Shahi Paneer Recipe Without Onion Garlic | શાહી પનીર વિથઆઉટ ઓનિયન ગાર્લિક.
નમસ્તે મિત્રો આજે અમે આપના માટે શાહી પનીર રેસીપી લાવ્યા છીએ અને તે પણ વિથઆઉટ ઓનિયન ગાર્લિક (Shahi Paneer Recipe Without Onion Garlic). સામાન્ય રીતે, પનીર એક એવી સામગ્રીઓ છે કે જે લગભગ તમામ લોકો દ્વારા પસંદ કરવામાં આવતી હોઈ છે તેથી કરીને અમે આપના માટે પનીરમાંથીજ બનતી એક રેસીપી, શાહી પનીર લાવ્યા છીએ. આ શાહી પનીર એ પંજાબી એક રાંધણકળાની આગવી ઓળખ છે.

જે ભારતીય પ્રાંતના લગભગ તમામ લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. પરંતુ ઘણા લોકો આ શાહી પનીર ઘર પર બનાવવામાં મુશ્કેલી અનુભવતા હોઈ છે. આ રેસીપી એ શાહી પનીરની એક સરળ અને સાદી રેસીપી છે જેથી આપ વિના વિચાર્યે આપના પરિવારજનો, બાળકો માટે બનાવી શકો છો.તો ચાલો મિત્રો જોઈ શાહી પનીર બનાવવાની રીત
શાહી પનીર બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૨૦૦ ગ્રામ પનીરના ક્યુબ્સ(ત્રિકોણ શેપમાં કાપેલા)
- ૩ મોટા ટામેટા, ૧ આદું અને ૧ લીલા મરચાંની પેસ્ટ(paste of 3 tomatoes, 1 ginger and 1 green chili)
- ૧/૪ કપ કાજુની પેસ્ટ(cashew nuts paste)
- ૧/૪ કપ ક્રીમ(whipped cream)
અન્ય સામગ્રીઓ:
- ૧ ચમચી કસૂરી મેથી(kasuri methi)
- ૧/૪ ચમચી જીરું(cumin seeds)
- ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder)
- ૧ ચમચી ધાણા પાવડર(coriander powder)
- ૧ ચમચી વરીયાળી પાવડર(fennel seeds powder)
- ૧/૪ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
- ૧ ચમચી ગરમ મસાલો(garam masala)
- ૧ ચમચી હીંગ(asafetida)
- નમક સ્વાદ અનુસાર(salt)
- ૪-૫ લવીંગ(cloves)
- ૩-૪ મરીનો પાવડર(black pepper powder)
- ૧/૮ ચમચી એલચી પાવડર(cardamom powder)
- ૧ ચમચી ખાંડ(sugar)
- ૨ ચમચી જેટલું તે(oil)
સજાવટ માટે:
- થોડુક ક્રીમ(some fresh cream)
શાહી પનીર વિથઆઉટ ઓનિયન ગાર્લિક બનાવવા માટેની રીત:
- ૨ ચમચી તેલને કડાઈમાં ગરમ કરી,તેમાં જીરું, લવીંગ, મરી પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર, વરીયાળી પાવડર, હીંગ અને લાલ મરચું પાવડર ઉમેરી બધુજ સરખી રીતે મિક્ષ કરી લો.
- હવે ટામેટાની પ્યુરી ઉમેરી, બધુજ મિક્ષ કરી ઢાંકી દો અને ૧ મિનીટ માટે મધ્યમ ગેસ પર પકાવો. હવે તેમાં કાજુની પ્યુરી ઉમેરો, મિક્ષ કરો અને ઢાંકી દઈ વધારાની ૧ મિનીટ માટે પકાઓ.
- હવે તેમાં વ્હીપ્પડ ક્રીમ ઉમેરી (થોડું સજાવટ માટે બચાવી રાખો) મિક્ષ કકરી લો અને ઢાંકી દઈ ૩-૪ મિનીટ માટે મધ્યમ તાપમાન પકાઓ.
- હવે તેમાં ગરમ મસાલો, એલચી પાવડર, ઉમેરી મિક્ષ કરી લો. હવે તેમાં જરૂર અનુસાર પાણી ઉમરી, તેને ઊંચા તાપ પર તે ઉકળવા લાગે ત્યાં સુધી પકાઓ.
- જયારે ગ્રેવી ઉકળવા લાગે ત્યારે ગેસ ધીમો કરી, પનીરના ક્યુબ્સ હળવેથી ઉમેરો જેથી તે તૂટે નહી. હવે તેને ઢાંકી દઈ ૧-૨ મિનીટ માટે ધીમા ગેસ પર પકાઓ.
- હવે કસૂરી મેથીને હાથ વડે ક્રશ કરી ગ્રેવીમાં ઉમેરો અંને મિક્ષ કરી લો. સાથોસાથ ખાંડ અને નમક પણ ઉમેરો. તેને ૧-૨ મિનીટ માટે ધીમા-મધ્યમ તાપમાન પર પકાઓ.
- હવે ગેસ બંધ કરી શાહી પનીરને સર્વિંગ પ્લેટમાં લઇ ક્રીમથી સજાવી સર્વ કરો.
Shahi paneer recipe without onion garlic in gujarati(શાહી પનીર રેસીપી વિથઆઉટ ઓનઅન ગાર્લિક)
How to mame shahi paneer without onion garlic at home.
Ingredients
- મુખ્ય સામગ્રીઓ:
- ૨૦૦ ગ્રામ પનીરના ક્યુબ્સ ત્રિકોણ શેપમાં કાપેલા
- ૩ મોટા ટામેટા ૧ આદું અને ૧ લીલા મરચાંની પેસ્ટ(paste of 3 tomatoes, 1 ginger and 1 green chili)
- ૧/૪ કપ કાજુની પેસ્ટ cashew nuts paste
- ૧/૪ કપ ક્રીમ whipped cream
- અન્ય સામગ્રીઓ:
- ૧ ચમચી કસૂરી મેથી kasuri methi
- ૧/૪ ચમચી જીરું cumin seeds
- ૧/૨ ચમચી હળદર પાવડર turmeric powder
- ૧ ચમચી ધાણા પાવડર coriander powder
- ૧ ચમચી વરીયાળી પાવડર fennel seeds powder
- ૧/૪ ચમચી લાલ મરચું પાવડર red chili powder
- ૧ ચમચી ગરમ મસાલો garam masala
- ૧ ચમચી હીંગ asafetida
- નમક સ્વાદ અનુસાર salt
- ૪-૫ લવીંગ cloves
- ૩-૪ મરીનો પાવડર black pepper powder
- ૧/૮ ચમચી એલચી પાવડર cardamom powder
- ૧ ચમચી ખાંડ sugar
- ૨ ચમચી જેટલું તે oil
- સજાવટ માટે:
- થોડુક ક્રીમ some fresh cream
Instructions