Shekela Bateta |Roasted Potato | Indian recipe in Gujarati | શેકેલા બટેટા.

0
247
Easy Roasted Potatoes Recipe, Potato Recipes, Bhuna hua aloo, Indian recipes.
shekela Bateta. Roasted Potato Photo.

Shekela Bateta (શેકેલા બટેટા).

Shekela Bateta (શેકેલા બટેટા) ભારત ના અને ખાસ કરી ને ગુજરાત ના ગામડાઓ ના ખેતર અથવા ઘર માં તૈયાર થયેલ એક ખુબ જ અલગ રીતે તૈયાર થનારી બટેટા ની સ્વાદિષ્ટ વાનગી છે. શેકેલા બટેટા ખુબ જ સરળ હોય છે અને આને બનાવવા માટે સમય પણ ખુબ જ ઓછો લાગે છે. છતાં પણ શેકેલા બટેટા સ્વાદ માં એકદમ જાયકેદાર હોય છે. શેકેલા બટેટા બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘર અથવા ખેતરો ના રસોડા માં પણ સહેલઈ થી મળી રહે છે. તો ચાલો આજે બનાવીએ સ્વાદ થી ભરપુર શેકેલા બટેટા.

shekela Bateta. Roasted Potatoes Recipe, Potato Recipes, Bhuna hua aloo, Indian recipes.
shekela Bateta. Roasted Potato Photo.

શેકેલા બટેટા બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
1 કિલો મધ્યમ આકાર ના બટેટા ( Potatoes ).
1 લીંબુ ( Lemon ).
મસાલા સામગ્રી:
1 નાની ચમ્મચી ખાંડ ( Sugar ).
1/2 નાની ચમ્મચી મરચું ( Red Chili Powder ).
1/4 નાની ચમ્મચી કાળી મિર્ચ ( Black Pepper ).
1/2 નાની ચમ્મચી ગરમ મસાલો ( Garam Masala ).
1/2 નાની ચમ્મચી હિંગ ( Asafoetida ).
1 નાની ચમ્મચી ધાણા જીરું ( Coriander and Cumin Seeds Powder ).
1/2 નાની ચમચી મીઠું ( Salt ).
 
શેકેલા બટેટા બનાવવાની રીત:

  • સૌપ્રથમ આગ પ્રગટાવી લો કે જેથી લાકડીઓ માંથી બનેલો કોલસો મળી રહે. પછી લાકડી ને કોલસા માં બટેટા નાખી અને બટેટા ને 10 મિનીટ સુધી પાકવા દો. આ વચગાળા માં ચટણી તૈયાર કરી લો.
  • હવે લીંબુ ને મસાલાઓ માં નીચોવી નાખો. હવે બધાજ મસાલાઓને સારી રીતે ભેળવી ને એમાં 3 ચમ્મચી પાણી નાખો, આ મિશ્રણ ને ત્યાં સુધી ભેળવતા રહો જ્યાં સુધી મીઠું અને ખાંડ ઓગળી ના જાય. હવે ચટણી તૈયાર છે.
  • હવે બટેટા તપાસી લો અને એને પલટાવીને 5 થી 7 મિનીટ સુધી ફરી વખત પકવો.
  • હવે બટેટા પૂરી રીતે બની ગયા છે તો કોલસા ને કાઢીને કોલસા ની રાખ ને સાફ કરી લો અને બટેટા ને ચટણી ની સાથે પરોસો.

Shekela Bateta |Roasted Potato | Indian recipe in Gujarati | શેકેલા બટેટા.

shekela bateta or roasted potato is one of the famous gujarati fast food dishes.
Prep Time10 mins
Cook Time20 mins
Total Time30 mins
Course: Fast Food
Cuisine: Indian
Author: Nikunj Vasoya

Ingredients

  • 1 નાની ચમ્મચી ખાંડ Sugar .
  • 1/2 નાની ચમ્મચી મરચું Red Chili Powder .
  • 1/4 નાની ચમ્મચી કાળી મિર્ચ Black Pepper .
  • 1/2 નાની ચમ્મચી ગરમ મસાલો Garam Masala .
  • 1/2 નાની ચમ્મચી હિંગ Asafoetida .
  • 1 નાની ચમ્મચી ધાણા જીરું Coriander and Cumin Seeds Powder .
  • 1/2 નાની ચમચી મીઠું Salt .
  • 1 કિલો મધ્યમ આકાર ના બટેટા Potatoes .
  • 1 લીંબુ Lemon .

Instructions