Quick Egg Halwa | Indian Recipes in Gujarati | ઈંડા નો હલવો

0
91
quick egg halwa recipe. Eggs Recipes. Non Vegetarian Halwa Recipe.
quick egg Halwa Photo.

ઈંડા નો હલવો (Quick Egg Halwa).

ઈંડા નો હલવો (Quick Egg Halwa) કે જેને ઈંડા ની એક શાનદાર મીઠાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, ભારત માં ઘણા જ પ્રકાર ના હળવા પ્રખ્યાત છે. ગાજર નો હલવો, દુધી નો હલવો, કે પછી બીટ નો હલવો. વિગેરે વિગેરે… પણ આજે અપને વાત કરીશું એક પ્રખ્યાત મુઘલાઈ હલવો કે જેને ભારત માં સદીઓ થી બનાવવામાં આવે છે. અને સદીઓ થી જે પોતાના સ્વાદ માટે અતીપ્રખ્યાત છે. ઈંડા નો હલવો બનાવવો ખુબ જ સરળ હોય છે અને આને બનાવવા માટે વધારે સમય ની પણ જરૂર રેહતી નથી. ઈંડા નો હલવો બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી ઉપલબ્ધ રહે છે. તો પછી ચાલો આજે અપને ઘરે બનાવીએ ઈંડા નો હલવો.

quick egg halwa recipe. Eggs Recipes. Non Vegetarian Halwa Recipe.
quick egg Halwa Photo.

ઈંડા નો હલવો (Quick Egg Halwa) બનાવવા માટે જરૂરી સામગ્રી:
5 ઈંડા ( Eggs ).
200 ગ્રામ ખાંડ ( Sugar ).
50 ગ્રામ ઘી  ( Ghee ).
50 ગ્રામ ડાલડા ( Dalda ).
200 ગ્રામ મિલ્ક મેડ ( Milk Made ).
1 નાની ચમ્મચી એલચી પાવડર ( Cardemom Powder ).
200 મિલી લીટર દૂધ ( Milk ).
થોડોક રંગ ( Adible colour ).
10-12 કાજુ ( Kesu Nuts ).
8-12 બદામ ( Almonds ).
થોડાક પીસ્તા ( Pistachious ).

ઈંડા નો હલવો (Quick Egg Halwa) બનાવવાની રીત:

  • સૌ પ્રથમ ખાંડ નો પાવડર બનાવી તેમાં એલચી મિક્સ કરો. હવે ઈંડા ને ફોડી ને એમાં નાખી અને ત્યાર બાદ તેમાં ઘી, ડાલડા અને 200 ગ્રામ મિલ્ક મેડ નાખીને થોડી વાર સુધી પીસો, ત્યાર બાદ તેમાં થોડોક રંગ નાખીને બધી જ સામગ્રીઓ ને અડધી મિનીટ સુધી પીસો.
  • હવે આ મિશ્રણ ને કઢાઈ માં કાઢી ને તેમાં દૂધ ભેળવીને ધીમા તાપ પર પકાવો. અને આને ચલાવતા રહો, ત્યાર બાદ આ મિશ્રણ ને ધીમા તાપે 4 થી 5 મિનીટ સુધી પકવો. હવે આ મિશ્રણ ગાઢું થઇ રહ્યું છે તો તેમાં સુકો મેવો નાખો. અને જ્યારે તે ઘી મુકવા લાગે ત્યારે તેને 2 થી ૩ મિનીટ સુધી પકવો.
  • તો લો તૈયાર છે તમારો ઈંડા નો હલવો. તો હવે તાપ બંદ કરીને તેને સુકા કાજુ થી સજાવો.

Quick Egg Halwa | Indian Recipes in Gujarati | ઈંડા નો હલવો

quick egg halwa is one of the best indian non veg. sweet.
Prep Time5 mins
Cook Time25 mins
Total Time30 mins
Course: Dessert
Cuisine: Indian
Author: Nikunj Vasoya

Ingredients

  • 5 ઈંડા Eggs .
  • 200 ગ્રામ ખાંડ Sugar .
  • 50 ગ્રામ ઘી Ghee .
  • 50 ગ્રામ ડાલડા Dalda .
  • 200 ગ્રામ મિલ્ક મેડ Milk Made .
  • 1 નાની ચમ્મચી એલચી પાવડર Cardemom Powder .
  • 200 મિલી લીટર દૂધ Milk .
  • થોડોક રંગ Adible colour .
  • 10-12 કાજુ Kesu Nuts .
  • 8-12 બદામ Almonds .
  • થોડાક પીસ્તા Pistachious .

Instructions