujarati(પાલક અને ચીસ ના પકોડા):

પાલક અને ચીસના પકોડા (Spinach and Cheese Pakoda Recipe) એ ખુબજ સ્વાદિષ્ટ અને સૌને પસંદ પડે તેવી ઉતમ વાનગી છે કે જેમાં પાલક અંદ ચીસ નો ભરપુર એવી માત્રા માં ઉપયોગ કરાયો છે., જેથી કરીને આ વાનગી આરોગ્ય માટે ખુબજ લાભદાયક એવી છે. આ પકોડા અન્ય પકોડાઓ ની સરખામણીમાં અત્યંત સ્વાદથી ભરપુર અને નવીન છે.

Spinach and Cheese Pakoda Recipe. Spinach and Cheese Pakora Recipe. Paneer Pakoda Recipe. Palak Pakoda Recipe. Indian Fritters Recipe.
Spinach and Cheese Pakoda Recipe in Gujarati Photo.

વધુ પડતા લોકોને પાલક અને અન્ય લીલી શાકભાજીઓ માંથી બનતી વાનગીઓ પસંદ નથી પડતી પરતું આ વાનગી પાલક માં થી બનાવવામાં આવતી હોવા છતાં અત્યંત સ્વાદિષ્ટ છે.  આ પકોડા બાળકોને તો ચોક્કસપણે પસંદ પડશે. આ પકોડા ને લીલી ચટણી અથવા તો ટોમેટો કેચપ સાથે સર્વ કરી શકાય છે. આ પકોડાની સાથે તમને અન્ય પકોડા પણ જેવા કે ઓનિયન પકોડા અને પનીર પકોડા ચોકાસ્પને પસંદ પડશે.

પાલક અને ચીસ ના પકોડા બનાવવાની રીત:

મુખ્ય સામગ્રી:

  • ૩ મોટા બાફેલા અને છુન્દેલ બટાટા(potato)
  • ૨ કપ ચણાનો લોટ(gram flour)
  • ૩ ચમચી છીણેલું પનીર(paneer)
  • ૧/૨ કપ સમારેલ પાલક(spinach)

અન્ય સામગ્રી:

  • ૩ ચમચી તાજું બ્રેડ ક્રમ(bread crumb)
  • ૨ ચમચી સમારેલ કોથમીર(coriander)
  • ૨ ચમચી ચાટ મસાલો(chaat masala)
  • ૨ ચમચી કોર્ન ફ્લોર(corn flour)
  • ૧ ચમચી ક્રીમ(cream)
  • ૩ ચમચી મિક્ષ નટ્સ(mix nuts)
  • ચપટી બેકિંગ સોડા(baking soda)
  • ચપટી હીંગ(asofotida)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • તળવા માટે તેલ(oil)

સજાવટ માટે સામગ્રીઓ:

  • ચપટી લાલ મરચું પાવડર(વૈકલ્પિક)
  • ચપટી મરી પાવડર(વૈકલ્પિક)
  • ચપટી ચાટ મસાલો(વૈકલ્પિક)
  • ટોમેટો કેચપ

પાલક અને ચીસ પકોડા બનવાની રીત:

  • બહારનું પડ બનવા માટે એક મોટો બાઉલ લઇ તેમાં ચણાનો લોટ, સ્વાદ અનુસાર નમક, ચપટી સોડા, ચપટી હીંગ, અને પાણી નકી મિક્ષ કરી લો. જરૂર અનુસાર પાણી નાંખી બેટર તૈયાર કરી લો.
  • હવે અંદરના પડ માટે મિક્ષ નટ્સ લઇ તેમાં ક્રીમ ઉમેરી સાઈડ માં મૂકી દો.
  • હવે એક મોટા બાઉલમાં બટાટા લઇ તેમાં પનીર, બ્રેડ ક્રમ, કોર્ન ફ્લોર, નમક, પાલક, ચાટ મસાલો અને કોથમીર નાંખી મિક્ષ કરી લો.
  • હવે તેમાંથી થોડું મિશ્રણ લઇ તેમાં નટ્સ વાળું મિશ્રણ ભરી બોલ્સ બનાવી લો. હવે તળવા માટે તેલ ગરમ કરી બધા બોલ્સ ને ચણાના લોટ વાળા મિશ્રણ માં એક પછી એક ડુબોડી તેલ માં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
  • હવે તેને બહાર કાઢી લઇ તેના પર થોડો ચાટ મસાલો, મરી પાવડર અને લાલ મરચું પાવડર ભભરાવી ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

Spinach and cheese pakoda recipe in gujarati

Spinach and cheese pakoda is an amazing, delicious recipe made from healthy spinach.
Prep Time35 mins
Cook Time30 mins
Total Time1 hr 5 mins
Course: Snack
Cuisine: Indian
Servings: 1 hour 5 mins
Author: Tanvi chhaya

Ingredients

  • મુખ્ય સામગ્રી
  • મોટા બાફેલા અને છુન્દેલ બટાટા potato
  • કપ ચણાનો લોટ gram flour
  • ચમચી છીણેલું પનીર paneer
  • ૧/૨ કપ સમારેલ પાલક spinach
  • અન્ય સામગ્રી
  • ચમચી તાજું બ્રેડ ક્રમ bread crumb
  • ચમચી સમારેલ કોથમીર coriander
  • ચમચી ચાટ મસાલો chaat masala
  • ચમચી કોર્ન ફ્લોર corn flour
  • ચમચી ક્રીમ cream
  • ચમચી મિક્ષ નટ્સ mix nuts
  • ચપટી બેકિંગ સોડા baking soda
  • ચપટી હીંગ asofotida
  • નમક સ્વાદ અનુસાર salt
  • તળવા માટે તેલ oil
  • સજાવટ માટે સામગ્રીઓ
  • ચપટી લાલ મરચું પાવડર વૈકલ્પિક
  • ચપટી મરી પાવડર વૈકલ્પિક
  • ચપટી ચાટ મસાલો વૈકલ્પિક
  • ટોમેટો કેચપ

Instructions