Mango Fried Rice Recipe in Gujarati | મેંગો ફ્રાઈડ રાય્ઝ રેસીપી

0
436
Mango Fried Rice Recipe. Indian Fried Rice Recipe. Mango Rice Recipe. Quick Rice Recipe.
Mango Fried Rice Recipe Photo.

Mango Fried Rice Recipe in Gujarati | મેંગો ફ્રાઈડ રાય્ઝ રેસીપી.

મેંગો ફ્રાયડ રાય્ઝ (Mango Fried Rice Recipe) એ બીજું કઈ નહી પરંતુ રાય્ઝ અને મેન્ગોનું મિશ્રણ કરીને બનાવવામાં આવતી એક અનોખી ડીશ છે. જે એક ખુબજ સ્વાદિષ્ટ અને એક અલગજ પ્રકારની ડીશ છે. જે લોકોને કેરી મનપસંદ હોઈ તે લોકોને આ ડીશ ચોક્કસપણે પસંદ પડશે. ભારતીય રાંધણકલામાં રાય્ઝ્માંથી બનતી અઢળક વાનગીઓ છે. આ રેસીપી તેમનું એક નવીનીકરણ છે. આ ડીશ બનાવવા માટેની બધીજ સામગ્રીઓ ખુબજ આસાનીથી પ્રાપ્ત થઇ જાય છે અને ખુબજ ટૂંક સમયમાંજ બની જતી હોવાથી આપ આ ડીશ ઘર પર ગમે ત્યારે બનાવી શકો છો.

Mango Fried Rice Recipe. Indian Fried Rice Recipe. Mango Rice Recipe. Quick Rice Recipe.
Mango Fried Rice Recipe Photo.

મેહમાનોના સ્વાગત માટે હોઈ કે પછી પરિવારજનોના મનોરંજન માટે, આપ આ ડીસ કોઈ પણ સમયે સર્વ કરી શકો છો. ડીનરમાં પણ સાઈડ ડીશ તરીકે સર્વ કરવા માટે આ રાય્ઝ એકદમ ઉત્તમ વિકલ્પ છે. પાર્ટી મેનુમાં આપ આ ડીશને એડ કરી શકો છો. તો ચાલો મિત્રો જલ્દીથી બનાવીએ મેંગો ફ્રાઈડ રાય્ઝ

મેંગો ફ્રાઈડ રાય્ઝ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૧ કપ રાય્ઝ(rice)
  • ૨ કાચી કેરી(૨ ચમચી પાણી ઉમેરી, બ્લેન્ડ કરી, પેસ્ટ બનાવેલ)

અન્ય સામગ્રીઓ:

  • ૩ ચમચી મગફળીના બી(peanuts)
  • ૧ ચમચી ખાંડ(sugar)
  • ૧૦-૧૨ લીમડાના પાંદ(curry leaves)
  • ૧/૪ ચમચી હળદર પાવડર(turmeric powder)
  • ૧ સુકું, કાપેલું લાલ મરચું(dry red chili)
  • ૧/૪ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
  • ૧/૪ ચમચી ચણા દાળ(begal gram lentil)
  • ૧/૪ ચમચી અડદની દાળ(black gram lentil)
  • ૧/૪ ચમચી રાઈ અથવા મેથી(rai or mustard seeds)
  • ૧ ચમચી દેસી ઘી અથવા ચોખ્ખું માખણ(desi ghee)
  • ચપટી હીંગ(asafetida)
  • ૧ ચમચી તેલ(oil)
  • નમક સ્વાદ અનુસાર(salt)

મેંગો ફ્રાઈડ રાય્ઝ બનાવવાની રીત:

  • સૌ પ્રથમ કડાઇમાં તેલ ગરમ કરી, બી ઉમેરી થોડી વાર માટે, મધ્યમ તાપમાન પર તળી લો અને બહાર કાઢી લો.
  • હવે તે જ તેલ માં અડદની દાળ નાંખી થોડી વાર પકાવો, ત્યારબાદ તેમાં ચણા દાળ ઉમેરી થોડી વાર પકાવો. હવે તેમાં મેથી અને લાલ મરચું નાંખી થોડી વાર સાંતળો.
  • ત્યારબાદ તેમાં હીંગ, લીમડાના પાંદ, હળદર ઉમેરી સરખી રીતે મિક્ષ કરી લો. હવે તેમાં કાચી કેરીની પેસ્ટ ઉમેરી થોડી વાર માટે પકાવો.
  • હવે તેમાં લાલ મરચું પાવડર અને નમક નાંખી થોડી વાર સુધી સાંતળી, ઢાંકી દઈ, થોડી વાર સુધી પકાવો. હવે તેમાં ઘી મિક્ષ કરી દો.
  • ત્યારબાદ તેમાં રાય્ઝ ઉમેરી બધીજ સામગ્રીઓ સરખી રીતે મિક્ષ કરી લો. હવે પાણીમાં ખાંડ ઓગળી, તેને રાય્ઝ્માં ઉમેરી દો અને મિક્ષ કરી લો.
  • અંતે થોડા બી ઉમેરી, સરખી રીતે મિક્ષ કરી સર્વ કરો.

Mango fried rice recipe(મેંગો ફ્રાઈડ રાય્ઝ રેસીપી)

How to make delicious mango fried rice.
Course: Main
Cuisine: Indian
Author: Neelima mittal

Ingredients

  • મુખ્ય સામગ્રીઓ:
  • કપ રાય્ઝ rice
  • કાચી કેરી ૨ ચમચી પાણી ઉમેરી, બ્લેન્ડ કરી, પેસ્ટ બનાવેલ
  • અન્ય સામગ્રીઓ:
  • ચમચી મગફળીના બી peanuts
  • ચમચી ખાંડ sugar
  • ૧૦-૧૨ લીમડાના પાંદ curry leaves
  • ૧/૪ ચમચી હળદર પાવડર turmeric powder
  • સુકું કાપેલું લાલ મરચું(dry red chili)
  • ૧/૪ ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • ૧/૪ ચમચી ચણા દાળ begal gram lentil
  • ૧/૪ ચમચી અડદની દાળ black gram lentil
  • ૧/૪ ચમચી રાઈ અથવા મેથી rai or mustard seeds
  • ચમચી દેસી ઘી અથવા ચોખ્ખું માખણ desi ghee
  • ચપટી હીંગ asafetida
  • ચમચી તેલ oil
  • નમક સ્વાદ અનુસાર salt

Instructions