પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe).
પનીર ટીક્કા મસાલા (paneer tikka masala recipe) કે જેને ભારત ના લોકો બેસ્ટ ભારતીય ગ્રેવી ના નામ થી પણ જાણે છે. પનીર ટીક્કા મસાલા ઉત્તર ભારત, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ જેવા ઘણા રાજ્યો ની સૌથી ચૂંટાયેલી અને મનપસંદ પનીર ની ડીશ છે. પનીર ટીક્કા મસાલા ભારત ના સિવાય સમગ્ર દુનિયા માં પણ ખુબ જ પ્રખ્યાત પનીર ની વાનગીઓ માંથી એક વાનગી છે. પનીર ટીક્કા મસાલા લોકો ફાઈવ સ્ટાર હોટેલ થી માંડી ને ધાબા માં અને વધારે પડતી પાર્ટીઓ તેમજ લગ્ન પ્રસંદ માં ખાવાનું પસંદ કરે છે. તો ચાલો હવે આપણે બનાવીએ પનીર ટીક્કા મસાલા.

પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
200 ગ્રામ પનીર ના ટુકડા ( Paneer Cubes ).
1 મધ્યમ આકાર ની ડુંગળી ( Onion ).
10-12 લસણ ( Garlic ).
3-4 લીલા મરચા ( Green Chillies ).
શીમલાઈ મરચા ના ટુકડાઓ ( Capsicum ).
થોડુક આદું ( Ginger ).
સરસો ના બીજ નું તેલ ( Mustard Seeds Oil ).
250 ગ્રામ જીણી સમારેલી ડુંગળી ( Onion ).
150 ગ્રામ જીના સમારેલા ટામેટા ( Tomatoes ).
મસાલા સામગ્રી:
5 એલચી ( Cardamoms ).
1 નાની ચમ્મચી ખાંડ ( Sugar ).
1 લીંબુ નો રસ ( Lemon Juice ).
1 નાની ચમ્મચી કિચન કિંગ મસાલો ( Kitchen King Masala ).
મેથી ના પાન ( Fenugreek Leaves ).
1 નાની ચમ્મચી હળદર ( Turmeric Powder ).
1.5 મરચું ( Red Chili Powder ).
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt ).
સજાવટ સામગ્રી:
જાડી સમારેલી તાજી લીલી કોથમીર ( Coriander Leaves ).
પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe) બનાવવાની રીત:
- સૌ પ્રથમ ટીક્કા બનાવવા માટે એક મધ્યમ આકાર ની ડુંગળી ને ¼ ભાગ માં કાપો. આની પરત નોખી કરીને બહાર ની પરત ટીક્કા ના માટે અને અંદર ની પરત ચટણી માટે રાખો.
- હવે એક મિક્સર બ્લેન્ડર માં સમારેલી ડુંગળી, ધાણા, 3 થી 4 લીલા મરચા, ત્રણ નાની ચમ્મચી ખાંડ, લીંબુ નો રસ, મીઠું, આદું, લસણ અને ત્રણ નાના ચમચા સરસો ના બીજ નું તેલ નાખી ને પીસીને ટીક્કા માટે ચટણી બનાવી લો. હવે મિશ્રણ ના માટે એજ મોટા વાટકા માં પનીર ના ટુકડા, શીમ્લાઈ મરચા અને ચટણી નાખી ને ટીક્કા બનાવી લો. ત્યાર બાદ જો તમારા પાસે ઓવન હોય તો આને અડધા મિનીટ માટે ઓવન ની ગ્રીલ્ માં રાખો અને ઓવન ને ગ્રીલ્ મોડ ઉપર રાખો. જો તમારા પાસે ફ્રીજ ના હોય તો આને અડધા કલાક માટે ફ્રીજ માં પણ રાખી શકો છો.
- હવે 6 નાની ચમ્મચી સરસો ના બીજ નું તેલ ગરમ કરીને એમાં ડુંગળી, હળદર, મરચું અને મીઠું નાખી ને બધી જ સામગ્રી ને સારી રીતે મિક્સ કરી ને પછી ટામેટા નાખીને સારી રીતે પકવીને 4 થી 5 મિનીટ સુધી ઠંડા થવા દો ત્યાર બાદ ડુંગળી અને ટામેટા ની 80% ગ્રેવી ને મિક્સર માં પીસી ને પ્યુરી બનાવી લો.
