Quick Half Fry Egg Sandwich | Indian Recipes in Gujarati | હાલ્ફ ફ્રાય એગ સેન્ડવીચ

0
356
Half Fry Egg Sandwich Recipe. Eggs Recipes. Non Vegetarian Sandwich Recipes.
quick half fry Egg Sandwich Photo.

હાલ્ફ ફ્રાય એગ સેન્ડવીચ (Quick Half Fry Egg Sandwich) વાનગી.

હાલ્ફ ફ્રાય એગ સેન્ડવીચ (Quick Half Fry Egg Sandwich) ઈંડા ની એક નવી પેઢી ની ઓમલેટ કે જેમાં ઈંડા ને ખાલી અડધું તળવામાં આવે છે. હાલ્ફ ફ્રાય એગ સેન્ડવીચ સમગ્ર વિશ્વ માં પ્રચલિત ઈંડા માંથી બનેલી એક ખુબ જ શાનદાર સેન્ડવીચ ની ડીશ છે, કે જેને ભારત થી લઇ ને સમગ્ર વિશ્વ માં ખાવા માટે પસંદ કરવામાં આવે છે. હાલ્ફ ફ્રાય એગ સેન્ડવીચ ભારત માં તમને ગમે ત્યાં ખાવા માટે સરળતાથી પ્રાપ્ત થઇ જાય છે. આ વાનગી તમને નાના ભૂલકાઓ ના તીફ્ફીન BOX થી માંડીને પાર્ટી અને પીકનીક માં પણ સરળતાથી જોવા મળી જાય છે. તો પછી ચાલો આજે આપણે બનાવીએ હાલ્ફ ફ્રાય એગ સેન્ડવીચ.

quick half fry egg sandwich is one of the best indian breakfast dish.
quick half fry Egg Sandwich Photo.

હાલ્ફ ફ્રાય એગ સેન્ડવીચ (Quick Half Fry Egg Sandwich) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
2 મોટા આકાર ની બ્રેડ સ્લાય્સ ( Bread Slices ).
1 ઈંડું ( Egg ).
માખણ ( Butter ).
મસાલા સામગ્રી:
મેયોનીજ સોસ ( Mayyoniase Sauce ).
ચપટીભર કાળી મરી ( Black Pepper Powder ).
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt ).
ચપટી ભાર લાલ મરચું પાવડર ( Red Chili Powder ).

હાલ્ફ ફ્રાય એગ સેન્ડવીચ (Quick Half Fry Egg Sandwich) બનાવવાની રીત:

  • સૌ પ્રથમ બ્રેડ ને કિનારા થી કાપી ને નોખી કરી દો. થોડુક માખણ ગરમ કરીને એક ઈંડા ને ફોડીને તવા ઉપર નાખો.
  • ત્યાર બાદ સ્લાય્સ ની ઉપર મેયોનીજ સોસ લગાવીને ઈંડા ની ઉપર થોડુક મરચું અને ચપટી ભાર કાળી મરી તેમજ મીઠું સ્વાદ પ્રમાણે નાખો.
  • જયારે ઈંડું પાકવા લાગે ત્યારે તેની માથે બ્રેડ ની સ્લાય્સ રાખી દો.
  • તો લો તૈયાર છે તમારી મનપસંદ હાલ્ફ ફ્રાય એગ સેન્ડવીચ ડીશ.

Quick Half Fry Egg Sandwich | Indian Recipes in Gujarati | હાલ્ફ ફ્રાય એગ સેન્ડવીચ

quick half fry egg sandwich is one of the best sandwich dish.
Prep Time2 mins
Cook Time5 mins
Total Time7 mins
Course: Fast Food
Cuisine: Indian
Author: Nikunj Vasoya

Ingredients

  • 2 મોટા આકાર ની બ્રેડ સ્લાય્સ Bread Slices .
  • 1 ઈંડું Egg .
  • માખણ Butter .
  • મેયોનીજ સોસ Mayyoniase Sauce .
  • ચપટીભર કાળી મરી Black Pepper Powder .
  • મીઠું સ્વાદ પ્રમાણે Salt .
  • ચપટી ભાર લાલ મરચું પાવડર Red Chili Powder .

Instructions