Indian Curry Masala Recipe in Gujarati | શાકનો મસાલો | Shaak No Masalo

0
1410
Kadai Masala Recipe in Hindi, Indian Curry Powder Recipe, Indian Spice Mix Recipe, Kadai Masala Powder Recipe, How to Make Kadai Masala Powder. Indian Curry Masala Recipe.
Kadai Masala Recipe in Hindi Photo.

Indian Curry Masala Recipe in Gujarati | શાકનો મસાલો | Shaak No Masalo.

નમસ્તે મિત્રો, આપ સૌ જાણો જ છો કે દરેક શાકને સારો ટેસ્ટ આપવા એક મસાલાની જરૂર પડે છે જેથી શાક ને વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. આજે આપણે આ શાકમાં નાંખી શકાય તેવો મસાલો (Indian Curry Masala) ઘર પર કઈ રીતે બનાવી શકાય તે શીખીશું. સામાન્ય રીતે દરેક લોકોને હોટલમાં બનતા શાકોનું જ આકર્ષણ રેહતું હોઈ છે, તેનું કારણ છે તેમાં પડતા મસાલાઓ. જે બનાવવો ખુબજ સરળ અને ઝડપી છે. ઉપરાંત દરેક શાકમાં આ મસાલો ઉમેરી દેવાથી આપના તમામ પરિવારજનો ઝડપથી કોઈ પણ શાક ખાઈ લેશે. ખાસ કરીને બાળકો જેઓ હેલ્થી શાક ખાવાથી ભાગતા હોઈ છે. તેઓને પણ શાક ટેસ્ટી લાગવા માંડશે.

Indian Curry Powder Recipe, Indian Spice Mix Recipe, Kadai Masala Powder Recipe, Indian Masala Powder Recipe, Quick Indian Curry Powder Recipe, Homemade Indian Curry Powder Recipe.
Indian Curry Masala Recipe Photo.

આ મસાલો બનાવવા માટે કઈ અલગ સામગ્રીઓની જરૂર નહી પડે. આ મસાલો તમામ ઘરેલું સામગ્રીઓ અને ભારતીય મસાલાઓ માંથી બનાવવામાં આવેલ છે, જેવા કે તજ, લવીંગ, એલચી, મરચા વગેરે….. આ તમામ સામગ્રીઓ તમામ લોકોના ઘેર હોઈ જ છે અને ન હોઈ તો આપના નજીક ના સ્ટોર્સ પરથી આપ આસાનીથી આ સામગ્રીઓ મેળવી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ શાક મસાલો કઈ રીતે બનાવી શકાય.

શાકનો મસાલો બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રી:

  • ૨૨ ગ્રામ મેથીના દાણા(fenugreek seeds).
  • ૩૨ ગ્રામ કાળી મરી(black pepper).
  • ૩૨ ગ્રામ જીરું(cumin seeds).

અન્ય સામગ્રીઓ:

  • ૧૦-૧૨ આખા કાશ્મીરી લાલ મરચા(whole kashmiri red chilies).
  • ૮-૧ આખા મસાલા લાલ મરચા(whole masala red chilies).
  • ૧૦-૧૨ લીલી એલચી(green cardamom).
  • ૪ ગ્રામ કાળી એલચી(black cardamom).
  • ૧ ગ્રામ તજનો ટુકડો(cinnamon stick).
  • ૫-૬ તમાલ પત્રના પાંદ(bay leaf).

શાકનો મસાલો બનાવવાની રીત:

  • સૌ પ્રથમ એક કડાઈમાં આ તમામ મસાલાઓને એક પછી એક લઇ મધ્યમ તાપમાન શેકી લો. તે જ્યાં સુધી સુગંધ છોડવા લાગે ત્યાં સુધી તેને શેકો.
  • આ તમામ મસાલાઓ શેકી લીધા બાદ તેને ઠંડા પડવા માટે રાખી દો. હવે આ બધાજ મસાલાઓને મિક્ષ્ચર જારમાં ગ્રાઈન્ડ કરી લો અને પાવડર બનાવી લો.
  • આ મસાલાને સુકા કન્ટેનરમાં ભરી લો અને જરૂર અનુસાર ઉપોગ કરો.

Indian Curry Masala Recipe in Gujarati | શાકનો મસાલો | Shaak No Masalo

How to make Curry masala at home.
Course: Spice mix
Cuisine: Indian
Author: Geetanjali Kolvekar Saini

Ingredients

  • ૨૨ ગ્રામ મેથીના દાણા(fenugreek seeds
  • ૩૨ ગ્રામ કાળી મરી black pepper
  • ૩૨ ગ્રામ જીરું cumin seeds
  • ૧૦-૧૨ આખા કાશ્મીરી લાલ મરચા whole kashmiri red chilies
  • ૮-૧ આખા મસાલા લાલ મરચા whole masala red chilies
  • ૧૦-૧૨ લીલી એલચી green cardamom
  • ગ્રામ કાળી એલચી black cardamom
  • ગ્રામ તજનો ટુકડો cinnamon stick
  • ૫-૬ તમાલ પત્રના પાંદ bay leaf

Instructions

  • સૌ પ્રથમ એક કડાઈમાં આ તમામ મસાલાઓને એક પછી એક લઇ મધ્યમ તાપમાન શેકી લો. તે જ્યાં સુધી સુગંધ છોડવા લાગે ત્યાં સુધી તેને શેકો.
  • આ તમામ મસાલાઓ શેકી લીધા બાદ તેને ઠંડા પડવા માટે રાખી દો. હવે આ બધાજ મસાલાઓને મિક્ષ્ચર જારમાં ગ્રાઈન્ડ કરી લો અને પાવડર બનાવી લો.
  • આ મસાલાને સુકા કન્ટેનરમાં ભરી લો અને જરૂર અનુસાર ઉપોગ કરો.