Lili Chatni (લીલી ચટણી).
Lili Chatni (લીલી ચટણી) એ ભારત ની સૌથી વધારે લોકપ્રીય ચટણી છે. ભારત ની કોઈ પણ ફાસ્ટ ફૂડ વાનગી કેટલી પણ સારી કેમ ના બનાવી હોય પણ લીલી ચટણી વગર તેનો સ્વાદ અધુરો હોય છે. લીલી ચટણી તમે કોઈ પણ ફાસ્ટ ફૂડ ની સાથે ખાઈ શકો છો. કોઈ પણ ફાસ્ટ ફૂડ નો સ્વાદ લીલી ચટણી સાથે ખાવાથી લાજવાબ થઇ જાય છે. લીલી ચટણી એક દમ સરળતાથી અને તુરંત જ બની જાય છે. અને એને બનાવવા માટે વધારે વસ્તુઓ ની જરૂર પણ રહેતી નથી. તો ચાલો આજે આપણે ઘરે જ બનાવીએ લીલી ચટણી.

લીલી ચટણી બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
5 લીલા મરચા ( Green Chillies ).
1 જીણી સમારેલી કોથમીર ( Coriander Leaves ).
3 નાની ચમ્મચી તેલ ( Oil ).
1/2 લીંબુ ( Lemon ).
મસાલા સામગ્રી:
1 નાની ચમ્મચી ખાંડ ( Sugar ).
મીઠું સ્વાદ અનુસાર ( Salt ).
લીલી ચટણી બનાવવાની રીત:
- સૌ પ્રથમ લીલા મરચા અને કોથમીર ને કાપીએ ને એમાં બધી જ સામગ્રી ને મિક્ષ કરી ને મિક્સર બ્લેન્ડર માં નાખો.
- હવે બધી જ સામગ્રી મુલાયમ થઇ જાય અને એનો રંગ આવવા માંડે ત્યાં સુધી તેને પીસો. ત્યાર બાદ તેને બ્લેન્ડર માંથી કાઢી ને એક વાટકા માં નાખો.
- લો તૈયાર છે તમારી સ્વાદિષ્ટ લીલી ચટણી.
Lili Chatni | Indian Recipes in Gujarati | લીલી ચટણી.
lili chatni or green chatni is very famous chatni.
Ingredients
- 1 નાની ચમ્મચી ખાંડ Sugar .
- મીઠું સ્વાદ અનુસાર Salt .
- 5 લીલા મરચા Green Chillies .
- 1 જીણી સમારેલી કોથમીર Coriander Leaves .
- 3 નાની ચમ્મચી તેલ Oil .
- 1/2 લીંબુ Lemon .
Instructions
- • સૌ પ્રથમ લીલા મરચા અને કોથમીર ને કાપીએ ને એમાં બધી જ સામગ્રી ને મિક્ષ કરી ને મિક્સર બ્લેન્ડર માં નાખો.
- • હવે બધી જ સામગ્રી મુલાયમ થઇ જાય અને એનો રંગ આવવા માંડે ત્યાં સુધી તેને પીસો. ત્યાર બાદ તેને બ્લેન્ડર માંથી કાઢી ને એક વાટકા માં નાખો.
- • લો તૈયાર છે તમારી સ્વાદિષ્ટ લીલી ચટણી.