Kaju Prawns | Indian Recipes in Gujarati | નારિયલ કાજુ જીંગા

0
95
Kaju Prawns Recipe. Indian Sea Food Recipe. Prawns Curry Recipe.
Kaju Prawns Photo.

નારિયલ કાજુ જીંગા વાનગી (Kaju Prawns).

નારિયલ કાજુ જીંગા (Kaju Prawns) જેમાં છે મસાલા અને સ્વાદ થી ભરપુર જીંગા ની સાથે ભારત ના સુકા મેવા એટલે કે કાજુ નો એક લાજવાબ સ્વાદ. નારિયલ કાજુ જીંગા ભારત ની એક અતિ પ્રસિદ્ધ મુઘલાઈ વાનગી છે. જે ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, કર્નાટકા અને કેરલા જેવા દરિયાઈ રાજ્યો માં બનાવવામાં આવે છે. નારિયલ કાજુ જીંગા ના ફક્ત ભારત માં પરંતુ સમગ્ર વિશ્વ માં અતિ પ્રસિદ્ધ છે. નારિયલ કાજુ જીંગા બનાવવા ખુબ જ સરળ હોય છે અને આને બનાવવા માટે તમારે ખુબ જ ઓછા સમય ની જરૂર પડે છે. તો ચાલો આજે અપને ઘરે બનાવીએ નારિયલ કાજુ જીંગા મસાલા.

Kaju Prawns Recipe. Indian Sea Food Recipe. Prawns Curry Recipe.
Prawns Photo.

નારિયલ કાજુ જીંગા (Kaju Prawns) બનાવવા માટે આવશ્યક સામગ્રી:
મુખ્ય સામગ્રી:
300 ગ્રામ જીંગા ( Prawns ).
200 ગ્રામ નારિયલ  ( Coconut ).
100 ગ્રામ દહીં ( Curd ).
થોડાક કાજુ ( Kesu nuts ).
તેલ ( Oil ).
મસાલા સામગ્રી:
1 નાની ચમ્મચી આદુ અને લસણ નું પેસ્ટ ( Garlic and Ginger Paste ).
1 નાની ચમ્મચી લાલ મરચું પાવડર ( Red Chili Powder ).
1/4 નાની ચમ્મચી હળદર ( Turmeric Powder ).
1/2 નાની ચમ્મચી ધાણાજીરું ( Coriander and Cumin Seeds Powder ).
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt to taste ).
કિચન કિંગ મસાલો ( Garam Masala ).
ખાસ મસાલો કે જે દરિયાઈ વાનગીઓ બનાવવા માટે વપરાય છે. ( Special Masala ).
લવિંગ  ( Cloves ).

નારિયલ કાજુ જીંગા (Kaju Prawns) બનાવવાની રીત:

  • સૌ પ્રથમ નારિયલ માં થોડુક પાણી નાખીને મિક્સર બ્લેન્ડર માં સારી રીતે પીસી લો પછી છની ની મદદ થી છાણી ને તેમાં નારિયલ માં થી દૂધ કાઢી લો, આ પ્રકિયા ને ૩ વાર દોહરાવો, આ પ્રકિયા થી અનુમાને 200 થી 300 મિલી લીટર દૂધ મળી જશે.
  • એક કઢાઈ માં અનુમાને 150 ગ્રામ તેલ ગરમ કરીને તેમાં કાજુ સોનેરી રંગ ના થાય ત્યાં સુધી ભુનીને ત્યાર બાદ તેમાં જીંગા નાખી ને બે મિનીટ સુધી ભુની લો. હવે તેમાં આદુ અને લસણ નું પેસ્ટ, 1 નાની ચમ્મચી મરચું, ¼ હળદર અને અડધી ચમ્મ્ચી ધાણાજીરું તેમજ લવિંગ નાખીને 2 થી ૩ મિનીટ સુધી પકાવો.
  • હવે તેમાં કિચન કિંગ મસાલો અડધી ચમ્મચી, અડધી ચમ્મચી ખાસ દરિયાઈ વાનગી નો મસાલો, મીઠું અને નારિયલ નું દૂધ નાખીને અનુમાને 10 થી 12 મિનીટ સુધી ગાઢું થઇ જાય ત્યાં સુધી પકવીને તેમાં દહીં નાખીને ફરી વખત 2 થી ૩ મિનીટ સુધી પકાવો ત્યાર બાદ તેમાં જીંગા નાખો.
  • હવે નારિયલ કાજુ જીંગા મસાલા પીરસવા માટે તૈયાર છે હવે એને કાજુ થી સજાવો.

Kaju Prawns | Indian Recipes in hindi | નારિયલ કાજુ જીંગા

kaju prawns is most eatable sea food dish of india.
Prep Time5 mins
Cook Time15 mins
Total Time20 mins
Course: Curries
Cuisine: Indian
Author: Nikunj Vasoya

Ingredients

  • 300 ગ્રામ જીંગા Prawns .
  • 200 ગ્રામ નારિયલ Coconut .
  • 100 ગ્રામ દહીં Curd .
  • થોડાક કાજુ Kesu nuts .
  • તેલ Oil .
  • 1 નાની ચમ્મચી આદુ અને લસણ નું પેસ્ટ Garlic and Ginger Paste .
  • 1 નાની ચમ્મચી લાલ મરચું પાવડર Red Chili Powder .
  • 1/4 નાની ચમ્મચી હળદર Turmeric Powder .
  • 1/2 નાની ચમ્મચી ધાણાજીરું Coriander and Cumin Seeds Powder .
  • મીઠું સ્વાદ પ્રમાણે Salt to taste .
  • કિચન કિંગ મસાલો Garam Masala .
  • ખાસ મસાલો કે જે દરિયાઈ વાનગીઓ બનાવવા માટે વપરાય છે. Special Masala .
  • લવિંગ Cloves .

Instructions