Quick Surti Aloo Puri Recipe in Gujarati | સુરતી આલું પૂરી | Gujarati Cuisine

0
694
Surti Aloo Puri Recipe, Aloo Puri Recipe, How to Make Surti Aloo Puri, Homemade Surti Aloo Puri, How to Cook Surti Aloo Puri, Surat Style Aloo Puri Recipe, Indian Street Food Recipe. Quick Surti Aloo Puri.
Surti Aloo Puri Recipe Photo.

Quick Surti Aloo Puri Recipe in Gujarati | સુરતી આલું પૂરી | Gujarati Cuisine.

હેલ્લો ફ્રેન્ડ્સ, સુરતી આલું પૂરી (Quick Surti Aloo Puri) એ સુરતની પ્રખ્યાત એવી ફાસ્ટ ફૂડ વાનગી છે. આ વાનગી બનાવવાની રીત ખુબજ સરળ ઉપરાંત ઝડપી છે. આપ સુરતની આ પ્રખ્યાત વાનગી ઘર પર ખુબજ આસાનીથી અને ઝડપથી બનાવી શકો છો. સુરતી આલું પૂરી આપ નાસ્તા સમયે આપના પરિવારજનો અને બાળકોને સર્વ કરી શકો છો. આ વાનગીમાં અલગ અલગ ચટણીઓનો ઉપયોગ કરાયેલ હોવાથી તેનો ટેસ્ટ વધુ સ્વાદિષ્ટ અને મજેદાર લાગશે. ખાસકરીને બાળકોને આ સુરતી આલું પૂરી બહુજ પસંદ પડશે. આપ તેઓને કોઈ પણ સમયે આ વાનગી બનાવીને ઝડપથી સર્વ કરી શકો છો.

Surti Aloo Puri Recipe, Aloo Puri Recipe, How to Make Surti Aloo Puri, Homemade Surti Aloo Puri, How to Cook Surti Aloo Puri, Surat Style Aloo Puri Recipe, Indian Street Food Recipe.
Quick Surti Aloo Puri Recipe Photo.

આ વાનગીની ખાસ વાત એ છે, કે આપ અગાઉથી પણ પૂરી તૈયાર કરી શકો છો અને સ્ટોર કરી શકો છો. ત્યારબાદ આપ કોઈ પણ સમયે તેના પર સ્ટફીંગ લગાવી સર્વ કરી શકો છો. સુરતી આલું પૂરી આપ આપના મેહમાનોને પણ સર્વ કરી શકો છો અને તેમને ખુશ કરી શકો છો. આ વાનગી બનાવવા માટે આપને તમામ ઘરેલું સામગ્રીઓની જરૂર પડશે. તો ચાલો મિત્રો જોઈએ સુરતી આલું પૂરી બનાવવાની રીત.

સુરતી આલું પૂરી (Quick Surti Aloo Puri) બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૫૦ ગ્રામ બાફેલ વટાણા(green peas)
  • ૨ ચમચી સમારેલ ડુંગળી(onion)
  • ૨ ચમચી સમારેલ ટામેટા(tomatoes)
  • ૧ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ(ginger-garlic-chili paste)
  • ૧/૪ ચમચી હળદર પાવડર(turmeric powder)
  • ૧/૪ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
  • ૧/૮ ચમચી ગરમ મસાલો(garam masala)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • ૧ ચમચી તેલ(oil)

પૂરી માટેની સામગ્રીઓ:

  • ૧/૨ કપ મેંદાનો લોટ(all purpose flour)
  • ૧/૨ કપ ઘઉંનો લોટ(wheat flour)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • ૧ ચમચી તેલ(oil)
  • તળવા માટે તેલ(oil)

કોકમ ચટની માટેની સામગ્રીઓ:

  • ૩ ચમચી કોકમ(kokum)
  • ૨ ચમચી ગોળ(jiggery)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • લીલી ચટની માટેની સામગ્રીઓ:
  • ૫-૬ લીલી મરચી(green chilies)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • ૧/૨ ચમચી લીંબુનો રસ(lemon juice)

અન્ય સામગ્રીઓ:

  • થોડી ઝીણી સમારેલ ડુંગળી(onion)
  • થોડી બેસન સેવ(besan sev)
  • ચાટ મસાલો(chaat masala)

સુરતી આલું પૂરી (Quick Surti Aloo Puri) બનાવવાની રીત:

