How to make mix fruit cake recipe(મિક્ષ ફ્રુટ કેક બનાવવાની રીત)
હેલ્લો ફ્રેન્ડ્સ આજે અમે આપના માટે એક સુંદર મજ્જાની રેસીપી લાવ્યા છીએ જેનું નામ છે મિક્ષ ફ્રુટ કેક (Mix Fruit Cake Recipe). કેક એ એકમાત્ર એવી ચીજ છે કે જે નાના થી મોટા સુધીના તમામ વ્યક્તિને પસંદ હોઈ છે. તે આપણા પારંપરિક ભારતીય સંસ્કૃતિનો ભાગ ન હોવા છતાં તેના માટેનો ક્રેઝ તમામ લોકોમાં જોવા મળતો હોય છે .બર્થડે થી માંડીને લગ્નપ્રસંગ કે રીસેપ્શન સુધી તમામ જગ્યાઓએ કેક જોવા મળતી હોઈ છે.

તો આજે તમારીજ ઈચ્છાઓને માન આપીને તમારા સૌની મનપસંદ કેક માટેની રેસીપી લાવ્યા છીએ. જે અન્ય કેકો કરતા ઘણી ખરી અલગ છે અને સ્વાદમાં શાનદાર તો ખરીજ!!!.. આ કેક અન્ય કેક ઓ ની સરખામણીમાં ખુબજ પૌષ્ટિક અને આરોગ્યવર્ધક છે કારણ કે આ કેક માં ઘણા બધા ફ્રુટો નો ઉપયોગ કરાયો છે. તો ચાલો જોઈએ મિક્ષ ફ્રુટ કેક બનાવવાની રીત.
મિક્ષ ફ્રુટ કેક બનાવવા માટેની સામગ્રી:
મુખ્ય સામગ્રી:
- ૨૦૦ gm મેંદો(plain flour)
- ૬૫૦gm ચાબુકમારી ક્રીમ(whipped cream)
- ૧/૨ કપ સમારેલા સંતરા(oranges)
- ૧/૨ સમારેલ અનાનસ(pineapple)
અન્ય સામગ્રીઓ:
- ૨૬૦gm ઘાટું દૂધ(condensed milk)
- ૧ ચમચી બેકિંગ પાવડર(baking powder)
- ૧/૨ ચમચી બેકિંગ સોડા(baking soda)
- ૧૦૦gm માખણ(butter)
- ૨-૩ ટીપાં વેનીલા એસેન્સ(vanilla essence)
- ૩ ચમચી કીવી ક્રશ(kiwi crush)
- ૬-૭ ચમચી સુગર સીરપ(sugar syrup)
સજાવટ માટે:
- સજાવટ માટે તમારી પસંદ ના ફ્રુટ
મિક્ષ ફ્રુટ કેક બનાવવાની રીત:
- મેંદો બેકિંગ પાવડર અને બેકિંગ સોડાને મિક્ષ કરી ત્રણ વખત ચાળી લો. હવે ઘાટા દૂધ અને માખણને મિક્ષ કરી ઈલેક્ટ્રોનિક બીટરથી ફેટી લો.
- ત્યારબાદ ચાળેલા લોટને દૂધ અને માખણ વાળા મિશ્રણ માં ઉમેરી, ફરીથી બીટર વડે ફેટી લો. હવે તેમાં પાણી અને વેનીલા એસેન્સ ઉમેરી ફરીથી ફેટી લો.
- હવે આ મિશ્રણને ૭ ઇંચ વાળા ટીન માં નાંખી ૨૦-૨૫ મિનીટ માટે ૧૮૦ ડીગ્રી તાપમાન પર ઓવનમાં મૂકી દો. ૨૫ મિનીટ પછી તેને બહાર કાઢી ચેક કરી લો અંદ ઠંડી થવા દો.
- હવે તે કેકને કાપીને ત્રણ પડ તૈયાર કરો. પ્રથમ પડ પર સુગર સીરપ લગાવી ફેંટેલી ક્રીમ લાગવી ,તેને સરખી રીતે ફેલાવી દો.
- હવે તેના પર સંતરા અને અનાનસના ટુકડા મુકી બીજા પડ વડે ઢાંકી દો. હવે બીજા પડ પર પણ સુગર સીરપ અને ફેંટેલી ક્રીમ લગાવી સરખી રીતે ફેલાવી દો.
- ત્યારબાદ તેના પર કીવી ક્રશ લગાવી, ત્રીજા પડ વડે ઢાંકી દો. હવે ત્રીજા પડ પર પણ સુગર સીરપ અને ફેંટેલી ક્રીમ લગાવી, ફેલાવી દો.
- હવે કેક ને ૨-૩ કલાક માટે ફ્રીજમાં મૂકી દો. ૨-૩ કલાક બાદ તેને વાઈટ ક્રીમ અને તમારા મનપસંદ ફ્રુટ લગાવી સજાવો.
Mix fruit cake recipe(મિક્ષ ફ્રુટ કેક બનાવાવની રીત)
Mix fruit cake is very healthy, delicious and egg less recipe of cake.
Ingredients
- મુખ્ય સામગ્રી:
- ૨૦૦ gm મેંદો plain flour
- ૬૫૦ gm ચાબુકમારી ક્રીમ whipped cream
- ૧/૨ કપ સમારેલા સંતરા oranges
- ૧/૨ સમારેલ અનાનસ pineapple
- અન્ય સામગ્રીઓ:
- ૨૬૦ gm ઘાટું દૂધ condensed milk
- ૧ ચમચી બેકિંગ પાવડર baking powder
- ૧/૨ ચમચી બેકિંગ સોડા baking soda
- ૧૦૦ gm માખણ butter
- ૨-૩ ટીપાં વેનીલા એસેન્સ vanilla essence
- ૩ ચમચી કીવી ક્રશ kiwi crush
- ૬-૭ ચમચી સુગર સીરપ sugar syrup
- સજાવટ માટે:
- સજાવટ માટે તમારી પસંદ ના ફ્રુટ
Instructions