Poha Khaman Dhokla| Indian recipe in Gujarati | પૌંઆ ઢોકળા.

0
305
Poha Khaman Dhokla. Steamed Besan Dhokla, Poha Dhokla Recipe , Indian Snack Recipes, Fast Food Recipes, Gujarati Snack Recipes.
Steamed Besan Dhokla Photo.

Poha Khaman Dhokla (પૌંઆ ઢોકળા).

Poha Khaman Dhokla (પૌંઆ ઢોકળા) ગુજરાત અને મહારાષ્ટ્ર ની એક અતિ પ્રખ્યાત સવાર તેમજ સાંજ ના નાસ્તા ની એક ઘરેલું ડીશ. પૌંઆ ઢોકળા એ અતિ પૌષ્ટિક વ્યંજન છે. અને પૌંઆ ઢોકળા પાચનતંત્ર માટે પણ અતિ ફાયેદાકારક હોય છે. પૌંઆ ઢોકળા બનાવવા એ ફક્ત મિનીટ ભર નું કામ હોય છે. પૌંઆ ઢોકળા બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી પ્રાપ્ત થઇ રહે છે. તો ચાલો આજે ઘરે બનાવીએ ગુજરાત અને મહારાષ્ટ્ર ના પ્રખ્યાત અને મસાલેદાર પૌંઆ ઢોકળા.

Poha khaman Recipe , Indian Snack Recipes, Fast Food Recipes, Gujarati Snack Recipes.
Poha khaman Dhokla Recipe Photo.

પૌંઆ ઢોકળા બનાવવા માટે જરૂરી સામગ્રી:
 મુખ્ય સામગ્રી:
200 ગ્રામ ચપટા ચાવલ એટલે કે પૌંઆ ( Flattened Rice or Poha ).
2 છાસ ( Butter Milk ).
10 લીમડા ના પાન ( Curry Leaves ).
મસાલા સામગ્રી:
1 નાની ચમ્મચી હળદર ( Turmeric Powder ).
4 નાની ચમ્મચી તેલ ( Oil ).
1 નાની ચમ્મચી સરસો ના બીજ (. Mustard Seeds ).
4 નાની ચમ્મચી ખાંડ ( Sugar ).
2 સમારેલા મરચા ( Chili Rings ).
અડધો લીંબુ નીચવીને બનાવેલું પાણી એક ગ્લાસ્ ( Water with Half Squeezed Lemon ).
ટામેટા કેત્ચ અપ ( Tomato Ketchup ).
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt ).
સજાવટ સામગ્રી:
તાજી લીલી કોથમીર ( Coriander Leaves ).

પૌંઆ ઢોકળા બનાવવાની રીત:

  • સૌ પ્રથમ એક તપેલા માં ચાસ નાખીને એમાં હળદર અને મીઠું નાખીને ધીમા તાપ ઉપર 2 મિનીટ સુધી પકવો.
  • હવે પુઆ ના સારી રીતે ધોઈ ને એક વાટકા માં કાઢી લો.
  • હવે છાસ નું બનેલુ મિશ્રણ ઉકળવા લાગે તો એને પૌંઆ ઉપર નાખીને ફેલાવી દો ત્યાર બાદ તેને એક પ્લેટ માં નાખીને ને હાથો થી દબાવીને 20 મિનીટ સુધી ઠંડા થવા દો.
  • હવે એક તપેલા માં તેલ ગરમ કરીને તેમાં સરસો ના બીજ, લીમડા ના પાન, સમારેલા મરચા અને ખાંડ નાખીને એક મિનીટ સુધી મધ્યમ ધીમા તાપ ઉપર પકવીને પૌંઆ ઢોકળા નો આ રીતે વઘાર કરીને તેને તાજી લીલી કોથમીર થી સજાવીને ટામેટા કેત્ચ અપ અથવા તમારી મનપસંદ ચટણી સાથે પરોસો.

Poha Khaman Dhokla| Indian recipe in Gujarati | પૌંઆ ઢોકળા.

poha dhokla is famous and popular gujarati breakfast dish.
Prep Time5 mins
Cook Time20 mins
Total Time25 mins
Course: Fast Food
Cuisine: Indian
Author: Nikunj Vasoya

Ingredients

  • 1 નાની ચમ્મચી હળદર Turmeric Powder .
  • 4 નાની ચમ્મચી તેલ Oil .
  • 1 નાની ચમ્મચી સરસો ના બીજ . Mustard Seeds .
  • 4 નાની ચમ્મચી ખાંડ Sugar .
  • 2 સમારેલા મરચા Chili Rings .
  • અડધો લીંબુ નીચવીને બનાવેલું પાણી એક ગ્લાસ્ Water with Half Squeezed Lemon .
  • ટામેટા કેત્ચ અપ Tomato Ketchup .
  • મીઠું સ્વાદ પ્રમાણે Salt .
  • 200 ગ્રામ ચપટા ચાવલ એટલે કે પૌંઆ Flattened Rice or Poha .
  • 2 છાસ Butter Milk .
  • 10 લીમડા ના પાન Curry Leaves .
  • તાજી લીલી કોથમીર Coriander Leaves .

Instructions