Roti Patra Recipe in Gujarati | રોટી પાતરા | Roti Na Patra

0
949
Roti Patra Recipe, Chapati Patra Recipe, Roti Patra Rolls Recipe, Roti Na Patra Recipe, How to Make Roti Patra, Homemade Roti Patra, Indian Snacks Recipe, Gujarati Cuisine.
Roti Patra Recipe Photo.

Roti Patra Recipe in Gujarati | રોટી પાતરા | Roti Na Patra.

હેલ્લો ફ્રેન્ડ્સ, રોટી પાતરા (Roti Patra Recipe) એ ગુજરાતની એક સ્નેક રેસીપી છે. આ રોટી પાતરા ગુજરાતી લોકો અવાર-નવાર ઘર પર બનાવીને ખાતા હોઈ છે. સામાન્ય રીતે આ વાનગીને નાસ્તા તરીકે સર્વ કરવામાં આવે છે. આ વ્યંજન બનાવવામાં મુખ્યત્વે રોટલીનો ઉપયોગ કરવામાં આવે છે અને ટોમેટો કેચપ સાથે સર્વ કરવામાં આવે છે. બાળકો હમેશા રોટલી ખાવાથી દુર ભાગતા હોઈ છે. ત્યારે તમે આ વાનગી બનાવીને તેમને એક સ્વાદિષ્ટ રોટલી ખવડાવી શકો છો. આપ અહી ઘર પર વધેલી રોટલીનો પણ ઉપયોગ કરી શકો છો, જેથી આ રેસિપીને એક લેફ્ટઓવર રેસીપી પણ કહી શકાઈ છે.

Roti Patra Recipe, Chapati Patra Recipe, Roti Patra Rolls Recipe, Roti Na Patra Recipe, How to Make Roti Patra, Homemade Roti Patra, Indian Snacks Recipe, Gujarati Cuisine.
Roti Patra Recipe Photo.

રોટી પાતરા બનાવવા ખુબજ સરળ છે. ખુબ જ ઝડપથી આપ રોટી પાતરા ઘર પર બનાવી શકો છો અને આપના પરિવાજનો અને બાળકોને સર્વ કરી શકો છો. રોટી પાતરા બનાવવા માટે આપને તમામ ઘરેલું સામગ્રીઓની જરૂર પડશે, જેવી કે રોટલી, ચણાનો લોટ અને મસાલાઓ. આ બધીજ સામગ્રીઓની મદદથી આપ એક લાજવાબ અને સ્વાદિષ્ટ રોટી પાતરા ડીશ ઘર બનાવી શકશો. તો ચાલો મિત્રો જોઈએ રોટી પાતરા બનાવવાની રીત.

રોટી પાતરા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૩ રોટલી(roti).
  • ૩ ચમચી ચણાનો લોટ(gram flour).

અન્ય સામગ્રીઓ:

  • ૧ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ(ginger-garlic-chili paste).
  • ૧/૨ ચમચી અજમો(ajwain).
  • ૧ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
  • ૧ ચમચી તલ(seas am seeds).
  • ૧ ચમચી ખાંડ(sugar).
  • ૧/૨ ચમચી લીંબુનો રસ(lemon juice).
  • ૧/૮ ચમચી હળદર પાવડર(turmeric powder).
  • ૧/૨ ચમચી ગરમ મસાલો(garam masala).
  • ચપટી કુકિંગ સોડા(cooking soda).
  • નમક સ્વાદ અનુસાર(salt).

સજાવટ માટે:

  • ટોમેટો કેચપ(tomato ketchup).

રોટી પાતરા બનાવવાની રીત:

  • સૌ પ્રથમ એક બાઉલમાં નમક, હળદર, ગરમ મસાલો, ખાંડ, લાલ મરચું પાવડર, લીંબુનો રસ, અજમો, તલ, કુકિંગ સોડા, આદું-લસણ-મરચાંની પેસ્ટ નાખો.
  • ત્યારબાદ તેમાં જરૂર અનુસાર પાણી નાંખી તમામ સામગ્રી સરખી રીતે મિક્ષ કરી લો. બેટરનું પ્રમાણ થોડું ઘટ્ટ રાખો.
  • હવે ૧ રોટલી લઇ તેના પર ૧ ચમચી જેટલું બેટર મુકો. ચમચીની મદદથી તેને સરખી રીતે ફેલાવી લો.ધ્યાન રાખો કે રોટલી બેટર દ્વારા પૂરી રીતે ઢંકાય જાય.
  • હવે રોટલીનો એકદમ ટાઈટ એવો રોલ વાળી રોટલીને ૨ ટુકડાઓમાં કાપી લો. આ રીતે બધાજ રોટી પાતરા બનાવી લો.
  • ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરી બધાજ રોટી પાતરાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. ત્યારબાદ તેને એક સર્વિંગ પ્લેટમાં લઇ લો અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

Roti Patra Recipe in Gujarati | રોટી પાતરા | Roti Na Patra

Roti Patra recipe in gujarati.
Course: snacks
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • રોટલી roti
  • ચમચી ચણાનો લોટ gram flour
  • ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ ginger-garlic-chili paste
  • ૧/૨ ચમચી અજમો awain
  • ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • ચમચી તલ seas am seeds
  • ચમચી ખાંડ sugar
  • ૧/૨ ચમચી લીંબુનો રસ lemon juice
  • ૧/૮ ચમચી હળદર પાવડર turmeric powder
  • ૧/૨ ચમચી ગરમ મસાલો garam masala
  • ચપટી કુકિંગ સોડા cooking soda
  • નમક સ્વાદ અનુસાર salt
  • ટોમેટો કેચપ tomato ketchup

Instructions