Poha pakora recipe gujarati (પૌંઆના પકોડા)
પૌંઆના પકોરા (Poha Pakora Recipe Gujarati) એ એક સર્વવ્યાપી સ્વાદમાં ઉતમ એવી લહેજતદાર અલ્પાહાર છે. જેને પૌઆ અને બીજી ઘણી સામગ્રીઓમાંથી બનાવવામાં આવે છે. આ પૌઆના પકોડા બનાવવામાં ખુબજ સરળ અને અમુકજ સમયમાં બની જાય છે. સ્વાદીસ્ટની સાથોસાથ પૌઆના પકોડા આરોગ્યવર્ધક પણ છે. સવારના સમયને અનુરૂપ પૌઆના પકોડાને રાત્રીના સમયે પણ ભોજન સાથે લય શકો છો. પકોડા એ લગભગ બધાનીજ પ્રિય વાનગી હોય છે. પૌઆના પકોડાની સાથે ઓનિયન પકોડા, ચીલી ફ્રિટ્ર્સ અને વૈજ પકોડા પણ તમને ચોક્કસપણે પસંદ પડશે.

પૌઆના પકોડા બનાવવા માટેની સામગ્રી:
મુખ્ય સામગ્રી:
- ૧ કપ પલાળેલા પૌઆ
- ૧ ચમચી દહીં
- ૩ ચમચી મસાલા બી
- ૩ ચમચી સમારેલ ડુંગળી
- ૨ ચમચી ચણાનોલોટ
અન્ય સામગ્રીઓ/મસાલા:
- ચપટી સોડા
- નમક સ્વાદ અનુસાર
- ૧ ચમચી ગરમ મસાલો
- ૧ ચમચી લાલ મરચું પાવડર
- થોડી તાજી સમારેલ કોથમીર
- તળવા માટે તેલ
સજાવટ માટે:
- ટામેટા સોસ
- થોડો ફુદીનો
પૌઆ પકોડા બનાવવાની રીત:
- એક વાટકો લઇ તેમાં પૌઆ નાંખી મસાલા પીનટ સમારેલ ડુંગળી ચણાનો લોટ સ્વાદાનુસાર નમક ગરમ મસાલો લાલ મરચું પાવડર કોથમીર સોડા અને દહીં નાંખી મિક્ષ કરી લો અને લોટ તૈયાર કરી લો
- જરૂર અનુસાર તેલ ગરમ થવા મૂકી દો અને થોડું મિશ્રણ લઈ તેના નાના બોલ બનાવી તરતજ તેલ માં નાખો જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકોડાને બધી સાઇડથી હલાવતા રહો
- હવે પકોડાને બહાર કાઢી સર્વિંગ પ્લેટમાં લઈ થોડો ચાટ મસાલો છાંટી ગરમાગરમ ટામેટા સોસ સાથે સર્વ કરો.
poha pakora recipe in gujarati(પૌઆના પકોડા)
poha pakoda is a very easy and quick recipe that is very easy to make. it is very tasty appetizer as well as healthy.
Servings: 25 mins
Ingredients
- પૌઆના પકોડા બનાવવા માટેની સામગ્રી
- મુખ્ય સામગ્રી
- ૧ કપ પલાળેલા પૌઆ
- ૧ ચમચી દહીં
- ૩ ચમચી મસાલા બી
- ૩ ચમચી સમારેલ ડુંગળી
- ૨ ચમચી ચણાનોલોટ
- અન્ય સામગ્રીઓ/મસાલા
- ચપટી સોડા
- નમક સ્વાદ અનુસાર
- ૧ ચમચી ગરમ મસાલો
- ૧ ચમચી લાલ મરચું પાવડર
- થોડી તાજી સમારેલ કોથમીર
- તળવા માટે તેલ
- સજાવટ માટે
- ટામેટા સોસ
- થોડો ફુદીનો
Instructions
- પૌઆ પકોડા બનાવવાની રીત