- હવે 3 નાની ચમ્મચી તેલ ને ગરમ કરીને એમાં 5 એલચી, વધેલી 20% ડુંગળી અને ટામેટા ની ગ્રેવી, સુકાયેલા મેથી ના પાન, કિચન કિંગ મસાલો અને મરચું નાખીને સારી રીતે મેળવીને પનીર ટીક્કા નાખીને બધી જ સામગ્રી ને 2 મિનીટ સુધી ધીમા તાપ પર પકવીને એમાં પ્યુરી નાખો અને સારી રીતે હલાવો.
- હવે તૈયાર છે તમારી મનપસંદ પનીર ટીક્કા મસાલા તો હવે તાપ ને બંધ કરી ને તેને કોથમીર થી સજાવો.
Paneer Tikka Masala | Indian recipe in Gujarati | પનીર ટીક્કા મસાલા.
Ingredients
- 200 ગ્રામ પનીર ના ટુકડા Paneer Cubes .
- 1 મધ્યમ આકાર ની ડુંગળી Onion .
- 10-12 લસણ Garlic .
- 3-4 લીલા મરચા Green Chillies .
- શીમલાઈ મરચા ના ટુકડાઓ Capsicum .
- થોડુક આદું Ginger .
- સરસો ના બીજ નું તેલ Mustard Seeds Oil .
- 250 ગ્રામ જીણી સમારેલી ડુંગળી Onion .
- 150 ગ્રામ જીના સમારેલા ટામેટા Tomatoes .
- 5 એલચી Cardamoms .
- 1 નાની ચમ્મચી ખાંડ Sugar .
- 1 લીંબુ નો રસ Lemon Juice .
- 1 નાની ચમ્મચી કિચન કિંગ મસાલો Kitchen King Masala .
- મેથી ના પાન Fenugreek Leaves .
- 1 નાની ચમ્મચી હળદર Turmeric Powder .
- 1.5 મરચું Red Chili Powder .
- મીઠું સ્વાદ પ્રમાણે Salt .
- જાડી સમારેલી તાજી લીલી કોથમીર Coriander Leaves .
Instructions
- • સૌ પ્રથમ ટીક્કા બનાવવા માટે એક મધ્યમ આકાર ની ડુંગળી ને ¼ ભાગ માં કાપો. આની પરત નોખી કરીને બહાર ની પરત ટીક્કા ના માટે અને અંદર ની પરત ચટણી માટે રાખો.
- • હવે એક મિક્સર બ્લેન્ડર માં સમારેલી ડુંગળી, ધાણા, 3 થી 4 લીલા મરચા, ત્રણ નાની ચમ્મચી ખાંડ, લીંબુ નો રસ, મીઠું, આદું, લસણ અને ત્રણ નાના ચમચા સરસો ના બીજ નું તેલ નાખી ને પીસીને ટીક્કા માટે ચટણી બનાવી લો. હવે મિશ્રણ ના માટે એજ મોટા વાટકા માં પનીર ના ટુકડા, શીમ્લાઈ મરચા અને ચટણી નાખી ને ટીક્કા બનાવી લો. ત્યાર બાદ જો તમારા પાસે ઓવન હોય તો આને અડધા મિનીટ માટે ઓવન ની ગ્રીલ્ માં રાખો અને ઓવન ને ગ્રીલ્ મોડ ઉપર રાખો. જો તમારા પાસે ફ્રીજ ના હોય તો આને અડધા કલાક માટે ફ્રીજ માં પણ રાખી શકો છો.
- • હવે 6 નાની ચમ્મચી સરસો ના બીજ નું તેલ ગરમ કરીને એમાં ડુંગળી, હળદર, મરચું અને મીઠું નાખી ને બધી જ સામગ્રી ને સારી રીતે મિક્સ કરી ને પછી ટામેટા નાખીને સારી રીતે પકવીને 4 થી 5 મિનીટ સુધી ઠંડા થવા દો ત્યાર બાદ ડુંગળી અને ટામેટા ની 80% ગ્રેવી ને મિક્સર માં પીસી ને પ્યુરી બનાવી લો.