Paneer Sandwich tava | Indian recipe in Gujarati | પનીર સેન્ડવીચ તવા.

0
537
Paneer Sandwich Tawa . Paneer Dishes, Indian Sandwich Recipe. Vegetarian Sandwich Recipe.
tava Paneer Sandwich Photo.

પનીર સેન્ડવીચ તવા (Paneer Sandwich tava).

પનીર સેન્ડવીચ તવા (Paneer Sandwich tava) શેરીઓ માં વેચતા ફાસ્ટ ફૂડ ની લારીઓ થી માંડી ને ફાઈવ સ્ટાર હોટેલ સુધી ની સૌથી વધારે ખવાતી ફાસ્ટ ફૂડ છે. આમ તો ઘણા પ્રકાર ની સેન્ડવીચ ભારત અને સમગ્ર વિશ્વ માં પ્રચલિત છે જેમ કે વેજ સેન્ડવીચ, ચીજ સેન્ડવીચ, રોસ્ટ સેન્ડવીચ વગેરે.. પરંતુ ભારત માં પનીર સેન્ડવીચ નું ચલન સૌથી વધારે છે. ભારત માં પણ ખાસ કરીને ઉત્તર ભારત ના લોકો ની પનીર સેન્ડવીચ એ મનપસંદ છે. આજે હમેં તમને સીખાવીશું સ્વાદિષ્ટ અને લાજવાબ પનીર સેન્ડવીચ.

Paneer Sandwich Tava . Paneer Dishes, Indian Sandwich Recipe. Vegetarian Sandwich Recipe.
Paneer Sandwich tava Photo.

પનીર સેન્ડવીચ તવા બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
3 બ્રેડ ની સ્લાય્સ ( Bread ).
4 ડુંગળી ની સ્લાય્સ ( Onion ).
4 બટેટા ની સ્લાય્સ ( Potato ).
4 ટામેટા ની સ્લાય્સ ( Tomato ).
50 ગ્રામ સમારેલું પનીર ( Grated Paneer ).
માખણ ( Butter ).
મસાલા સામગ્રી:
લાલ મરચા અને લસણ ની ચટણી ( Red Chili and Garlic Chutney ).
લીલી ચટણી ( Green Chutney ).
ચાટ મસાલો ( Chat Masala ).

પનીર સેન્ડવીચ તવા બનાવવાની રીત:

  • સૌ પ્રથમ બ્રેડ ની ત્રણેય સ્લાય્સ ઉપર માખણ લગાવીને એક સ્લાય્સ ઉપર લાલ ચટણી લગાવીને તેની ઉપર ટમેટા ની સ્લાય્સ રાખીને થોડો ચાટ મસાલો છાંટો અને એની ઉપર સમારેલું પનીર રાખો. હવે બાકીની બંને સ્લાય્સ ઉપર લીલી ચટણી લગાવીને થોડું માખણ લગાવો.
  • હવે બીજી બ્રેડ ની ઉપર 2-2 બટેટા અને ડુંગળી ની સ્લાય્સ રાખીને થોડોક ચાટ મસાલો છાંટીને એની ઉપર સમારેલું પનીર અને ડુંગળી ના મોટા ટુકડા રાખીને હવે ત્રીજી બ્રેડ સ્લાય્સ ને એના ઉપર રાખો અને થોડુક માખણ લગાવો.
  • હવે તવા ને ગરમ કરીને સેન્ડવીચ ની ધીમાં તાપ ઉપર કુરકુરી થાય ત્યાં સુધી પકાવો. હવે ચમ્મચી અને હાથો ની મદદ થી દબાવીને દર અડધા મિનીટ માં સેન્ડવીચ ની પલટી અને બીજી તરફ 4 થી 5 મિનીટ સુધી ગરમ થવા દો. હવે ફરી વખત સેન્ડવીચ ને પલટાવીને હળવા હાથે દબાવો. હવે સેન્ડવીચ કુરકુરી અને સોનેરી રંગ ની થઇ રહી છે તો તેને એક ખૂણે થી કાપીને બે ભાગ માં વિભાજીત કરો.
  • હવે આપણી સેન્ડવીચ તૈયાર છે તો તેને ચટણી અથવા કેત્ચ અપ સાથે પરોસો.

Paneer Sandwich tava | Indian recipe in Gujarati | પનીર સેન્ડવીચ તવા.

paneer sandwich tava is one of the famous north indian sandwich recipes.
Prep Time10 mins
Cook Time15 mins
Total Time25 mins
Course: Fast Food
Cuisine: Indian
Author: Nikunj Vasoya

Ingredients

  • 3 બ્રેડ ની સ્લાય્સ Bread .
  • 4 ડુંગળી ની સ્લાય્સ Onion .
  • 4 બટેટા ની સ્લાય્સ Potato .
  • 4 ટામેટા ની સ્લાય્સ Tomato .
  • 50 ગ્રામ સમારેલું પનીર Grated Paneer .
  • માખણ Butter .
  • લાલ મરચા અને લસણ ની ચટણી Red Chili and Garlic Chutney .
  • લીલી ચટણી Green Chutney .
  • ચાત મસાલો Chat Masala .

Instructions

  • સૌ પ્રથમ બ્રેઅદ ની ત્રણેય સ્લાય્સ ઉપર માખણ લગાવીને એક સ્લાય્સ ઉપર લાલ ચટણી લગાવીને તેની ઉપર ટમેટા ની સ્લાય્સ રાખીને થોડો ચાટ મસાલો છાંટો અને એની ઉપર સમારેલું પનીર રાખો. હવે બાકીની બંને સ્લાય્સ ઉપર લીલી ચટણી લગાવીને થોડું માખણ લગાવો.
  • હવે બીજી બ્રેડ ની ઉપર 2-2 બટેટા અને ડુંગળી ની સ્લાય્સ રાખીને થોડોક ચાટ મસાલો છાંટીને એની ઉપર સમારેલું પનીર અને ડુંગળી ના મોટા ટુકડા રાખીને હવે ત્રીજી બ્રેડ સ્લાય્સ ને એના ઉપર રાખો અને થોડુક માખણ લગાવો.
  • હવે તવા ને ગરમ કરીને સેન્ડવીચ ની ધીમાં તાપ ઉપર કુરકુરી થાય ત્યાં સુધી પકાવો. હવે ચમ્મચી અને હાથો ની મદદ થી દબાવીને દર અડધા મિનીટ માં સેન્ડવીચ ની પલટી અને બીજી તરફ 4 થી 5 મિનીટ સુધી ગરમ થવા દો. હવે ફરી વખત સેન્ડવીચ ને પલટાવીને હળવા હાથે દબાવો. હવે સેન્ડવીચ કુરકુરી અને સોનેરી રંગ ની થઇ રહી છે તો તેને એક ખૂણે થી કાપીને બે ભાગ માં વિભાજીત કરો.
  • હવે આપણી સેન્ડવીચ તૈયાર છે તો તેને ચટણી અથવા કેત્ચ ઉપ સાથે પરોસો.