  • કોકમ ચટની બનાવવા માટે સૌ પ્રથમ કોકમને નવશેકા પાણીમાં ૫ મિનીટ સુધી પલાળો. ૫ મિનીટ બાદ તેને મિક્ષ્ચર જારમાં નાંખી, તેમાં ૨-૩ ચમચી જેટલો ગોળ અને નમક ઉમેરી, સરખી રીતે બ્લેન્ડ કરી લો. આ રીતે કોકમ ચટની તૈયાર કરી લો.
  • હવે લીલી ચટની બનાવવા માટે સૌ પ્રથમ લીલા મરચા, લીંબુનો રસ, નમક, ૧ ચમચી જેટલું પાણી મિક્ષ્ચર જારમાં નાંખી બ્લેન્ડ કરી લો. આ રીતે લીલી ચટની બનાવી લો.
  • હવે પૂરી બનાવવા માટે મેંદાના લોટને એક બાઉલમાં લઇ તેમાં ઘઉંનો લોટ, નમક અને તેલ ઉમેરી મિક્ષ કરી લો. હવે તેમાં જરૂર અનુસાર પાણી ઉમેરી લોટ બાંધી લો અને તેને ૫ મિનીટ માટે એકબાજુ મૂકી દો.
  • હવે કડાઈમાં તેલ ગરમ કરી, બાંધેલા લોટમાંથી પૂરી વણી લો. આ પૂરી ને ગરમ તેલમાં તળી લો. ત્યારબાદ રગડો બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરી, જયારે તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં ડુંગળી નાંખી તે સોફ્ટ બને ત્યાં સુધી પકાવો.
  • હવે તેમાં ટામેટા નાંખી તે સોફ્ટ બને ત્યાં સુધી પકાવો. હવે તેમાં આદું-લસણ-મરચાંની પેસ્ટ નાંખી થોડી વાર સાંતળો. હવે તેમાં નમક, હળદર પાવડર, લાલ મરચું પાવડર, બાફેલા લીલા વટાણા, થોડું પાણી ઉમેરી બધાજ મસાલાઓ મિક્ષ કરી લો.
  • લીલા વટાણાને સ્મેશરની મદદથી સ્મેશ કરી તેને ૫ મિનીટ સુધી પકાઓ. ૫ મિનીટ બાદ ગેસ બંધ કરી દો. હવે રગડો પણ તૈયાર છે.
  • હવે સૌ પ્રથમ પ્લેટમાં પૂરી લઇ, દરેક પુર પર રગડો નાખો. ત્યારબાદ તેના પર કોકમ ચટની અને લીલી ચટની નાખો. હવે તેના પર થોડો ચાટ મસાલો છાંટો.
  • હવે તેના પર ડુંગળી અને બેસન સેવ મૂકી સુરતી આલું પૂરી સર્વ કરો.

Quick Surti Aloo Puri Recipe in Gujarati | સુરતી આલું પૂરી | Gujarati Cuisine

Surti Aloo Puri Recipe in Gujarati Language.
Course: snacks
Cuisine: Indian
Author: Rakesh Prajapati

Ingredients

  • ૫૦ ગ્રામ બાફેલ વટાણા green peas
  • ચમચી સમારેલ ડુંગળી onion
  • ચમચી સમારેલ ટામેટા tomatoes
  • ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ ginger-garlic-chili paste
  • ૧/૪ ચમચી હળદર પાવડર turmeric powder
  • ૧/૪ ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • ૧/૮ ચમચી ગરમ મસાલો garam masala
  • નમક સ્વાદ અનુસાર salt
  • ચમચી તેલ oil
  • પૂરી માટેની સામગ્રીઓ:
  • ૧/૨ કપ મેંદાનો લોટ all purpose flour
  • ૧/૨ કપ ઘઉંનો લોટ wheat flour
  • નમક સ્વાદ અનુસાર salt
  • ચમચી તેલ oil
  • તળવા માટે તેલ oil
  • કોકમ ચટની માટેની સામગ્રીઓ:
  • ચમચી કોકમ kokum
  • ચમચી ગોળ jiggery
  • નમક સ્વાદ અનુસાર salt
  • લીલી ચટની માટેની સામગ્રીઓ:
  • ૫-૬ લીલી મરચી green chilies
  • નમક સ્વાદ અનુસાર salt
  • ૧/૨ ચમચી લીંબુનો રસ lemon juice
  • થોડી ઝીણી સમારેલ ડુંગળી onion
  • થોડી બેસન સેવ besan sev
  • ચાટ મસાલો chaat masala

Instructions