Palak Paneer Nu Shaak | Indian recipe in Gujarati | પાલક પનીર.

0
450
Palak Paneer ki Subzi, Indian Curry Recipes. Punjabi Curry Recipe. Punjabi Dish.
Palak Paneer nu shaak Photo.

પાલક પનીર (Palak Paneer Nu Shaak).

પાલક પનીર (Palak Paneer Nu Shaak): સ્વાસ્થ્ય વર્ધક પાલક ની સાથે બનેલી પનીર ની એક સ્વાદિષ્ટ વાનગી. પાલક પનીર ના સિર્ફ ભારત માં પરંતુ સમગ્ર વિશ્વ માં સૌથી વધારે ખવાતી પનીર એક ખુબ જ પ્રખ્યાત વાનગી છે. ભારત માં પાલક પનીર તમને સરળતાથી કોઈ પણ હોટેલ, ધાબા અને ફાઈવ સ્ટાર હોટેલ થી માંડી ને ઘરો માં પણ સામાન્ય રીતે જોવા મળી જાય છે. પાલક પનીર ઉત્તર ભારત ની સૌથી મનપસંદ વાનગી છે. ઉત્તર ભારત ના લોકો આ વાનગી ખાવાનું ખુબ જ પસંદ કરે છે. પાલક પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી પ્રાપ્ત થઇ રહે છે. તો ચાલો આજે બનાવીએ પ્રખ્યાત પાલક પનીર.

Palak Paneer nu shaak, Indian Curry Recipes. Punjabi Curry Recipe. Punjabi Dish.
Palak Paneer nu shaak Photo.

પાલક પનીર (Palak Paneer Nu Shaak) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
200 ગ્રામ પનીર ના ટુકડા.
1 મધ્યમ આકાર ની જીણી સમારેલી ડુંગળી (Onion).
1 મધ્યમ આકાર નું જીણું સમારેલું ટમેટું (Tomato).
6 નાની ચમ્મચી માખણ (Butter).
9 નાની ચમ્મચી તેલ (Oil).
પાણી  (Water).
મસાલા સામગ્રી:
અડધી નાની ચમ્મચી હળદર (Turmeric powder).
6 નાની ચમ્મચી મરચું (Red chillie powder).
3 નાની ચમ્મચી આદું લસણ નું પેસ્ટ (Garlic Paste).
અડધી ચમ્મચી ખાંડ (Sugar).
1 નાની ચમ્મચી કિચન કિંગ મસાલો (Kitchen king masala).
મીઠું સ્વાદ પ્રમાણે (Salt).
સજાવટ સામગ્રી:
તાજી લીલી સમારેલી કોથમીર (Coriander leaves).

પાલક પનીર (Palak Paneer Nu Shaak) બનાવવાની રીત:

  • સૌ પ્રથમ પાણી ને ગરમ કરીને તેમાં જાડી મલાઈ નાખીને શાક માટે તૈયાર કરી લો. મિક્સર માં કાજુ અને દૂધ નાખીને પીસી લો તો મલાઈ તૈયાર છે.
  • હવે 3 નાની ચમ્મચી તેલ ને ગરમ કરી ને તેમાં સમારેલું લસણ, આદું અને ડુંગળી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 નાની ચમ્મચી ખાંડ, ટમેટા અને જીણા સમારેલા લીલા મરચા નાખો અને સારી રીતે મેળવો.
  • હવે કઢાઈ માં થોડુક તેલ નાખો અને પનીર ના ટુકડાઓને એક પછી એક નાખો અડધી મિનીટ બાદ પનીર ને પલટાવી નાખો., હવે પનીર તૈયાર છે તો તાપ ને બંદ કરી અને પનીર ને કાઢી લો.
  • હવે ડુંગળી, ટામેટા, લસણ અને આદું ના મિશ્રણ ને મિક્સર માં નાખીને થોડું પાણી નાખીને પ્યુરી બનાવી લો. પછી આ જ બ્લેન્ડર માં પાલક નાખી ને તેની પણ પ્યુરી બનાવી લો.
  • હવે 3 નાની ચમ્મચી તેલ ગરમ કરીને તેમાં ડુંગળી, ટામેટા, આદું અને લસણ ની પ્યુરી નાખી 20 થી ૩૦ સેકન્ડ સુધી પાકવા દો. હવે તેમાં કિચન કિંગ મસાલો નાખીને સારી રીતે મિક્સ કરો.
  • હવે તેમાં પાલક ની પ્યુરી અને પનીર ના ટુકડા એક પછી એક નાખીને 1 થી 2 મિનીટ સુધી પકવા દો હવે તેમાં જાડી મલાઈ નાખીને 2 થી ત્રણ મિનીટ સુધી ચલાવતા રહો.
  • હવે પાલક પનીર ને ઢાંકીને 2 મિનીટ સુધી ધીમાં તાપ પર પકવા દો. બે મિનીટ બાદ પાલક પનીર તૈયાર છે પીરસવા માટે.

Palak Paneer Nu Shaak | Indian recipe in Gujarati | પાલક પનીર.

palak paneer is very tasty and healthy indian authentic dish.
Prep Time10 mins
Cook Time15 mins
Total Time25 mins
Course: Curries
Cuisine: Indian
Author: Nikunj Vasoya

Ingredients

  • 200 ગ્રામ પનીર ના ટુકડા.
  • 1 મધ્યમ આકાર ની જીણી સમારેલી ડુંગળી Onion.
  • 1 મધ્યમ આકાર નું જીણું સમારેલું ટમેટું Tomato.
  • 6 નાની ચમ્મચી માખણ Butter.
  • 9 નાની ચમ્મચી તેલ Oil.
  • પાણી Water.
  • મસાલા સામગ્રી:
  • અડધી નાની ચમ્મચી હળદર Turmeric powder.
  • 6 નાની ચમ્મચી મરચું Red chillie powder.
  • 3 નાની ચમ્મચી આદું લસણ નું પેસ્ટ Garlic Paste.
  • અડધી ચમ્મચી ખાંડ Sugar.
  • 1 નાની ચમ્મચી કિચન કિંગ મસાલો Kitchen king masala.
  • મીઠું સ્વાદ પ્રમાણે Salt.
  • સજાવટ સામગ્રી:
  • તાજી લીલી સમારેલી કોથમીર Coriander leaves.

Instructions