Quick Tawa Pulao Recipe in Gujarati | તવા પુલાઉ

0
431
Quick Tawa Pulao Recipe. Easy Tawa Pulao Recipe. Veg Pulao Recipe. Vegetarian Pulao Recipe.
Quick Tawa Pulao Recipe Photo.

Quick Tawa Pulao Recipe in Gujarati | તવા પુલાઉ.

નમસ્તે મિત્રો, આજે આપણે એક ખુબજ સરળ અને એકદમ સ્વાદિષ્ટ એવી રેસીપી શીખીશું. જેનું નામ છે તવા પુલાઉ (Quick Tawa Pulao Recipe). આ પુલાઉ બનાવવામાં ખુબજ સરળ અને ભારતભરમાં પ્રસિદ્ધ છે. ભારતના ખૂણે ખૂણામાં આ પુલાઉ લોકો દ્વારા ખુબજ પસંદ કરવામાં આવે છે.

Quick Tawa Pulao Recipe. Easy Tawa Pulao Recipe. Veg Pulao Recipe. Vegetarian Pulao Recipe.
Quick Tawa Pulao Recipe Photo.

આ પુલાઉ બનાવવા માટે બધીજ ઘરેલું સામગ્રીઓ નો ઉપયોગ કરવામાં આવે છે જેવી કે ચોખા, શાકભાજી અને અન્ય સામગ્રીઓ….. આ પુલાઉને આપ મેઈન ડીશ તરીકે પણ સર્વ કરી શકો છે. ઉપરાંત સાઈડ ડીશ તરીકે પણ સર્વ કરી શકો છો. તો ચાલો મિત્રો, જોઈએ તવા પુલાઉ બનાવવાની રીત

તવા પુલાઉ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:
  • ૨૫૦ ગ્રામ બાફેલા ભાત(boiled rice)
  • ૩ મધ્યમ કદનાં સમારેલા ટામેટા(chopped tomatoes)
  • ૧ મધ્યમ કદનું સમારેલું લીલું કેપ્સીકમ(green capsicum)
  • ૨ ચમચી મકાઇ(૨ મિનીટ સુધી બાફેલી અને નીતારેલી)(boiled corn)
અન્ય સામગ્રીઓ:
  • ૨ ચમચી પાવ ભાજીનો મસાલો(pav bhaji masala)
  • ૩/૪ ચમચી જીરું(cumin seeds)
  • ૧/૨ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • તેલ(oil)

તવા પુલાઉ બનાવવા માટેની રીત:

  • સૌ પ્રથમ ૨ ચમચી તેલ ગરમ કરી, ગરમ તેલમાં જીરું, ટામેટા અને નમક નાખો જેથી ટામેટા જલ્દીથી પાકી જાય.
  • જો તમને મીઠું પસંદ હોઈ તો ૧ ચમચી ખાંડ પણ ઉમેરી શકો છો. હવે તેને ઢાંકી દઈ, ૧-૨ મિનીટ માટે મધ્યમ તાપમાન પર પકાવો.
  • જયારે ટામેટા ૫૦% જેટલા પાકી જાય ત્યારે તેમાં કેપ્સીકમ અને મકાઈ ઉમેરો. થોડી વાર પકાવી તેમાં પાવ ભાજી મસાલો, લાલ મરચું પાવડર ઉમેરી બધુજ સરખી રીતે મિક્ષ કરી લો.
  • હવે તેમાં ૧ ચમચી પાણી ઉમેરી બધુજ સરખી રીતે મિક્ષ કરી લો. ત્યારબાદ તેમાં ભાત ઉમેરી, ભાત સરખી રીતે બધાજ મસાલાઓ સાથે મિક્ષ થઇ જાય ત્યાં સુધી સાંતળો. હવે તેને ૧ મિનીટ સુધી પકાઓ.
  • હવે ગેસ બંધ કરી દઈ, પુલાઉ સર્વ કરો.

Quick tawa pulao recipe in gujarati(તવા પુલાઉ)

How to make quick tawa pulao.
Course: Main
Cuisine: Indian
Author: Neelima mittal

Ingredients

  • મુખ્ય સામગ્રીઓ:
  • ૨૫૦ ગ્રામ બાફેલા ભાત boiled rice
  • મધ્યમ કદનાં સમારેલા ટામેટા chopped tomatoes
  • મધ્યમ કદનું સમારેલું લીલું કેપ્સીકમ green capsicum
  • ચમચી મકાઇ ૨ મિનીટ સુધી બાફેલી અને નીતારેલી(boiled corn)
  • અન્ય સામગ્રીઓ:
  • ચમચી પાવ ભાજીનો મસાલો pav bhaji masala
  • ૩/૪ ચમચી જીરું cumin seeds
  • ૧/૨ ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • નમક સ્વાદ અનુસાર salt
  • તેલ oil

Instructions