Matar pulao recipe in gujarati(મટર પુલાઉ)
મટર પુલાઉએ (Matar Pulao Recipe) એક સરળ, આરોગ્ય્કારક અને ઝડપથી બની જતી વાનગી છે. કે જેને અલ્પાહાર તરીકે પણ લઇ શકાય છે અને ભોજન સમયે પણ લઇ શકાય છે. મહારાષ્ટ્રિયન રાંધણકળામાંથી આવેલ આ વાનગી સ્વાદની સાથે આરોગ્યની દ્રષ્ટીએ પણ તેટલીજ ફળદાયક છે. કારણકે આ પુલાઉંમાં ઘણા બધા શાકભાજીઓ નો ઉપયોગ કરાયો છે. આ પુલાઉંમાં ઉપયોગ કરાયેલ બધીજ સામગ્રી ઘરમાં આસાનીથી મળી જશે. તો ચાલો બનાવીએ મટર પુલાઉં.

મટર પુલાઉં બનાવવા માટેની સામગ્રી:
મુખ્ય સામગ્રી:
- ૧ કપ બાસમતી ચોખા(basmati rice)
- ૩/૪ કપ લીલા વટાણા(green peas)
- ૧/૪ કપ સમારેલા ટામેટા(tomatoes)
બધાજ ગરમ મસાલા:
- અડધી ચમચી જીરું(cumin seeds)
- ૧ ઇંચ તજનો ટુકડો(cinnamon)
- ૧-૨ કાળી એલચી(black cardamom)
- ૧-૨ લીલી એલચી(green cardamom)
- ૧-૨ લવીંગ(cloves)
- ૧ મીડીયમ તેજપત્ર(વૈકલ્પિક)
અન્ય સામગ્રીઓ:
- ૨-૩ ચમચી તેલ અથવા ઘી(ghee or oil)
- ૧ ચમચી ગરમ મસાલો(garam masala)
- જરૂર અનુસાર પાણી(water)
મટર પુલાઉં બનાવવાની રીત:
- સૌ પ્રથમ બાસમતી ચોખાને ધોઈ લો અને ૩૦ મિનીટ સુધી પાણીમાં પલાળી વધારાનું પાણી નીતારી લો.
- ત્યારબાદ એક પ્રેસર કુકર માં ઘી અથવા તેલ ગરમ કરો. તેમાં જીરું નાંખી બીજા બધા મસાલાઓ ઉમેરો.
- જયારે મસાલાઓ સુંગંધ છોડવા લાગે ત્યારે તેમાં ત્યારે તેમાં સમારેલી ડુંગળી નાંખી તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો. ત્યાબાદ તેમાં સમારેલા ટામેટા નાંખી તેલ છુટું પડે ત્યાં સુધી પકાવો.
- ત્યાબાદ તેમાં લાલ મરચું પાવડર નાંખી, થોડા વટાણા નાંખી ૧ મિનીટ સુધી હલાવો. હવે તેમાં ચોખા અને મીઠું નાંખી સારી રીતે હલાવો. ત્યારબાદ જરૂર અનુસાર પાણી ઉમેરો.
- ત્યારબાદ પ્રેસર કુકર ઢાંકી દઈ ૨ સીટી પડવા દો. હવે મટર પુલાઉ તૈયાર છે તો બહાર કાઢી ડુંગળી- ટામેટા ના રાયતા અથવા તો લીલી ચટની સાથે સર્વ કરો.
Matar pulao recipe(મટર પુલાઉ)
Matar pulao is a simple, vegetarian rice recipe made with lots of vegetables.
Servings: 25 mins
Ingredients
- ૧ કપ બાસમતી ચોખા basmati rice
- ૩/૪ કપ લીલા વટાણા green peas
- ૧/૪ કપ સમારેલા ટામેટા tomatoes
- અડધી ચમચી જીરું cumin seeds
- ૧ ઇંચ તજનો ટુકડો cinnamon
- ૧-૨ કાળી એલચી black cardamom
- ૧-૨ લીલી એલચી green cardamom
- ૧-૨ લવીંગ cloves
- ૧ મીડીયમ તેજપત્ર વૈકલ્પિક
- ૨-૩ ચમચી તેલ અથવા ઘી ghee or oil
- ૧ ચમચી ગરમ મસાલો garam masala
- જરૂર અનુસાર પાણી water
Instructions