Methi Kela Nu Shaak (મેથી કેળા નું શાક).
મેથી કેળા નું શાક (methi kela nu shaak) ભારત ની એક ખુબ જ અલગ રીત ની સ્વાદ થી ભરપુર કેળા ની સાથે સ્વાસ્થ્ય વર્ધક મેથી નું શાક. મેથી કેળા નું શાક જેટલું સ્વાદિષ્ટ હોય છે તેટલું જ સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ પણ હોય છે. મેથી કેળા ની ડીશ બનાવવી ખુબ જ સરળ હોય છે. સાથો સાથ મેથી કેળા બનવવામાં ખુબ જ ઓછો સમય લાગે છે. મેથી કેળા નું શાક બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘર માં સરળતાથી પ્રાપ્ત થઇ જાય છે. તો પછી ચાલો આજે બનાવીએ ભારત નું પ્રખ્યાત સ્વાસ્થ્ય વર્ધક મેથી કેળા નું શાક.

Methi Kela Nu Shaak (મેથી કેળા નું શાક) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
1 ગુત્છો મેથીનો. (fenu greek)
2 સમારેલા કેળા ( Banana ).
2 સમારેલા લીલા મરચા ( Green Chillies ).
6 નાની ચમ્મચી તેલ ( Oil ).
મસાલા સામગ્રી:
1 નાની ચમ્મચી સરસો ના બીજ ( Mustard Seeds ).
1/2 નાની ચમ્મચી મરચું ( Red Chili Powder ).
3 નાની ચમ્મચી સમારેલું લસણ ( Garlic ).
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt ).
Methi Kela Nu Shaak (મેથી કેળા નું શાક) બનાવવાની રીત:
- સૌ પ્રથમ તેલ ને ગરમ કરીને તેમાં સરસો ના બીજ, સમારેલું લસણ નાખીને અડધા મિનીટ સુધી હલાવો અને પછી એમાં મેથી ના પાન નાખીને મેળવો. ત્યાર બાદ તેમાં મીઠું અને સમારેલા લીલા મરચા નાખીને ફરી વખત મેળવો.
- હવે એને ઢાંકીને 2 થી 3 મિનીટ સુધી ધીમા તાપ પર પકવો. હવે એમાં સમારેલા કેળા નાખીને ત્યાર બાદ મરચું નાખો અને ફરી થી ઢાંકી દો અને 2 થી 3 મિનીટ સુધી પકવો.
- તો લો તૈયાર થઇ ગયું તમારું મેથી કેળા નું શાક.
Methi Kela nu shaak | Indian recipe in Gujarati | મેથી કેળા નું શાક.
Ingredients
- 1 નાની ચમ્મચી સરસો ના બીજ Mustard Seeds .
- 1/2 નાની ચમ્મચી મરચું Red Chili Powder .
- 3 નાની ચમ્મચી સમારેલું લસણ Garlic .
- મીઠું સ્વાદ પ્રમાણે Salt .
- 1 ગુત્છો મેથીનો. fenu greek
- 2 સમારેલા કેળા Banana .
- 2 સમારેલા લીલા મરચા Green Chillies .
- 6 નાની ચમ્મચી તેલ Oil .
Instructions
- • સૌ પ્રથમ તેલ ને ગરમ કરીને તેમાં સરસો ના બીજ, સમારેલું લસણ નાખીને અડધા મિનીટ સુધી હલાવો અને પછી એમાં મેથી ના પાન નાખીને મેળવો. ત્યાર બાદ તેમાં મીઠું અને સમારેલા લીલા મરચા નાખીને ફરી વખત મેળવો.
- • હવે એને ઢાંકીને 2 થી 3 મિનીટ સુધી ધીમા તાપ પર પકવો. હવે એમાં સમારેલા કેળા નાખીને ત્યાર બાદ મરચું નાખો અને ફરી થી ઢાંકી દો અને 2 થી 3 મિનીટ સુધી પકવો.
- • તો લો તૈયાર થઇ ગયું તમારું મેથી કેળા નું શાક.