Quick Kachori Recipe in Gujarati | કચોરી

0
1059
Easy Kachori Recipe in Hindi, Kachori Recipe, Quick Kachori Recipe, Kachori Recipe Jamnagar, Indian Snacks Recipe.
Easy Kachori Recipe in Hindi Photo.

Quick Kachori Recipe in Gujarati | કચોરી.

નમસ્તે મિત્રો, કચોરી એ નોર્થ ઇન્ડિયન રાંધણકલાનું ખુબજ પોપ્યુલર એવી સ્નેક છે. આ સ્નેક લોકો દ્વારા પણ ખુબજ પસંદ કરવામાં આવે છે જેથી આ સ્નેક નોર્થ ઇન્ડિયન સાઈડની લગભગ તમામ રેકડીઓ કે દુકાનોમાં જોવા મળીજ જાય છે. આ કચોરી (Quick Kachori) ન કેવળ નોર્થ ઇન્ડિયન લોકો દ્વારા પરંતુ આખા ભારતભરના લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. આ કચોરી કોઈ પર ટુરમાં નાસ્તા તરીકે સાથે લઇ જવી હોઈ તો પણ એક શ્રેષ્ટ ચોઈસ છે અને શ્રેષ્ટ વાત તો એ છે કે આ કચોરીને સાથે સર્વ કરવા પણ કોઈ ચટણીઓની જરૂર નહી પડે. જેથી આપ કોઈ પણ સમયે આ કચોરી ઘર પર આપના બાળકો અને પરિવારજનો માટે બનાવી શકો છો.

Kachori Recipe, Kachori Recipe Jamnagar, Easy Kachori Recipe, Indian Snacks Recipe, Quick Kachori Recipe.
Kachori Recipe Photo.

આ કચોરી બનાવવા માટેની તમામ સામગ્રીઓ ખુબજ ઘરેલું છે.ઉપરાંત સરળતાથી ઉપલબ્ધ થઇ જાય તેવી છે. બાળકોને આ કચોરી ચોક્સ્સ્પને પસંદ આવશે. જેથી આપ આ કચોરીને લંચ બોક્ષમાં પણ પેક કરીને આપી શકો છો. તો ચાલો મિત્રો જોઈ કચોરી ઘર પર કઈ રીતે સરળતાથી અને સ્વાદિષ્ટ બનાવી શકાય.

કચોરી (Quick Kachori) બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૨૦૦ ગ્રામ લીલી તુવેર દાળ(green peas).
  • ૧ કપ ઘઉંનો લોટ(all purpose flour).

અન્ય સામગ્રીઓ:

  • ૧ ચમચી વરીયાળી(fennel seeds).
  • ૨ ચમચી આદું-મરચાંની પેસ્ટ(garlic-chili paste).
  • ૫૦ ગ્રામ તાજું છીણેલું નારીયેલ(grated coconut).
  • ૧/૨ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
  • ૧/૮ ચમચી હળદર પાવડર(turmeric powder).
  • ૧/૨ ચમચી ગરમ મસાલો(garam masala).
  • ૧ ચમચી લીંબુનો રસ(lemon juice).
  • ૨ ચમચી ખાંડ(sugar).
  • ૨ ચમચી તેલ(oil).
  • નમક સ્વાદ અનુસાર(salt).
  • તળવા માટે તેલ(oil).

કચોરી (Quick Kachori) બનાવવાની રીત:

  • મિક્ષ્ચર જારમાં તુવેર દાળને થોડી ક્રશ કરી લો. હવે એક કડાઈમાં ૨ ચમચી તેલ ગરમ કરો. જયારે તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં વરીયાળી નાંખી ફૂટવા દો. ત્યારબાદ તેમાં ક્રશ કરેલી તુવેર દાળ નાખો.
  • હવે તેમાં થોડું મીઠું અને ૨-૩ ચમચી પાણી નાંખી તેને ઢાંકી દઈ ગેસ ધીમો કરી ૨ મિનીટ સુધી પકાઓ. ૨ મિનટ બાદ તેમાં ફરી વખત ૨ ચમચી પાણી નાંખી ૨ મિનીટ સુધી પકાઓ.
  • ત્યારબાદ તેને ચેક કરી લો જો તે સરખી રીતે ણ પાક્યું હોઈ તો તેમાં ૨ ચમચી પાણી નાંખી ૨ મિનીટ સુધી પકાઓ. હવે તેમાં ખાંડ, લીંબુનો રસ, આદું-મરચાંની પેસ્ટ નાંખી ઢાંકી દઈ ૨ મિનીટ સુધી પકાઓ.
  • હવે ૨ મિનટ બાદ ઢાંકણ ખોલી તેમાં છીણેલું નારીયેલ, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો નાંખી મિક્ષ કરી લો. હવે ગેસનો તાપ વધારી ત્યાં સુધી પકાઓ કે જાય સુધી તેમાંથી બોલ્સ બની જાય તેટલું કઠણ થઇ જાય.
  • હવે મિક્ષ્ચરને ઠંડું પાડી, તેમાંથી સરખી સાઈઝના બોલ્સ બનાવી લો અને એકબાજુ મૂકી દો. હવે ઘઉંના લોટમાંથી સરખા કદનાં બોલ્સ બનવી તેને વણી લો.
  • હવે અગાઉ બનાવેલ મિક્ષ્ચરના બોલને વચ્ચે મૂકી તેને બધીજ બાજુથી વાળી કચોરી જેવો શેપ આપી દો. આ રીતે બધીજ કચ્જોરી તૈયાર કરી લો.
  • હવે કડાઈમાં તેલ ગરમ કરી બધીજ કચોરીઓ લાઈટ ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી તળી લો. તેને સર્વિંગ પ્લેટમાં લઇ ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

Quick Kachori Recipe in Gujarati | કચોરી

Easy and simple recipe of kachori.
Course: snacks
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • ૨૦૦ ગ્રામ લીલી તુવેર દાળ green peas.
  • કપ ઘઉંનો લોટ all purpose flour.
  • ચમચી વરીયાળી fennel seeds.
  • ચમચી આદું-મરચાંની પેસ્ટ garlic-chili paste.
  • ૫૦ ગ્રામ તાજું છીણેલું નારીયેલ grated coconut.
  • ૧/૨ ચમચી લાલ મરચું પાવડર red chili powder.
  • ૧/૮ ચમચી હળદર પાવડર turmeric powder.
  • ૧/૨ ચમચી ગરમ મસાલો garam masala.
  • ચમચી લીંબુનો રસ lemon juice.
  • ચમચી ખાંડ sugar.
  • ચમચી તેલ oil.
  • નમક સ્વાદ અનુસાર salt.
  • તળવા માટે તેલ oil.

Instructions