Salty Dalia Recipe in Gujarati | સોલ્ટી દલીયા

0
133
Salty Dalia Recipe. Namkeen Dalia Recipe. Healthy Breakfast Recipe. Indian Breakfast Dish.
Salty Dalia Recipe Photo.

Salty Dalia Recipe in Gujarati | સોલ્ટી દલીયા.

નમસ્તે મિત્રો, આજે અમે આપના માટે એક સુંદર મજ્જાની રેસીપી લાવ્યા છીએ જેનું નામ છે સોલ્ટી દલીયા (Salty Dalia Recipe). દલીયા એ બીજું કઈ નહી પરંતુ ભાંગેલા ઘઉં છે જે ગુણવત્તામાં એકદમ ઉત્તમ અને પૌષ્ટિક હોઈ છે. સામાન્ય રીતે આ ભાંગેલા ઘઉંને ઉત્તરીય ભારતમાં દલીયા નામ આપવામાં આવ્યું છે.આ દલીયાનો ઉપયોગ ભારતીય રાંધણકલામાં અનેક વિધ મીઠાઈઓ બનાવવામાં થઇ છે.

Salty Dalia Recipe. Namkeen Dalia Recipe. Healthy Breakfast Recipe. Indian Breakfast Dish.
Salty Dalia Recipe Photo.

પરંતુ આજે અમે તેમાંથી બનતી મેઈન કોર્સ ડીશ બનાવતા શીક્વીશું. આ સોલ્ટી દલીયા તમામ ભારતીય ઘરેલું સામગ્રીઓનો ઉપયોગ કરીને બનાવવા માં આવે છે જે આપ સ્ટાર્ટર તરીકે, સાઈડ ડીશ તરીકે કે નાસ્તા તરીકે સર્વ કરી શકો છો. ખુબજ પ્રખ્યાત એવા આ દ્લીયાની સાથે આપ અન્ય વાનગીઓ વિશે પણ જેવી કે પપાયા રોલ્સ, મટર પનીર અને પનીર સેન્ડવીચ વિશે માહિતી મેળવી શકો છો.

સોલ્ટી દલીયા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રી:
  • ૨૦૦ ગ્રામ દલીયા(daliya)
  • ૧ સમારેલું બાટાટુ(potato)
  • ૧ સમારેલું લીલી ટમેટું(tomato)
  • ૫૦ ગ્રામ વટાણા(green peas)
  • ફ્લાવર(cauliflower)
અન્ય સામગ્રીઓ:
  • ૧ ઇંચ છીણેલું આદું(ginger)
  • ૨ ચમચી ચોખ્ખું માખણ(clarified butter)
  • ચપટી હીંગ(asafetida)
  • ૧ ચમચી જીરું(cumin seeds)
  • ૧/૨ ચમચી ધાણા પાવડર(coriander seeds powder)
  • ૧/૪ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
  • ૧/૨ ચમચી ગરમ મસાલો(garam masala)
  • ૧ ૧/૨ લીંબુનો રસ(lemon juice)
  • થોડી તાજી કોથમીર(coriander leaves)
  • નમક સ્વાદ અનુસાર(salt)

સોલ્ટી દલીયા બનાવવાની રીત:

  • સૌ પ્રથમ પ્રેસર કુકરમાં એક ચમચી માખણ ગરમ કરી, ગરમ તેલ માં દલીયા નાખો અને થોડ વાર સાંતળો. જયારે દલીયા માંથી સુગંધ આવવા લાગે ત્યારે ગેસ બંધ કરી તેને પ્લેટમાં કાઢી લો.
  • હવે ફરીથી એક ચમચી માખણ ગરમ કરી તેમાં જીરું, હીંગ, ધાણા પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરો અને સરખી રીતે મિક્ષ કરી લો. હવે તેમાં બટાટા, ફ્લાવર, લીલા વટાણા અને આદું નાંખી મિક્ષ કરી લો અને થોડી વાર માટે પાકવા દો.
  • હવે તેમાં ૨ બાઉલ પાણી અને ટામેટા નાંખી મિક્ષ કરો. યાદ રાખો કે ૧ બાઉલ દલીયાએ ૨ બાઉલ પાણી ઉમેરો.
  • હવે તેમાં દલીયા ઉમેરી, નમક નાંખી મિક્ષ કરી લો. ત્યારબાદ તેને ઢાંકી દઈ સીટી પડવાની તૈયારી હોઈ ત્યારે ગેસ ધીમો કરી લો અને ૩ મિનીટ સુધી પકાઓ.
  • હવે ગેસ બંધ કરી તેને કુકરની વરાળ પરજ બફાવા દો. હવે તેને ચેક કરી લો. જો વરાળ ણ હોઈ તો તેમાં લીંબુનો રસ, કોથમીર અને થોડો ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરી લો.

Salty dalia recipe in gujarati(સોલ્ટી દલીયા)

Gujarati recipe of healthy dalia.
Course: Main
Cuisine: Indian
Author: Neelima mittal

Ingredients

  • મુખ્ય સામગ્રી:
  • ૨૦૦ ગ્રામ દલીયા daliya
  • સમારેલું બાટાટુ potato
  • સમારેલું લીલી ટમેટું tomato
  • ૫૦ ગ્રામ વટાણા green peas
  • ફ્લાવર cauliflower
  • અન્ય સામગ્રીઓ:
  • ઇંચ છીણેલું આદું ginger
  • ચમચી ચોખ્ખું માખણ clarified butter
  • ચપટી હીંગ asafetida
  • ચમચી જીરું cumin seeds
  • ૧/૨ ચમચી ધાણા પાવડર coriander seeds powder
  • ૧/૪ ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • ૧/૨ ચમચી ગરમ મસાલો garam masala
  • ૧ ૧/૨ લીંબુનો રસ lemon juice
  • થોડી તાજી કોથમીર coriander leaves
  • નમક સ્વાદ અનુસાર salt

Instructions