Semolina Toast Recipe in Gujarati | સેમોલીના ટોસ્ટ

0
373
Semolina Toast Recipe. Rava Toast Recipe. Rawa Toast Recipe. Indian Snacks Recipe.
Semolina Toast Recipe Photo.

Semolina Toast Recipe in Gujarati | સેમોલીના ટોસ્ટ.

સેમોલીના ટોસ્ટ (Semolina Toast Recipe) એ બીજું કઈ નહી પરંતુ ટોસ્ટનું એક નવીનતમ રૂપ છે જેને રવો અને અન્ય સામગ્રીઓ દ્વારા વધારવામાં આવે છે. આ ટોસ્ટ એ સ્નેક માટેનો એક ઉત્તમ ઉપાય છે જેને આપ સવારના નાસ્તા સમયે સર્વ કરી શકો છો. ઉપરાંત રાતના સમયે પણ ટોમેટો કેચપ અથવા અન્ય ચટની સાથે લઇ શકો છો. મેહમાનો સામે એક સરસ મજ્જાની સ્ટાર્ટર ડીશ સર્વ કરવા માટે પણ આ ઇન્ડિયન સ્નેક એક સારો ઉપાય છે. ઉપરાંત ઝડપથી બની જતી હોવાથી આપ આ ડીશ બાળકોની ભૂખ મટાડવા તુરંતજ સર્વ કરી શકો છો.

Semolina Toast Recipe. Rava Toast Recipe. Rawa Toast Recipe. Indian Snacks Recipe.
Semolina Toast Recipe Photo.

ઇન્ડિયન ટોસ્ટના પણ ઘણા બધા પ્રકાર છે જે અલગ-અલગ સામગ્રીઓના ઉપયોગ દ્વારા બનાવવામાં આવતી હોઈ છે જેવી કે દાલ ટોસ્ટ, મસાલા ટોસ્ટ અને વેજી મેયો ટોસ્ટ વગેરે… આપ આ ટોસ્ટ વિશેની વિગતવાર માહિતી આ વેબસાઈટ પરથી મેળવી શકો છો. આ ટોસ્ટ સ્વાદમાં પણ ઉતમ પ્રકારની હોઈ છે. સેમોલીના ટોસ્ટ તેમાનીજ એક સ્વાદિષ્ટ ટોસ્ટ છે. તો ચાલો મિત્રો, જોઈ સેમોલીના ટોસ્ટ બનાવવાની રીત.

સેમોલીના ટોસ્ટ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રી:

  • ૫-૬ બ્રેડ(bread slices)
  • ૧૦૦ ગ્રામ રવો(semolina)
  • ૨ ચમચી સમારેલ ડુંગળી(onions)
  • ૨ ચમચી સમારેલ કોબીજ(cabbage)
  • ૨ ચમચી સમારેલ કેપ્સીકમ(capsicum)
  • ૨ ચમચી સમારેલ ટામેટા(tomatoes)

અન્ય સામગ્રીઓ:

  • ૩-૪ સમારેલ લીલી મરચી(green chilies)
  • ૧ ચમચી દહીં(curd)
  • ૧ ચમચી કોથમીર(coriander)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • તેલ જરૂર અનુસાર(oil)

સેમોલીના ટોસ્ટ બનાવવા માટેની રીત:

  • એક મિક્ષિન્ગ બાઉલ લઇ તેમાં ડુંગળી, ટામેટા, કોબીજ, કેપ્સીકમ, લીલી મરચી, દહીં અને રવો નાંખી બધુજ સરખી રીતે મિક્ષ કરી લો.
  • હવે તેમાં નમક અને પાણી નાંખી ૩-૪ મિનીટ માટે એક બાજુ મૂકી દો. હવે એક બ્રેડ સ્લાઈસ લઇ તેના પણ વેજીટેબલ વાળું મિશ્રણ મૂકી સરખી રીતે ફેલાવી લો.
  • હવે એક કડાઇ લઇ ગેસ ચાલુ કરી, તેમાં ૧ ચમચી જેટલું તેલ લઇ તેમાં બ્રેડ ટોસ્ટ મૂકી બન્ને બાજુ ક્રિસ્પી થઇ જાય ત્યાં સુધી શેકી લો.બધીજ સ્લાઈસને આ રીતે શેકી લઇ સર્વ કરો.

Semolina toast recipe(સેમોલીના ટોસ્ટ)

How to make quick semolina toast at home.
Course: Snack
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • મુખ્ય સામગ્રી:
  • ૫-૬ બ્રેડ bread slices
  • ૧૦૦ ગ્રામ રવો semolina
  • ચમચી સમારેલ ડુંગળી onions
  • ચમચી સમારેલ કોબીજ cabbage
  • ચમચી સમારેલ કેપ્સીકમ capsicum
  • ચમચી સમારેલ ટામેટા tomatoes
  • અન્ય સામગ્રીઓ:
  • ૩-૪ સમારેલ લીલી મરચી green chilies
  • ચમચી દહીં curd
  • ચમચી કોથમીર coriander
  • નમક સ્વાદ અનુસાર salt
  • તેલ જરૂર અનુસાર oil

Instructions