Quick Veg Burger Recipe in Gujarati | વેજ બર્ગર રેસીપી

0
95
Quick Veg Burger Recipe in Hindi, Vegetable Burger Recipe, Indian Burger Recipe, Home Made Veg Burger Recipe, Indian Fast Food Recipe.
Veg Burger Recipe in Hindi Photo.

Quick Veg Burger Recipe in Gujarati | વેજ બર્ગર રેસીપી.

આપણે સૌ જાણીએ છીએ કે બર્ગર એ ઘણા પ્રકારના હોઈ છે. તેને બનાવાવની અસંખ્ય રેસિપીઓ છે તેમાંથી આજે આપણે વેજ બર્ગર (Quick Veg Burger) બનાવતા શીખીશું. જે એક પેટીસ અને વેજીટેબલના સંયોજન દ્વારા બનાવામાં આવે છે. જેથી આ બર્ગરને સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી બર્ગર પણ કહી શકાય. આ બર્ગર બનાવવું ઘણુંજ સરળ છે જેથી આપ આસાનીથી આ બર્ગર કોઈ બર્થડે પાર્ટી, કોઈ ખાસ તેહવાર કે સામાન્ય દિવસોમાં આપના બાળકો માટે બનાવી શકો છો.

Quick Veg Burger Recipe in Hindi, Vegetable Burger Recipe, Indian Burger Recipe, Home Made Veg Burger Recipe, Indian Fast Food Recipe.
Quick Veg Burger Recipe in Gujarati Photo.

આ બર્ગર બનાવવા માટે ની તમામ આવશ્યક સામગ્રીઓ બજારમાં આસાનીથી ઉપલબ્ધ થઇ જાય તેવી છે. ઉપરાંત બાળકો માટે એક હેલ્થી ડીશ બનાવવા માટેનો ઉત્તમ વિકલ્પ હોવાથી આ ડીશ અચૂકપણે અપનાવવા જેવી છે. તાજી શાકભાજીઓમાંથી બનાવવામાં આવેલ આ બર્ગર એક ઉત્તમ લંચ બોક્ષ રેસીપી પણ છે. તો ચાલો મિત્રો જલ્દીથી બનાવીએ વેજ બર્ગર

વેજ બર્ગર (Quick Veg Burger) બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૧ કપ બાફેલા અને મેશ કરેલા બટાટા(potatoes)
  • ૧/૪ કપ બ્લેન્ચ્ડ કેપ્સીકમ(blenched capsicum)
  • ૧/૪ કપ ફ્રોઝન અને થોડા બ્લેંચ કરેલા વટાણા (frozen and blenched peas)
  • ૧/૪ કપ બ્લેન્ચ્ડ ગાજર(carrots)
  • ૧/૪ કપ મકાઈના દાણા(corn)
  • ૧ બર્ગર બન(burger bun)

અન્ય સામગ્રીઓ:

  • ૧/૨ ચમચી ચાટ મસાલો(chaat masala)
  • ૧/૪ ચમચી મરી(black pepper)
  • થોડા મિક્ષ હર્બ્સ(mixed herbs)
  • થોડું મેયોનીઝ(mayonnaise)
  • ૧ બ્રેડ માટેનું બ્રેડ ક્રમબ(bread crumbs)
  • કાકડીની ૩ સ્લાઈસીસ(3 slices of cucumber)
  • ટામેટાની ૩ સ્લાય્સીસ(3 slices of tomatoes)
  • કોબીજના ૨ પાંદ(leaves of cabbage)
  • થોડો ટોમેટો કેચપ(tomato ketchup)
  • માખણ(butter)
  • ચીઝના ૩ સ્લાય્સ(3 slices of cheese)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • શેકવા માટે તેલ(oil)

વેજ બર્ગર બનાવવાની રીત:

  • એક મોટો બાઉલ લઇ તેમાં બટાટા, મકાઈ, ગાજર, લીલા વટાણા કેપ્સીકમ, ચાટ મસાલો, મરી, નમક ઉમેરી મિક્ષ કરી લો. હવે તેમાં થોડું બ્રેડ ક્રમબ ઉમેરી ફરીથી મિક્ષ કરી લો.
  • આ મિક્ષ્ચર માંથી મોટા કદની પેટીસ બનાવી લો. આ મિશ્રણ માંથી ૩ પેટીસ બનશે. હવે કડાઈમાં તેલ ગરમ કરી, બ્રેડ ક્ર્મ્બને એક ડીશમાં લો. હવે તેમાં પેટીસને રગદોળી, તેને શેકવા માટે કડાઈમાં નાખો.
  • તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી બહાર કાઢી લો અને કડાઇમાંથી વધારાનું તેલ બહાર કાઢી લો. હવે બર્ગર બનને વચ્ચેથી કાપી લો.
  • હવે તે જ કડાઈમાં બર્ગર બનને શેકી બહાર કાઢી લો. હવે બર્ગર બન પર થોડું માખણ લગાવી, નીચેના ભાગમાં થોડા હર્બ્સ છાંટી દો.
  • હવે તેના પર ટોમેટો કેચપ લગાવી તેને પર કોબીજનું એક પાંદ મુકો. ત્યારબાદ તેના પર એક પેટીસ મુકો. હવે પેટીસ પર ૧ ટામેટાની અને ૧ કાકડીની સ્લાઈસ મુકો.
  • હવે તેના પર એક ચીઝની સ્લાઈસ મૂકી, ઉપરના બન પર મેયોનીસ લગાવી, હર્બ્સ છાંટી દો. અંતે ઉપરના બનને ચીઝની સ્લાઈસ પર મૂકી સર્વ કરો.

Veg burger recipe in gujarati(વેજ બર્ગર રેસીપી)

How to make veg burger at home.
Course: Fast Food
Cuisine: Indian
Author: Neelima mittal

Ingredients

  • મુખ્ય સામગ્રીઓ:
  • કપ બાફેલા અને મેશ કરેલા બટાટા potatoes
  • ૧/૪ કપ બ્લેન્ચ્ડ કેપ્સીકમ blenched capsicum
  • ૧/૪ કપ ફ્રોઝન અને થોડા બ્લેંચ કરેલા વટાણા frozen and blenched peas
  • ૧/૪ કપ બ્લેન્ચ્ડ ગાજર carrots
  • ૧/૪ કપ મકાઈના દાણા corn
  • બર્ગર બન burger bun
  • અન્ય સામગ્રીઓ:
  • ૧/૨ ચમચી ચાટ મસાલો chaat masala
  • ૧/૪ ચમચી મરી black pepper
  • થોડા મિક્ષ હર્બ્સ mixed herbs
  • થોડું મેયોનીઝ mayonnaise
  • બ્રેડ માટેનું બ્રેડ ક્રમબ bread crumbs
  • કાકડીની ૩ સ્લાઈસીસ 3 slices of cucumber
  • ટામેટાની ૩ સ્લાય્સીસ 3 slices of tomatoes
  • કોબીજના ૨ પાંદ leaves of cabbage
  • થોડો ટોમેટો કેચપ tomato ketchup
  • માખણ butter
  • ચીઝના ૩ સ્લાય્સ 3 slices of cheese
  • નમક સ્વાદ અનુસાર salt
  • શેકવા માટે તેલ oil

Instructions