Quick Dal Tadka | Indian recipe in Gujarati | દાળ તડકા

0
132
Easy Dal Tadka Recipe, Indian Lentil Recipes, Indian Dal Recipes.
Quick Dal Tadka Photo.

Quick Dal Tadka (દાળ તડકા).

quick dal tadka (દાળ તડકા) ભારત ના ધાબા ની સૌથી પ્રખ્યાત દાળ ની વાનગી કે જે તમે તમારી જીંદગી માં કોઈ દિવસ ના ખાધી હોય એવું નહિ બને. દાળ તડકા ખાસ કરી ને ભારત ના હાઇવે ઉપરના ધાબા ઓ ની સૌથી વધારે ખવાતી વાનગી છે. સામાન્ય રીતે આપણી એવી માન્યતા હોય છે કે ધાબા સ્ટાયલ થી દાળ તડકા ઘરે બનાવવી ઘણી મુશ્કિલ હશે પણ એવું નથી. આજ હમેં તમને શીખાવીસું દાળ તડકા ઘરે કઈ રીતે બનાવશો તે પણ એક દમ સરળ રીતે અને ધાબા ના સ્વાદ સાથે.

Quick Dal Tadka Recipe, Indian Lentil Recipes, Indian Dal Recipes.
Quick Dal Tadka Photo.

Quick Dal Tadka (દાળ તડકા)  બનાવવા માટે જરૂરી સામગ્રી:

મુખ્ય સામગ્રી:
100 ગ્રામ પાંચ જાત ની મિક્સ દાળ ( કુકર માં ત્રણ સીટી પાડી ને બનાવેલી ) ( Mixed Lantiles ).
1 મધ્યમ આકાર જીણું સમારેલું ટમેટું ( Tomatoes ).
4-5  લીમડા ના પાન ( Curry Leaves ).
2 જાડા આકાર માં સમારેલા એકદમ તીખા લીલા મરચા( Hot Green Chillies ).
2 સુકવેલા લાલ મરચા ( Dry Red Chillies ).
તેલ ( Oil ). 
મસાલા સામગ્રી:
1/2 નાની ચમ્મચી જીરું ( Cumin Seeds ).
1 મધ્યમ આકાર માં જીણી સમારેલી ડુંગળી ( Onion ).
1/2 નાની ચમ્મચી મરચા પાવડર ( Red Chili Powder ).
1/2 નાની ચમ્મચી હિંગ ( Asafoetida ).
1/2 નાની ચમ્મચી ખાંડ ( Sugar ).
ચપટીભર સરસો ના બીજ ( Mustard Seeds ).
ચપટી ભર હળદર ( Turmeric Powder ).
1 નાની ચમ્મચી ગરમ મસાલો ( Garam Masala ).
1 ચમ્મચી આદું લસણ નું પેસ્ટ ( Garlic and Ginger Paste ).
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt ).

quick dal tadka (દાળ તડકા)  બનાવવાની રીત:

  • સૌ પ્રથમ 3 નાની ચમ્મચી તેલ ગરમ કરીને એમાં સરસો ના બીજ નાખીને જયારે બીજ ફૂટવા લાગે ત્યારે તેમાં ડુંગળી, હળદર, લસણ આદું નું પેસ્ટ અંદ મરચું નાખીને ત્યારે બાદ એમાં ટામેટા જીણા સમારેલા મરચા, ખાંડ અને ગરમ મસાલો નાખી ને સારી રીતે હલાવો.
  • આ બધા જ મસાલાઓને અડધી મિનીટ સુધી રાંધ્યા બાદ તેમાં દાળ અને મીઠું નાખીને એક પ્લેટ અથવા વાટકા માં કાઢી લો.
  • હવે એક પેન માં 3 નાની ચમ્મચી તેલ ને ગરમ કરીને એમ જીરું, લીમડાના પાન, 2 સુકવેલા લાલ મરચા અને હિંગ નાખો. હવે તૈયાર છે આપણો વઘાર.
  • હવે દાળ ને આ વઘાર માં નાખો બસ તૈયાર થઇ ગઈ આપણી ધાબા સ્ટાયલ દાળ તડકા.

Quick Dal Tadka | Indian recipe in Gujarati | દાળ તડકા.

dal tadka is most famous north indian lentil dish.
Prep Time15 mins
Cook Time7 mins
Total Time22 mins
Course: Main
Cuisine: Indian
Author: Nikunj Vasoya

Ingredients

  • 100 ગ્રામ પાંચ જાત ની મિક્સ દાળ કુકર માં ત્રણ સીટી પાડી ને બનાવેલી ( Mixed Lantiles ).
  • 1 મધ્યમ આકાર જીણું સમારેલું ટમેટું Tomatoes .
  • 4-5 લીમડા ના પાન Curry Leaves .
  • 2 જાડા આકાર માં સમારેલા એકદમ તીખા લીલા મરચા Hot Green Chillies .
  • 2 સુકવેલા લાલ મરચા Dry Red Chillies .
  • તેલ Oil .
  • 1/2 નાની ચમ્મચી જીરું Cumin Seeds .
  • 1 મધ્યમ આકાર માં જીણી સમારેલી ડુંગળી Onion .
  • 1/2 નાની ચમ્મચી મરચા પાવડર Red Chili Powder .
  • 1/2 નાની ચમ્મચી હિંગ Asafoetida .
  • 1/2 નાની ચમ્મચી ખાંડ Sugar .
  • ચપટીભર સરસો ના બીજ Mustard Seeds .
  • ચપટી ભર હળદર Turmeric Powder .
  • 1 નાની ચમ્મચી ગરમ મસાલો Garam Masala .
  • 1 ચમ્મચી આદું લસણ નું પેસ્ટ Garlic and Ginger Paste .
  • મીઠું સ્વાદ પ્રમાણે Salt .

Instructions