Quick Dahi Vada Recipe in Gujarati | દહીં વડા રેસીપી.
દહીં વડા (Quick Dahi Vada) એ ભારતીય રાંધણકલાનો ખુબજ પ્રખ્યાત એવો નાસ્તો છે જે દહીં અને વડા માંથી બનાવવામાં આવે છે. આ દહીં વડા ખાસ કરીને ઉનાળા દરમ્યાન એક સ્વાદિષ્ટ અને ઠંડકભરી ડીશ તરીકે સર્વ કરવામાં આવે છે અને લગભગ તમામ લોકો દ્વારા પ્સ્નાદ કરવામાં આવે છે. સામાન્ય રીતે, લોકો ઘર પર બનાવામ પડતી મુશ્કેલીઓને લીધે બહારજ દહીં વડા ખાવાનું પસંદ કરતા હોઈ છે પરંતુ ઘર પણ દહીં વડા કેવી રીતે આસાનીથી અને ઝંઝટ વિના બનાવી શકાય તે માટેની રેસીપી શીખીશું.

દહીં વડા ઘર બનાવવા ખુબજ સરળ છે. દહીં વડા બનાવવા માટે ફક્ત અમુક પ્રકારની દાળ અને ચટણીઓનો ઉપયોગ થતો હોઈ છે જે આપ કોઈ પણ સમયે ખુબજ આસાનીથી બનાવી શકો છો. તો ચાલો મિત્રો જોઈ દહીં વડા બનાવવાની રીત.
દહીં વડા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રી:
૧ કપ અડદ ની દાળ(urad dal)
૧ કપ નમક અને ખાંડ ઉમેરેલું ભાંગેલું દહીં (curd)
૩ ચમચી ગોળ અને આંબલીની ચટની(jiggery and tamarind chutney)
૩ ચમચી લીલી ચટની(green chutney)
અન્ય સામગ્રીઓ:
૧ ચમચી શેકેલ જીરું અને વરીયાળી(roasted cumin seeds and fennel seeds)
ચપટી લાલ મરચું પાવડર(red chili powder)
૧ ચમચી ચાટ મસાલો(chaat masala)
૧ મોટો બાઉલ વાળા ડૂબાડવા માટે પાણી(water)
તળવા માટે તેલ(oil)
દહીં વાળા બનાવવા માટેની રીત:
- સૌ પ્રથમ અડદની દાળને પાણીમાં ૬ કલાક માટે પલાળી રાખો. હવે વધારાનું પાણી નીતારી લઇ દાળને મિક્ષ્ચર બ્લેન્ડરમાં નાખો અને પેસ્ટ બનાવી લો.
- હવે તેને ૩ કલાકનો રેસ્ટ આપી, ૩ કલાક પછી તેમાં નમક નાંખી એક જ દિશામાં મિક્ષ કરો. હવે કડાઈમાં તેલ ગરમ કરી અડદના લોટવાળા મિક્ષ્ચર માંથી નાના વડા બનાવી ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી તળી લો.
- હવે તેને એક હુંફાળા પાણીવાળા મોટા બાઉલમાં પલાળી લો. ૫ મિનીટ સુધી પલાળ્યા બાદ હાથ વડે દબાવી વધારાનું પાણી નીતારી લો.
- હવે વડાને સર્વિંગ પ્લેટમાં લઇ તેમાં સૌ પ્રથમ દહીં, ગોળ અને આંબલીની ચટની, લીલી ચટની, શેકેલ જીરું, વરીયાળી અને લાલ મરચું પાવડર અને ચાટ મસાલો છાંટી સર્વ કરો.
Dahi vada recipe(દહીં વડા રેસીપી)
Ingredients
- મુખ્ય સામગ્રી:
- ૧ કપ અડદ ની દાળ urad dal
- ૧ કપ નમક અને ખાંડ ઉમેરેલું ભાંગેલું દહીં curd
- ૩ ચમચી ગોળ અને આંબલીની ચટની jiggery and tamarind chutney
- ૩ ચમચી લીલી ચટની green chutney
- અન્ય સામગ્રીઓ:
- ૧ ચમચી શેકેલ જીરું અને વરીયાળી roasted cumin seeds and fennel seeds
- ચપટી લાલ મરચું પાવડર red chili powder
- ૧ ચમચી ચાટ મસાલો chaat masala
- ૧ મોટો બાઉલ વાળા ડૂબાડવા માટે પાણી water
- તળવા માટે તેલ oil
Instructions