શાહી પનીર (Shahi paneer curry).
શાહી પનીર (Shahi Paneer curry) નામ થી જ રજવાડી એવી પનીર એક અતિ લોકપ્રીય ડીશ. આ પનીર ની ડીશ નું નામ શાહી પનીર એટલા માટે પડ્યું કારણ કે જુના જમાના માં આ વાનગી ફક્ત રાજા રજવાડા જ એમના માટે બનાવતા તેમજ તેમના મહેમાનો માટે બનાવડાવતા ત્યાર થી જ આ વાનગી નું નામ પડી ગયું શાહી પનીર. શાહી પનીર નું શાક ના ફક્ત ભારત માં જ પણ પૂરી દુનિયા માં પ્રખ્યાત છે. શાહી પનીર ભારત માં પણ એટલા જ સ્વાદ થી બનાવામાં આવે છે. શાહી પનીર ખાસ કરી ને પાર્ટીઓ માં અને લગ્ન પ્રસંગ માં બનાવડાવામાં આવે છે. પણ આજે આપણે આ જ પનીર ની સમૃદ્ધ વાનગી આપણા ઘરે થી તૈયાર કરીશું. શાહી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘર માં સરળતાથી મળી રેહતી હોય છે. તો ચાલો આજે બનાવીએ પંજાબ ની સમૃદ્ધ ડીશ શાહી પનીર નું શાક.

શાહી પનીર (Shahi Paneer Curry) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
300 ગ્રામ પનીર ના ટુકડા. ( Paneer cubes ).
450 ગ્રામ સમારેલી લાલ ડુંગરી. ( Red Onion ).
4/5 સમારેલા ટામેટા ( Tomato ).
1 ઇંચ આદું ( Ginger ).
15 નાની ચમ્મચી તેલ. ( Oil ).
મસાલા સામગ્રી:
1 નાની ચમ્મચી હળદર. ( Turmeric Powder ).
3 નાની ચમ્મચી મરચું. ( Red Chili Powder ).
અડધી ચમ્મચી ખાંડ. ( Sugar ).
1 નાની ચમ્મચી આદું લસણ નું પેસ્ટ. ( Garlic and Ginger Paste ).
સમારેલી એલચી. ( Cardamoms ).
2-3 જીણું કાપેલું મરચું. ( Green Chillies ).
1 ચમ્મચી કિચન કિંગ મસાલા. ( Kitchen King Masala ).
મીઠું સ્વાદ પ્રમાણે. ( Salt ).
સજાવટ સામગ્રી :
તાજી સમારેલી કોથમીર. ( Coriander leaves ).
તાજી મલાઈ. ( Fresh Cream ).
શાહી પનીર (Shahi Paneer curry) બનાવવાની રીત:
- સૌ પ્રથમ 6 નાની ચમ્મચી તેલ ગરમ કરીને એમાં ડુંગરી અને 3 થી 4 કાપેલા ટામેટા નાખીને મિક્સ કરીને 3 થી 4 મિનીટ સુધી ધીમા તાપે રાંધીને ને એમાં ¼ નાની ચમ્મચી હળદર, 1 નાની ચમ્મચી મરચું, અડધી ચમ્મચી ખાંડ અને મીઠું નાખીને એક મિનીટ સુધી પકાવો.
- હવે એમાં 1 નાની ચમ્મચી આદું લસણ નું પેસ્ટ નાખી ને સારી રીતે ભેળવો.
- હવે એક બીજી કડાઈ માં 3 નાની ચમ્મચી તેલ નાખીને ગરમ કરીને એમાં થોડી એલચી, 1 મધ્યમ આકાર ની જીણી સમારેલી ડુંગળી, થોડાક સમારેલા મરચા અને એક ઇંચ સમારેલું આદું નાખીને સારી રીતે ભેળવીને પછી એમાં ટામેટા, ચપટીક મીઠું, મરચું, ચપટીક હળદર અને કિચન કિંગ મસાલો નાખી ને સારી રીતે મિક્સ કરી ને 50% સુધી પાકે ત્યાં સુધી પકવ્યા બાદ એક તરફ રાખી દો.
- ડુંગરી અને ટામેટા નું પહેલા બનાવેલું મિશ્રણ એક મિક્ષ્ચર બ્લેન્ડેર માં નાખી એમાં થોડું પાણી ઉમેરીને ગ્રેવી તૈયાર કરી લો.
- એક કદી માં 6 નાની ચમ્મચી તેલ ગરમ કરી ને એમાં અડધી પાકેલી ટામેટા અને ડુંગરી ની ગ્રેવી નાખી ને થોડું પાણી ઉમેળ્યા બાદ એમાં કિચન કિંગ મસાલો અને અડધી નાની ચમ્મચી મરચું નાખીને પકાવ્યા બાદ તેમાં ૩૦૦ ગ્રામ પનીર ના ટુકડા નાખીને 10 થી 12 મિનીટ સુધી પકાવ્યા બાદ તેને કોથમીર અને મલાઈ થી સજાવો.
Shahi Paneer curry | Indian recipes in Gujarati | શાહી પનીર.
Ingredients
- તાજી સમારેલી કોથમીર. Coriander leaves .
- તાજી મલાઈ. Fresh Cream .
- 1 નાની ચમ્મચી હળદર. Turmeric Powder .
- 3 નાની ચમ્મચી મરચું. Red Chili Powder .
- અડધી ચમ્મચી ખાંડ. Sugar .
- 1 નાની ચમ્મચી આદું લસણ નું પેસ્ટ. Garlic and Ginger Paste .
- સમારેલી એલચી. Cardamoms .
- 2-3 જીણું કાપેલું મરચું. Green Chillies .
- 1 ચમ્મચી કિચન કિંગ મસાલા. Kitchen King Masala .
- મીઠું સ્વાદ પ્રમાણે. Salt .
- 300 ગ્રામ પનીર ના ટુકડા. Paneer cubes .
- 450 ગ્રામ સમારેલી લાલ ડુંગરી. Red Onion .
- 4/5 સમારેલા ટામેટા Tomato .
- 1 ઇંચ આદું Ginger .
- 15 નાની ચમ્મચી તેલ. Oil .
Instructions