Poshtic Sandwich Recipe in Guajrati | હેલ્થી સેન્ડવીચ | Veg Sandwich

0
156
Healthy Sandwich Recipe, Quick Sandwich Recipe, Cucumber Tomato Sandwich Recipe, Home Made Sandwich Recipe, Vegetarian Sandwich Recipe, Indian Fast Food Recipe. Poshtic Sandwich Recipe.
Healthy Sandwich Recipe Photo.

Poshtic Sandwich Recipe in Guajrati | હેલ્થી સેન્ડવીચ | Veg Sandwich.

હેલ્લો ફ્રેન્ડ્સ, સેન્ડવીચ એ એક એવો નાસ્તો છે જે તમામ લોકોને પસંદ હોઈ છે તે પછી નાના હોઈ કે મોટા. નાના મોટા પ્રસંગે કે પછી અન્ય કોઈ તેહવાર પર કે સામાન્ય દિવસોમાં, આ સેન્ડવીચ અવાર-નવાર ઘર પર બનવવામાં આવતી હોઈ છે જે ખાવામાં ખુબજ ટેસ્ટી એવી હોઈ છે. જો આ સેન્ડવીચ ટેસ્ટી હોવાની સાથોસાથ હેલ્થી (Poshtic Sandwich) પણ હોઈ તો પછી મજ્જા જ પડી જાય ને…. આજે અમે આપના માટે આપની પસંદીદા એવી હેલ્થી સેન્ડવીચ રેસીપી લાવ્યા છીએ, જે ટેસ્ટી પણ છે અને સાથોસાથ હેલ્થી પણ છે.

Healthy Sandwich Recipe, Quick Sandwich Recipe, Cucumber Tomato Sandwich Recipe, Home Made Sandwich Recipe, Vegetarian Sandwich Recipe, Indian Fast Food Recipe.
Poshtic Sandwich Recipe Photo.

આ સેન્ડવીચ આપ કોઈ પણ સમયે બનાવી ઘર પર આસાનીથી બનાવી શકો છો. આ સેન્ડવીચ આપ મેહ્માનોની સામે એક સ્ટાર્ટર ડીશ તરીકે અને પાર્ટીમાં પણ સર્વ કરી શકો છો. તદન સ્વાદિષ્ટ એવી આ સેન્ડવીચ સાથે કોઈ પણ ચટની સર્વ કરી શકાય છે અને જો આપની પાસે ચટની બનાવવા માટેની પુરતો સમય ના હોઈ તો ટોમેટો કેચપ પણ સર્વ કરી શકાય છે. તો ચાલો મિત્રો, જોઈએ હેલ્થી સેન્ડવીચ રેસીપી.

હેલ્થી સેન્ડવીચ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૪ બ્રેડ સ્લાઈસીસ(bread slices).
  • ૧ મધ્યમ કદની કાકડી(cucumber).
  • ૨ મધ્યમ કદનાં ટામેટા(tomato).

અન્ય સામગ્રીઓ:

  • થોડું માખણ(butter).
  • ૧/૪ મરી પાવડર(black pepper powder).
  • નમક સ્વાદ અનુસાર(salt).

હેલ્થી સેન્ડવીચ બનાવવા માટેની રીત:

  • સૌ પ્રથમ કાકડીને સરખી રીતે છોલી કાકડી અને ટામેટાને સરખી રીતે કાપી લો.
  • ટામેટામાંથી રસ અને વચ્ચેના બી કાઢી લો. હવે તેમાં નમક અને મરી મરી પાવડર છાંટો અને મિક્ષ કરો. હવે બ્રેડની સલાય્સ લઇ તેના પર માખણ લગાઓ.
  • હવે બ્રેડની બે સ્લાઈસ લઇ તેમના પર ટામેટા અને કાકડી મૂકી તેના પર બીજી બ્રેડની સ્લાય્સ મુકો. ધ્યાન રાખો માખણ લગાવેલી બ્રેડની સ્લાય્સ ઉપરની બાજુ આવે.
  • હવે આ સેન્ડવીચને વચ્ચેથી કાપી તેને સેન્ડવીચ મેકરમાં મૂકી ૨ મિનીટ સુધી શેકી લો.
  • ૨ મિનીટ બાદ આ સેન્ડવીચને સર્વિંગ પ્લેટમાં લઇ આપની મનપસંદ ચટની સાથે સર્વ કરો.

Poshtic Sandwich Recipe in Guajrati | હેલ્થી સેન્ડવીચ | Veg Sandwich

Healthy Sandwich Recipe in Gujarati.
Course: Fast Food
Cuisine: Indian
Author: Neelima mittal

Ingredients

  • બ્રેડ સ્લાઈસીસ bread slices
  • મધ્યમ કદની કાકડી cucumber
  • મધ્યમ કદનાં ટામેટા tomato
  • થોડું માખણ butter
  • ૧/૪ મરી પાવડર black pepper powder
  • નમક સ્વાદ અનુસાર salt

Instructions