Jini Dhosa Recipe in Gujarati | જીની ઢોસા

0
426
Jini Dosa Recipe in Hindi, Genie Dosa Recipe, How to Make Jini Dosa Recipe, Quick Jini Dosa Recipe, Indian Snacks Recipe. Jini Dhosa Recipe.
Jini Dosa Recipe in Hindi Photo.

Jini Dhosa Recipe in Gujarati | જીની ઢોસા.

નમસ્તે મિત્રો, આજે આપણે એક અનોખી, નવીનતમ અને એક સ્વાદિષ્ટ ડીશ શીખીશું જે એક સાઉથ ઇન્ડિયન ફૂડ લવર્સને ચોક્સ્પને પસંદ પડશે. આ એક ઢોસા રેસીપી છે જેને થોડો મોડર્ન અને ટ્રેડીશનલ ટચ આપીને એક સુંદર અને સ્વાદિષ્ટ ડીશ તૈયાર કરવામાં આવેલ છે. જે પણ લોકો ટ્રેડશનલની સાથે કઈક નવું ટેસ્ટ કરવા માંગતા હોય તેના માટે જીની ઢોસા (Jini Dhosa) એ એક બેસ્ટ વિકલ્પ છે. આ ડીશ કિડ્સ સ્પેશિઅલ પણ કહી શકાય કારણકે બાળકોને તો જોતાજ આ ડીશ ગમી જશે. ન કેવળ બાળકો પરંતુ મોટાઓ માટે પણ આ ડીશ એક સ્પેશિઅલ ડીશ છે. જેથી આપ મેહમાનો માટે પણ સ્ટાર્ટર ડીશ તરીકે પણ સર્વ કરી શકો છો.

Jini Dosa Recipe, Jinni Dosa Recipe, Genie Dosa Recipe, Indian Street Food Recipe, Indian Snacks Recipe.
Jini Dhosa Recipe Photo.

આ ઢોસાને સામાન્ય રીતે, બ્રેકફાસ્ટ સમયે કે પછી સાંજના સમયે પણ લઇ શકાય છે. આ ઢોસા સાઉથ ઇન્ડિયન ઢોસામાં થોડો મોડર્ન ટચ આપીને બનાવાયેલા છે. ફર્ક માત્ર સામગ્રીઓનોજ છે. જેથી કરીને સામાન્ય ઢોસા કરતા પણ આ ઢોસાને વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. તો ચાલો મિત્રો જોઈએ જીણી ઢોસા બનાવવાની રીત.

જીણી ઢોસા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ;

મુખ્ય સામગ્રીઓ:

  • ૧ કપ ઢોસાનું ખીરું(dhosa batter)
  • ૧/૨ કપ ગાજર, કેપ્સીકમ, ડુંગળી અને કોબીજ(carrot, capsicum, onion, cabbage)

અન્ય સામગ્રીઓ:

  • ૧ ચમચી સાંભાર મસાલો(sambhar masala)
  • ૧ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
  • ૧/૨ ચમચી સોયા સોસ(soya sauce)
  • ૨ ચમચી ડુંગળી અને બટાટાનું સ્ટફીંગ(મસાલા ઢોસા માટે)
  • ૨ ચમચી માખણ(butter)
  • ૨ ચમચી ટોમેટો કેચપ(tomato ketchup)
  • ૧ ચમચી મેયોનીસ(mayonnaise)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • ૧ કયુબ ચીસ(cheese)
  • દરેક ઢોસા માટે ૨ ચમચી તેલ(oil)

જીની ઢોસા બનાવવાની રીત:

  • નોન-સ્ટીક તવાને ગેસ પર ગરમ કરી, તવો ગરમ થઇ જાય ત્યારે તેમાં ઢોસાનું ખીરું રેડી બધીજ બાજુ સરખીરીતે ફેલાવી સરસ ઢોસાનો શેપ આપી દો.
  • હવે તેના પર ડુંગળી, ગાજર, કેપ્સીકમ અને કોબીજ મૂકી તેના પર થોડું માખણ લગાઓ. ત્યારબાદ તેના પર બટાટા અને ડુંગળીનું સ્ટફીંગ મુકો.
  • હવે પર પર થોડો સોયા સોસ, લાલ મરચું પાવડર, નમક, સાંભાર મસાલો, મેયોનીસ, ટોમેટો કેચપ ઉમેરી ચમચીની મદદથી મિક્ષ કરી લો. હવે ગેસ ધીમો કરી, શાકભાજીઓને સરખી રીતેન ૧-૨ મિનીટ સુધી પકાઓ.
  • જયારે ચીસ ઓગળવા લાગે ત્યારે ત્યારે આખા સ્ટફીંગને ઢોસા પર ફેલાવી, ૧-૨ મિનીટ સુધી પકાવી, ઢોસાને પ્લેટમાં કાઢી લો. હવે જીણી ઢોસાને નાના ટુકડાઓમાં કાપી, રોલ વાળી, ઉપર ચીસ લગાવી સર્વ કરો.

Jini dhosa recipe in gujarati(જીની ઢોસા)

How to make JIni dhosa at home.
Course: Snack
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • મુખ્ય સામગ્રીઓ:
  • કપ ઢોસાનું ખીરું dhosa batter
  • ૧/૨ કપ ગાજર કેપ્સીકમ, ડુંગળી અને કોબીજ(carrot, capsicum, onion, cabbage)
  • અન્ય સામગ્રીઓ:
  • ચમચી સાંભાર મસાલો sambhar masala
  • ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • ૧/૨ ચમચી સોયા સોસ soya sauce
  • ચમચી ડુંગળી અને બટાટાનું સ્ટફીંગ મસાલા ઢોસા માટે
  • ચમચી માખણ butter
  • ચમચી ટોમેટો કેચપ tomato ketchup
  • ચમચી મેયોનીસ mayonnaise
  • નમક સ્વાદ અનુસાર salt
  • કયુબ ચીસ cheese
  • દરેક ઢોસા માટે ૨ ચમચી તેલ oil

Instructions