How to Make Simple Tomato Soup Recipe(ટોમેટો સૂપ રેસીપી)

0
259
Simple Tomato Soup Recipe. Indian Tomato Soup Recipe. Healthy Tomato Soup Recipe. Tomato Soup Recipe.
Simple Tomato Soup Recipe in Gujarati Photo.

How to Make Simple Tomato Soup Recipe ટોમેટો સૂપ રેસીપી.

નમસ્કાર મિત્રો, આપ સૌએ લગભગ તમામ પ્રકારના સૂપનો સ્વાદ લીધો હશે જેવા કે મંચુરિયન સૂપ, ટોમેટો સૂપ, પાલક સૂપ વગેરે વગેરે…. પરંતુ ઘણા બધા લોકોને આ જ સૂપ ઘરે બનવવામાં ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોઈ છે તો આજ બધી મુશ્કેલીઓને દુર કરવા માટે અમે આપણે માટે સૌના પ્રિય સૂપ ની રેસીપી લાવ્યા છીએ જેનું નામ છે ટોમેટો સૂપ (Simple Tomato Soup Recipe).

Simple Tomato Soup Recipe. Indian Tomato Soup Recipe. Healthy Tomato Soup Recipe. Tomato Soup Recipe.
Simple Tomato Soup Recipe in Gujarati Photo.

આ ટોમેટો સૂપ કોઈ પ્રકારની મુશ્કેલી કે હાડમારી વગર આસાનીથી બની જાય છે અને એકદમ હોટેલમાં પીધેલ સૂપ જેવોજ સ્વાદ આપશે. આ સૂપમાં મુખ્યત્વે ટામેટા, લસણ અને અન્ય સામગ્રીઓનો ઉપયોગ કરાયો છે. જે કોઇપણ ઘરમાં આસાનીથી મળી જાય તેવીજ સામગ્રીઓ છે.

ટોમેટો સૂપ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:
  • ૩ ટામેટા(tomatoes)
અન્ય સામગ્રીઓ:
  • ૩ સમારેલી લસણની કડી(garlic cloves)
  • ૧/૨ ચમચી મરી પાવડર(pepper powder)
  • ૧ ચમચી માખણ(butter)
  • ૧ ચમચી સમારેલો અજમો(parsley)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • ખાંડ જરૂર અનુસાર(sugar)
  • પાણીમાં ઓગળેલા ૧ ચમચી કોર્ન ફ્લોર

ટોમેટો સૂપ બનાવવા માટેની રીત:

  • સૌ પ્રથમ ટામેટાને બાફી, છાલ ઉતારી, મિક્ષ્ચર બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી પ્યુરી તૈયાર કરી લો.
  • હવે એક કડાઇમાં માખણ ગરમ કરી, તેમાં લસણની કડી નાંખી ૧ મિનીટ માટે ધીમા ગેસ પર સાંતળી લો.
  • હવે તેમાં મરી પાવડર, ટામેટાની પ્યુરી અને અજમો ઉમેરી બધુજ મિક્ષ કરી લો.
  • ત્યારબાદ તેમાં ૨ કપ પાણી, નમક અને ખાંડ ઉમેરી બધુજ મિક્ષ કરી લો અને ૫-૧૦ મિનીટ માટે મીડીયમ ગેસ પર ઉકળવા દો.
  • હવે તેમાં પાણી અને કોર્નફ્લોર વાળું મિક્ષ્ચર ઉમેરી મિક્ષ કરી લો અને ૧ મિનટ સુધી પાકવા દો.
  • હવે તેને એક બાઉલમાં કાઢી લઇ ગરમાગરમ સર્વ કરો.

How to make simple tomato soup(ટોમેટો સૂપ રેસીપી)

How to make tomato soup at home.
Prep Time15 mins
Cook Time20 mins
Total Time35 mins
Course: starter
Cuisine: Indian
Servings: 35 mins
Author: Geetanjali kolvekar saini

Ingredients

  • મુખ્ય સામગ્રીઓ:
  • ટામેટા tomatoes
  • અન્ય સામગ્રીઓ:
  • સમારેલી લસણની કડી garlic cloves
  • ૧/૨ ચમચી મરી પાવડર pepper powder
  • ચમચી માખણ butter
  • ચમચી સમારેલો અજમો parsley
  • નમક સ્વાદ અનુસાર salt
  • ખાંડ જરૂર અનુસાર sugar
  • પાણીમાં ઓગળેલા ૧ ચમચી કોર્ન ફ્લોર

Instructions