pav bhaji toast recipe(પાઉભાજી ટોસ્ટ રેસીપી)

0
90
Pav Bhaji Toast Recipe. Indian Toast Recipe. Quick Toast Recipe.
Pav Bhaji Toast Recipe Photo.

Pav Bhaji Toast Recipe (પાઉંભાજી ટોસ્ટ)

પાઉભાજી ટોસ્ટ (Pav Bhaji Toast Recipe) એ પાઉંભાજીનું નવીન સર્જન છે. કે જેને પાઉભાજી ટોસ્ટનું ઉપનામ આપવામાં આવ્યું છે. બદલાતા સમયની સાથે પાઉભાજીમાં પણ વૈવિધ્ય જોવા મળ્યું છે. પાઉભાજી ટોસ્ટ એ પાઉભાજી નું એક સરળ અને સાદું સ્વરૂપ છે. કે જેને તમે, પાર્ટીમાં કોઇપણ ખાસ તહેવારમાં સર્વ કરી શકો છો. બધાની ખુબજ મનપસંદ પાઉભાજીને અનોખી રીતે પ્રસ્તુત કરવાનો આ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. તો ચાલો બનાવીએ પાઉભાજી ટોસ્ટ.

Pav Bhaji Toast Recipe. Indian Toast Recipe. Quick Toast Recipe.
Pav Bhaji Toast Recipe Photo.

પાઉંભાજી બનાવવા માટેની મુખ્ય સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૧ કપ ભાજી
  • ૫ પાઉં
  • ૧ ઝીણી સમારેલ ડુંગળી
  • ૧ ઝીણું સમારેલ ટમેટું

મસાલાઓ/અન્ય સામગ્રીઓ:

  • ૫ ચમચી લીલી ચટની
  • ૫ ચમચી માખણ
  • થોડી સમારેલ કોથમીર
  • ઓલીવ ઓઈલ

સજાવટ માટે:

  • લીલી ચટણી

પાઉભાજી ટોસ્ટ બનાવવાની રીત:

  • સૌ પ્રથમ ઓવનને ૨૩૦ ડિગ્રી સેલ્સિયસ પર પ્રિહીટ કરી લો. દરેક પાઉ ને વચ્ચેથી સરખા ભાગ માં વ્હેચી દો. દરેક પાવ પર થોડું માખણ અને ત્યારબાદ થોડી લીલી ચટણી લગાવો.
  • હવે ૩ ચમચી ભાજી લઇ દરેક પાઉં પર સરખી રીતે ફેલાવી દો. ત્યારબાદ તેના પર સમારેલ ડુંગળી અને ટામેટા મૂકી દો.
  • ત્યારબાદ આ ટોસ્ટ ને બેકિંગ ટ્રે પર મૂકી થોડું ઓલીવ ઓઈલ છાટી ૧૦ મિનીટ માટે ૨૩૦ ડિગ્રી સેલ્સિયસ પર શેકાવા માટે મૂકી દો.
  • ૧૦ મિનીટ બાદ બહાર કાઢી લીલી ચટણી અથવા તો બીજી કોય મનપસંદ ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

pav bhaji toast recipe(પાઉભાજી ટોસ્ટ રેસીપી)

pav bhaji toast is unique creation made from pav bhaji. it is a very delicious, mouthwatering recipe that is easy to serve because of single form.
Prep Time5 mins
Cook Time12 mins
Total Time17 mins
Course: Fast Food
Cuisine: Indian
Servings: 17 mins
Author: Nikunj Vasoya

Ingredients

  • મુખ્ય સામગ્રીઓ
  • કપ ભાજી bhaji
  • પાઉં pav
  • ઝીણી સમારેલ ડુંગળી onion
  • ઝીણું સમારેલ ટમેટું tomato
  • મસાલાઓ/અન્ય સામગ્રીઓ
  • ચમચી લીલી ચટની green chutney
  • ચમચી માખણ butter
  • થોડી સમારેલ કોથમીર coriander leaves
  • ઓલીવ ઓઈલ oilve oil
  • સજાવટ માટે
  • લીલી ચટણી

Instructions

  • પાઉભાજી બનાવવાની રીત