Quick Bhel Sanchori Recipe in Gujarati | ભેલ સંચોરી | Street Food

0
164
Bhel Sanchori Recipe, How to Make Bhel Sanchori, Homemade Bhel Sanchori Recipe, How to Cook Bhel Sanchori, Easy Bhel Sanchori Recipe, Quick Bhel Sanchori Recipe, Simple Bhel Sanchori Recipe, Indian Street Food Recipe, Gujarati Street Food.
Bhel Sanchori Recipe Photo.

Quick Bhel Sanchori Recipe in Gujarati | ભેલ સંચોરી | Street Food.

નમસ્કાર મિત્રો, સામાન્ય રીતે દરેક લોકો હમેશા સ્ટ્રીટ ફૂડ રેસીપીસ ઘર પર બનાવવાનું અને ખાવાનું પસંદ કરતા હોઈ છે. કારણકે ઘર પર બનાવી તમામ વાનગીઓ બહારની રસ્તા પરની રેકડીઓ કરતા હેલ્થી અને ચોખ્ખી હોઈ છે. આજે અમે તેમાંથી જ એક રેસીપી લાવ્યા છીએ, જેનું નામ છે ભેલ સંચોરી (Quick Bhel Sanchori). આ વાનગી ભેલમાંથી બનતીજ એક વાનગી છે અને તે સ્વાદમાં ખુબ જ સ્વાદિષ્ટ હોઈ છે. ઉપરાંત આ વાનગી અન્ય સ્ટ્રીટ ફૂડ વાનગીઓ કરતા વધુ હેલ્થી અને તાજી હોઈ છે. કારણકે કે આ વાનગીમાં કાકડી, ટામેટા, ડુંગળી જેવા હેલ્થી શાકભાજીઓનો પણ ઉપયોગ કરાયો છે.

Bhel Sanchori Recipe, How to Make Bhel Sanchori, Homemade Bhel Sanchori Recipe, How to Cook Bhel Sanchori, Easy Bhel Sanchori Recipe, Quick Bhel Sanchori Recipe, Simple Bhel Sanchori Recipe, Indian Street Food Recipe, Gujarati Street Food.
Quick Bhel Sanchori Recipe Photo.

ભેલ સંચોરી બનાવવા માટે આપણે મુખ્યત્વે મમરા, મેંદાનો લોટ, બેસન સેવ, ડુંગળી, ટામેટા, કાકડી અને અન્ય કેટલાક મસાલાઓનો ઉપયોગ કરાયો છે. આ તમામ સામગ્રીઓની મદદથી આપ ઘર પર જ લાજાવાબ સ્ટ્રીટ ફૂડ ડીશ ઘર પર તૈયાર કરી શકો છો. આ વાનગી નાનાથી ઉમરના તમામ લોકોને પસંદ પડે તેવી છે. આ એક સાઈડ ડીશ તરીકે આ ભેલ સંચોરીને સર્વ કરી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ ભેલ સંચોરી બનાવવાની રીત.

ભેલ સંચોરી બનાવવાની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૧/૨ કપ મેદાનો બાંધેલો લોટ(kneaded dough of all purpose flour).
  • ૧/૨ કપ મમરા(puffed rice).
  • ૩ ચમચી સેવ(besan sev).
  • ૧ ચમચી ઝીણી સમારેલ ડુંગળી(chopped onions).
  • ૧ ચમચી ઝીણા સમારેલ ટામેટા(chopped tomatoes).
  • ૧ ચમચી ઝીણી સમારેલ કાકડી(chopped cucumber).

અન્ય સામગ્રીઓ:

  • ૧ ચમચી ઝીણી સમારેલ કોથમીર(coriander leaves).
  • ૧ ચમચી મસાલા બી(masala peanuts).
  • ૧ ચમચી ચાટ મસાલો(chaat masala).
  • ૧/૨ ચમચી લીંબુનો રસ(lemon juice).
  • સંચર જરૂર અનુસાર(rock salt).
  • ૧ ચમચી મીઠી ચટની(sweet chutney).
  • ૧ ચમચી લીલી ચટની(green chutney).

સજાવટ માટે:

  • મીઠી ચટની(sweet chutney).
  • થોડા દાડમના દાણા(pomegranate grains).
  • લીલી ચટની(green chutney).
  • થોડી બેસન સેવ(besan sev).
  • થોડી ઝીણી સમારેલ ડુંગળી(onions).

ભેલ સંચોરી બનાવવાની રીત:

  • એક ઊંડું વાસણ લઇ તેમાં સૌ પ્રથમ મમરા, બેસન સેવ, ડુંગળી, કાકડી, કોથમીર, ટામેટા અને મસાલા બી નાંખી મિક્ષ કરી લો.
  • હવે તેમાં ચાટ મસાલો, સંચર, મીઠી ચટની, લીલી ચટની, લીંબુનો રસ ઉમેરી ભેલને સરખી રીતે મિક્ષ કરી લો. તો હવે સુકી ભેલ તૈયાર છે.
  • હવે મેંદાના લોટમાંથી નાના બોલ્સ બનાવી તેને પૂરી જેવી સાઈઝના વણી લો. હવે તેમાંથી એક પૂરી લઇ તેના પર વચ્ચે સુકી ભેલ મુકો.ત્યારબાદ તેના પર બીજી પૂરી મુકો.
  • હવે તેને હળવા સાથે દબાવી દો અને કચોરીનો શેપ આપી દો. ત્યારબાદ તેની કિનારી પર વાળી લો તેને સરખી ડીઝાઈન આપો. આ રીતે બધીજ ભેલ સંચોરી બનાવી લો.
  • હવે એક કડાઈમાં તેલ ગરમ કરી, જયારે તેલ ગરમ થઇ જાય ત્યારે ભેલ સંચોરીને તેમાં ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી તળી લો. ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી લો અને ઠંડી પડવા દો.
  • હવે તેમાં વચ્ચે એક હોલ કરી, તેમાં મીઠી ચટની, લીલી ચટની, સમારેલ ડુંગળી, દાડમના દાણા, બેસન સેવ મુકો અને સર્વ કરો.

Quick Bhel Sanchori Recipe in Gujarati | ભેલ સંચોરી | Street Food

Bhel sanchori recipe in gujarati language.
Course: Street food
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • ૧/૨ કપ મેદાનો બાંધેલો લોટ kneaded dough of all purpose flour
  • ૧/૨ કપ મમરા puffed rice
  • ચમચી સેવ besan sev
  • ચમચી ઝીણી સમારેલ ડુંગળી chopped onions
  • ચમચી ઝીણા સમારેલ ટામેટા chopped tomatoes
  • ચમચી ઝીણી સમારેલ કાકડી chopped cucumber
  • ચમચી ઝીણી સમારેલ કોથમીર coriander leaves
  • ચમચી મસાલા બી masala peanuts
  • ચમચી ચાટ મસાલો chaat masala
  • ૧/૨ ચમચી લીંબુનો રસ lemon juice
  • સંચર જરૂર અનુસાર rock salt
  • ચમચી મીઠી ચટની sweet chutney
  • ચમચી લીલી ચટની green chutney
  • મીઠી ચટની sweet chutney
  • થોડા દાડમના દાણા pomegranate grains
  • લીલી ચટની green chutney
  • થોડી બેસન સેવ besan sev
  • થોડી ઝીણી સમારેલ ડુંગળી onions

Instructions