Mag Dal No Sheero Recipe in Gujarati | મગ દાળ નો શીરો

0
358
Mung Beans Sweet Recipe, Moong Dal Halwa Recipe, Moong Beans Halwa Recipe, Indian Dessert Recipe, Indian Sweet Recipe. Mag Dal no Sheero Recipe.
Mung Beans Sweet Recipe Photo.

Mag Dal No Sheero Recipe in Gujarati | મગ દાળ નો શીરો.

નમસ્તે મિત્રો, આજે આપણે વધુ એક સ્વીટ રેસીપી શીખવા જઈ રહ્યા છીએ જેનું નામ છે મગ દળ નો શીરો (Mag Dal No Sheero). આ હલવો અન્ય હલવાની સરખામણીમાં હેલ્થી અને સ્વીદીષ્ટ છે. સામાન્ય રીતે ઘણા હલવા બનાવવામાં ખુબજ ઝંઝટ થતી હોઈ છે અને વધુ સમય પણ જતો હોઈ છે. જયારે આ હલવો આપ ઘર બેઠા ગમે ત્યારે અને ઝડપથી બનાવી શકો છો. સામાન્ય રીતે લોકો હલવો મોટે ભાગે તેહવારો પર જ બનાવવાનું પસંદ કરતા હોઈ છે પરંતુ આ એક હલવો છે જે આપ કોઈ પણ સમયે બનાવી શકો છો.

Moong Dal Sheera Recipe in Hindi, Moong Dal Halwa Recipe, Mung Dal Sheera Recipe, Indian Sweet Recipe, Indian Dessert Recipe, North Indian Cuisine.
Mag Dal no Sheero Recipe Photo.

પરિવારજનો અથવા મેહ્માનોની સામે ભોજન સમયે જો કોઈ સ્વીટ બનાવવી હોઈ તો મગની દાળનો હલવો એ એકદમ બેસ્ટ ઓપ્સન છે. આ હલવામાં ઉપયોગમાં લીધેલી સામગ્રીઓ પણ ખુબજ સરળ અન સાદી છે. જેથી આપ સરળતાથી આ હલવો બનાવી શકો છો. તો ચાલો મત્રો, જોઈએ મગની દાળનો હલવો બનવવાની રીત.

મગ દળ નો શીરો બનવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૧૦૦ ગ્રામ થોડી ઘણી પીસેલ મગની દાળ(coarsely grinded mung beans).
  • ૫૦ ગ્રામ ચોખ્ખું ઘી(ghee).
  • ૩ ચમચી ખાંડ(sugar).
  • ૨૫૦ ગ્રામ દૂધ(milk).

અન્ય સામગ્રીઓ:

  • ૧ ચમચી એલચી પાવડર(cardamom powder).
  • ૧ ચમચી બદામ(almond).
  • ૨-૩ ટીપાં પીળો ફૂડ કલર(yellow food color).
  • ૩-૪ પીસ્તા(pistachio).
  • ૧ ચમચી ટુટી-ફ્રૂટી(tutti-fruity).

મગ દળ નો શીરો બનાવવાની રીત:

  • સૌ પ્રથમ એક કડાઈમાં ચોખ્ખું ઘી લઇ તેમાં થોડી-ઘણી પીસેલ મગની દાળ ઉમેરો અને તે જ્યાં સુધી સુગંધ છોડવા લાગે ત્યાં સુધી અથવા લાઈટ ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી શેકો.
  • હવે તેમાં દૂધ, પીળો ફૂડ કલર ઉમેરી દૂધ શોસાય જાય અને ઘી છોડવા લાગે ત્યાં સુધી પકાઓ. હવે તેમાં ખાન્દુમેરી ખાંડ ઓગળી જાય અથવા તો તેનું પાણી શોષાય જાય ત્યાં સુધી પકાઓ.
  • હવે તેમાં એલચી પાવડર ઉમેરી મિક્ષ કરી, તેમાં બદામની કતરણ, પીસ્તા ઉમેરી ફરીથી મિક્ષ કરો. હવે આ હલવા ને માટીના કુલ્હાડ અથવા બાઉલમાં લઇ બદામ, પીસ્તા અને ટુટ-ફ્રૂટી વડે સજાવી સર્વ કરો.

Mag Dal No Sheero Recipe in Gujarati | મગ દાળ નો શીરો

How to make mung beans sweet/Mag ni dal no halvo.
Course: sweet
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • ૧૦૦ ગ્રામ થોડી ઘણી પીસેલ મગની દાળ coarsely grinded mung beans
  • ૫૦ ગ્રામ ચોખ્ખું ઘી ghee
  • ચમચી ખાંડ sugar
  • ૨૫૦ ગ્રામ દૂધ milk
  • ચમચી એલચી પાવડર cardamom powder
  • ચમચી બદામ almond
  • ૨-૩ ટીપાં પીળો ફૂડ કલર yellow food color
  • ૩-૪ પીસ્તા pistachio
  • ચમચી ટુટી-ફ્રૂટી tutti-fruity

Instructions