કઢાઈ પનીર (kadai paneer dish).
કઢાઈ પનીર (kadai paneer dish) ઉત્તર ભારત ની ખાવામાં સૌથી વધારે પસંદ કરવામાં આવતી પનીર ની વાનગી. આમ તો પનીર ની હર એક વાનગી પંજાબી લોકો ને ખુબ જ પસંદ હોય છે. પણ કઢાઈ પનીર નો સ્વાદ જ કંઇક અલગ હોય છે. કઢાઈ પનીર નું તો નામ જ કઢાઈ પનીર એટલા માટે પડયુ કારણ કે પનીર ને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આ વાનગી ને કઢાઈ માં જ બનાવવામાં અને પીરસવામાં આવે છે. કઢાઈ પનીર ખાવામાં જેટલી સ્વાદિષ્ટ છે બનાવવામાં પણ એટલી જ સરળ છે. કઢાઈ પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી પ્રાપ્ત થઇ રહે છે. તો ચાલો આજે ઘરે બનાવીએ ઉત્તર ભારત ની મશહુર કઢાઈ પનીર.

કઢાઈ પનીર (Kadai Paneer dish) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
200 પનીર ના ટુકડાઓ (Paneer cubes).
1 સમારેલા શીમાંલાઈ મરચા (Capsicum).
1 ડુંગળી (Onion).
1 ટમેટા (Tomato).
1 મધ્યમ આકાર જીણા સમારેલા ટમેટા (Tomato).
1 મધ્યમ આકાર જીણી સમારેલી ડુંગળી (Onion).
400 ગ્રામ સમારેલી ડુંગળી (Onion).
400 ગ્રામ સમારેલા ટમેટા (Tomato).
મસાલા સામગ્રી:
3 નાની ચમ્મચી લસણ નું પેસ્ટ ( Garlic Paste).
3 નાની ચમ્મચી આદું નું પેસ્ટ ( Ginger paste).
9 નાની ચમ્મચી તેલ (Oil).
2 નાની ચમ્મચી કિચન કિંગ મસાલો (kitchen king masala).
3 નાની ચમ્મચી મરચું (red chilly powder).
1/4 હળદર (Turmeric powder).
1 નાની ચમ્મચી ખાંડ (Sugar).
મીઠું સ્વાદ પ્રમાણે (salt).
સજાવટ સામગ્રી:
તાજી લીલી સમારેલી કોથમીર (Coriander leaves).
કઢાઈ પનીર (Kadai Paneer dish) બનાવવાની રીત:
- સૌ પ્રથમ 6 નાની ચમ્મચી તેલ ને ગરમ કરીને તેમાં 400 ગ્રામ કાપેલી ડુંગળી નાખીને ડુંગળી સોનેરી રંગ ની થાય ત્યાં સુધી તેને પકવ્યા બાદ તેમાં ટામેટા નાખો. ત્યાર બાદ તેમાં હળદર, મરચું, મીઠું અને ખાંડ નાખીને બે મિનીટ સુધી પકવો અને મિશ્રણ ઠંડા થઇ ગયા બાદ મિશ્રણ માંથી પ્યુરી બનાવી લો.
- હવે 3 નાની ચમ્મચી તેલ ને ગરમ કરીને તેમાં આદું અને લસણ નું પેસ્ટ નાખીને અડધી મિનીટ સુધી સારી રીતે હલાવ્યા બાદ તેમાં ડુંગળી નાખીને સોનેરી રંગ નું થાય ત્યારે તેમાં ટામેટા નાખીને તેને પકવો.
- હવે તેમાં 1 નાની ચમ્મચી મરચું, 1 નાની ચમ્મચી કિચન કિંગ મસાલો અને મીઠું નાખીને 1 મિનીટ સુધી પકવો અને આ મિશ્રણ ને ઠંડુ પડવા દો.
- હવે 1 નાની ચમ્મચી તેલ ને ગરમ કરીને મોટા ટુકડાઓ માં સમારેલી ડુંગળી, ટામેટા અને શીમ્લાઈ મરચા નાખીને એક મિનીટ સુધી પકવો હવે તે જ પેન ની અંદર બીજા ચરણ માં બનાવેલી સામગ્રી નાખી ને તેમાં 1 નાની ચમચી મરચું અને કિચન કિંગ મસાલો નાખીને સારી રીતે ભેળવ્યા બાદ તેમાં ગ્રેવી નાખીને એક મિનીટ સુધી પકવીને પનીર ના ટુકડા નાખીને ફરી વખત 7 થી 8 મિનીટ સુધી પકવો. હવે તેમાં પાકેલા શાકભાજી નાખીને થોડીક મિનીટ સુધી પકવો અને તાપ ને બંદ કરી લો.
- લો તૈયાર છે કઢાઈ પનીર હવે આને કોથમીર થી સજાવો.
Kadai Paneer Dish | Indian recipe in Gujarati | કઢાઈ પનીર.
Ingredients
- 200 પનીર ના ટુકડાઓ Paneer cubes.
- 1 સમારેલા શીમાંલાઈ મરચા Capsicum.
- 1 ડુંગળી Onion.
- 1 ટમેટા Tomato.
- 1 મધ્યમ આકાર જીણા સમારેલા ટમેટા Tomato.
- 1 મધ્યમ આકાર જીણી સમારેલી ડુંગળી Onion.
- 400 ગ્રામ સમારેલી ડુંગળી Onion.
- 400 ગ્રામ સમારેલા ટમેટા Tomato.
- મસાલા સામગ્રી:
- 3 નાની ચમ્મચી લસણ નું પેસ્ટ Garlic Paste.
- 3 નાની ચમ્મચી આદું નું પેસ્ટ Ginger paste.
- 9 નાની ચમ્મચી તેલ Oil.
- 2 નાની ચમ્મચી કિચન કિંગ મસાલો kitchen king masala.
- 3 નાની ચમ્મચી મરચું red chilly powder.
- 1/4 હળદર Turmeric powder.
- 1 નાની ચમ્મચી ખાંડ Sugar.
- મીઠું સ્વાદ પ્રમાણે salt.
- સજાવટ સામગ્રી:
- તાજી લીલી સમારેલી કોથમીર Coriander leaves.
Instructions