Pineapple sandwich Recipe in Gujarati(પાઈનેપલ સેન્ડવીચ)

0
152
Pineapple Sandwich Recipe Gujarati. Sweet Sandwich Recipe in Hindi. Veg Sandwich Recipe.
Pineapple Sandwich Recipe Photo.

Pineapple Sandwich Recipe Gujarati (પાઈનેપલ સેન્ડવીચ)

પાઈનેપલ સેન્ડવીચ (Pineapple Sandwich Recipe Gujarati) એ મુખ્યત્વે પાઈનેપલ અને બ્રેડ માંથી બનાવેલ વાનગી છે. જેને સવારના સમયે અથવાતો સંધ્યા સમયે અલ્પાહાર તરીકે સર્વ કરી શકાય છે. સામાન્ય રીતે બધીજ સેન્ડવીચો તીખી અને ચટપટી હોય છે પણ, આ એક મીઠી સેન્ડવીચ છે. જે ફક્ત ૫ મીનીટમાંજ તૈયાર થય જશે. જેથી તમારે બીજી વાનગીઓની જેમ મોટી ઝંઝટ માં નહી પડવું પડે. જો તમે તમારા બાળકો માટે કયક અલગ,અને અરોગ્ય્કારક વાનગી બનાવવા ઈચ્છતા હો તો પાઈનેપલ સેન્ડવીચ એ સૌથી વિકલ્પ છે. તો ચાલો જોઈએ પાઈનેપલ સેન્ડવીચ બનાવવાની રીત

Pineapple Sandwich Recipe Gujarati. Sweet Sandwich Recipe in Hindi. Veg Sandwich Recipe.
Pineapple Sandwich Recipe Photo.

પાઈનેપલ સેન્ડવીચ બનાવવા માટેની સામગ્રીઓ:

  • ૬ બ્રેડ( bread)
  • ૩ પાઈનેપલ સ્લાય્સ(pineapple slices)

અન્ય સામગ્રીઓ:

  • ૩ ચમચી માખણ(butter)
  • ૩ ચમચી પાઈનેપલ ક્રશ(pineapple crush)
  • ૩ ચપટી મરી પાવડર(black pepper)

પાઈનેપલ સેન્ડવીચ બનાવવાની રીત:

  • સૌ પ્રથમ બધીજ બ્રેડને ચારે બાજુ થી કાપી લો. ત્યારબાદ તેના ૩ બ્રેડ લઇ તેને પર માખણ લગાવી દો.
  • હવે દરેક બ્રેડ પર પાઈનેપલ ક્રશ લગાવી થોડો મરી પાવડર છાંટી દો.
  • ત્યારબાદ ત્રણે બ્રેડ પર પાઈનેપલ સ્લાય્સને મૂકી ત્રણેયને બીજી બ્રેડ વડે ઢાંકી દો. હવે બ્રેડને વચ્ચેથી કાપી લઇ સરખા ભાગ માં વહેંચી દો.
  • થોડા સમય માટે ફ્રીજર માં મૂકી રાખી સર્વ કરો.

Pineapple sandwich(પાઈનેપલ સેન્ડવીચ)

it is a quick, delicious sandwich recipe that can be taken as a breakfast or as a desert or as a snack. with the healthiness of pineapple, it is tasty too.
Prep Time6 mins
Total Time6 mins
Course: Dessert
Cuisine: Indian
Servings: 6 mins
Author: Nikunj Vasoya

Ingredients

  • બ્રેડ bread
  • પાઈનેપલ સ્લાય્સ pineapple slices
  • ચમચી માખણ butter
  • ચમચી પાઈનેપલ ક્રશ pineapple crush
  • ચપટી મરી પાવડર black pepper

Instructions