Rajma Chawal (રાજમા ચાવલ).
Rajma Chawal (રાજમા ચાવલ) ભારત ની એક ખુબ જ પ્રખ્યાત વાનગી છે કે જેને તમે સવાર ના નાસ્તા માં, બપોર ના કે રાત ના જમવામાં પણ લઇ શકો છો. રાજમા ચાવલ પાચનતંત્ર માટે પણ અતિ ફાયદાકારક હોય છે. આજ હંમે તમને શીખવીશું ભારત ના પંજાબ રાજ્ય ની સ્ટાયલ થી રાજમા ચાવલ કઈ રીતે બનાવવા. રાજમા ચાવલ એક ખુબ જ સરળ અને ઓછા સમય માં તૈયાર થનારી વાનગી છે. રાજમા ચાવલ બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી ઉપલબ્ધ થઇ રહે છે. તો પછી ચાલો આજે બનાવીએ પંજાબી સ્વાદ થી ભરપુર રાજમા ચાવલ.

રાજમા ચાવલ બનાવવા માટે જરૂરી સામગ્રી:
જીરા ચાવલ બનાવવા માટે જરૂરી સામગ્રી:
400 ગ્રામ બાફેલા ચોખા અથવા ચાવલ (Boiled Rice)
1 નાની ચમ્મચી જીરું (Cumin Seeds).
3 નાની ચમ્મચી તેલ (Oil).
મીઠું સ્વાદ પ્રમાણે (Salt).
મુખ્ય સામગ્રી:
2 કપ બાફેલા રાજમા (Rajma).
2 મધ્યમ આકાર ની સમારેલી ડુંગળી (Onion).
2 મધ્યમ આકાર ના સમારેલા ટામેટા (Tomatoes).
મસાલા સામગ્રી:
3 નાની ચમ્મ્ચી સમારેલું લસણ (Garlic).
3 નાની ચમ્મ્ચી સમારેલું આદું (Ginger).
1/2 નાની ચમ્મચી હળદર (Turmeric Powder).
1 નાની ચમ્મચી મરચું (Red Chili Powder).
1 નાની ચમ્મચી ધાણા (Cumin Seeds).
1 નાની ચમ્મચી કિચન કિંગ મસાલો (Kitchen King Masala).
3 નાની ચમ્મચી તેલ (Oil).
મીઠું સ્વાદ પ્રમાણે (Salt).
સજાવટ સામગ્રી:
તાજી સમારેલી લીલી કોથમીર (Coriander Leaves).
રાજમા ચાવલ બનાવવાની રીત:
- સૌ પ્રથમ તેલ ને ગરમ કરીને તેમાં જીરું નાખીને જયારે જીરું ભૂરો રંગ પકડવા લાગે ત્યારે તેમાં સમારેલું આદું અને લસણ નાખીને સોનેરી રંગ પકડે ત્યાં સુધી પકવો. ત્યાર બાદ તેમાં ડુંગળી નાખીને અડધી મિનીટ સુધી પકવીને તેમાં મીઠું નાખો.
- હવે ડુંગળી ને સોનેરી રંગ થાય ત્યારે તેમાં ટામેટા નાખીને 1 થી 2 મિનીટ સુધી મધ્યમ તાપ ઉપર પકવીને તેમાં ચપટી ભાર હળદર તમારી જરૂરીયાટ મુજબ મરચું અને કિચન કિંગ મસાલો નાખીને હલાવો.
- હવે બાફેલા રાજમાને તમારી જરૂરિયાત મુજબ નું પાણી નાખીને 1૦ મિનીટ સુધી મધ્યમ તાપ પર પકાવો. અને આ દરમિયાન જીરા ચાવલ બનાવી લો.
- સૌ પ્રથમ તેલ ને ગરમ કરી ને તેમાં જીરું નાખીને જીરું ભૂરો રંગ પકડે ત્યાં સુધી તેને પકવો. ત્યાર બાદ તેમાં ચોખા એટલે કે ચાવલ અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી ને અડધી મિનીટ સુધી પકવો.
- 10 મિનીટ સુધી રાજમા પકવ્યા બાદ હવે રાજમા તૈયાર છે તો તાપ ને બંધ કરી ને રાજમા ને લીલી તાજી કોથમીર થી સજાવો.
Rajma Chawal | Indian recipe in Gujarati | રાજમા ચાવલ.
Ingredients
- 2 કપ બાફેલા રાજમા Rajma.
- 2 મધ્યમ આકાર ની સમારેલી ડુંગળી Onion.
- 2 મધ્યમ આકાર ના સમારેલા ટામેટા Tomatoes.
- 3 નાની ચમ્મ્ચી સમારેલું લસણ Garlic.
- 3 નાની ચમ્મ્ચી સમારેલું આદું Ginger.
- 1/2 નાની ચમ્મચી હળદર Turmeric Powder.
- 1 નાની ચમ્મચી મરચું Red Chili Powder.
- 1 નાની ચમ્મચી ધાણા Cumin Seeds.
- 1 નાની ચમ્મચી કિચન કિંગ મસાલો Kitchen King Masala.
- 3 નાની ચમ્મચી તેલ Oil.
- મીઠું સ્વાદ પ્રમાણે Salt.
- તાજી સમારેલી લીલી કોથમીર Coriander Leaves.
Instructions
- કપ બાફેલા રાજમા (Rajma).
- મધ્યમ આકાર ની સમારેલી ડુંગળી (Onion).
- મધ્યમ આકાર ના સમારેલા ટામેટા (Tomatoes).
- નાની ચમ્મ્ચી સમારેલું લસણ (Garlic).
- નાની ચમ્મ્ચી સમારેલું આદું (Ginger).
- /2 નાની ચમ્મચી હળદર (Turmeric Powder).
- નાની ચમ્મચી મરચું (Red Chili Powder).
- નાની ચમ્મચી ધાણા (Cumin Seeds).
- નાની ચમ્મચી કિચન કિંગ મસાલો (Kitchen King Masala).
- નાની ચમ્મચી તેલ (Oil).
- મીઠું સ્વાદ પ્રમાણે (Salt).
- તાજી સમારેલી લીલી કોથમીર (Coriander Leaves).